• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આવતીકાલે વિશ્વ દૂધ દિવસ: દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે, પણ ગુજરાત દેશના ટોપ-3માં નહીં | J…

satyasamachar by satyasamachar
May 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આવતીકાલે વિશ્વ દૂધ દિવસ: દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે, પણ ગુજરાત દેશના ટોપ-3માં નહીં | J…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આવતીકાલથી ગુજરાતમાં ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ: જાણો કયા 33 પ્રશ્નો પૂછાશે, માહિતી ન આપી તો દંડની …

ચોરવાડની દીકરીની મોટી સિદ્ધિ: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલ વાજાએ જીત્યો સિલ્વર મેડલ | Junaga…

સાબરકાંઠા: સાલેરા ગામે નાળાના બાંધકામની કામગીરીમાં સર્જાઈ દુર્ઘટના, સિમેટ મિક્સર વાહન પલટી જતાં બે શ…

Load More

World Milk Day: દર વર્ષે 1 જૂનને સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ દૂધ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવાનો અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. આજે દૂધ માત્ર એક પૌષ્ટિક આહાર નથી રહ્યું, પરંતુ પશુપાલન સાથે જોડાયેલા કરોડો પરિવારોની આજીવિકાનો મજબૂત આધાર સ્તંભ બન્યું છે.

વૈશ્વિક સ્તરે ભારતનો ડંકો: દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ

ભારત વર્ષ 1998થી દૂધ ઉત્પાદન અને ડેરી વિકાસ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સર્વપ્રથમ રહ્યું છે. આજે દેશ વાર્ષિક 247 મિલિયન ટન જેટલા દૂધ ઉત્પાદન સાથે વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં 25 ટકા જેટલો સિંહફાળો ધરાવે છે. છેલ્લા એક જ દાયકામાં દેશના કુલ દૂધ ઉત્પાદનમાં 69 ટકા જેટલો અભૂતોપૂર્વ વધારો નોંધાયો છે, જ્યારે ઉત્પાદન પ્રતિ વર્ષે 5.5 ટકાના દરે વધી રહ્યું છે. દેશની કુલ GDPમાં ડેરી ક્ષેત્રનો ફાળો લગભગ 5 ટકા જેટલો છે. દેશમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા પણ છેલ્લા એક દાયકામાં 52 ટકા વધીને આજે 485 ગ્રામ પ્રતિ દિન થઈ છે.

ગુજરાતની શ્વેતક્રાંતિ 2.0: બે દાયકામાં 12.5 મિલિયન ટનનો વધારો

ગુજરાત આજે વાર્ષિક 19 મિલિયન ટનથી વધુ દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં 7.78 ટકા જેટલો મહત્વનો ફાળો આપી રહ્યું છે. છેલ્લા બે દાયકાની વાત કરીએ તો, રાજ્યના દૂધ ઉત્પાદનમાં 12.5 મિલિયન ટનનો રેકોર્ડબ્રેક વધારો થયો છે, જેના પરિણામે ગુજરાત આજે દેશમાં ચોથા ક્રમે પહોંચ્યું છે. આ સમયગાળા દરમિયાન વાર્ષિક સરેરાશ વિકાસ દર પણ 9.30 ટકા રહ્યો છે. ગુજરાતમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા છેલ્લા એક દાયકામાં 48 ટકા વધીને આજે 730 ગ્રામ પ્રતિ દિન થઈ છે, જે રાષ્ટ્રીય સરેરાશ 485 ગ્રામ પ્રતિ દિન કરતાં ઘણી વધારે છે.

પશુ આરોગ્ય અને સુદ્રઢ સારવારનું માળખું

દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ માટે પશુઓનું ઉત્તમ સ્વાસ્થ્ય અનિવાર્ય છે. પશુઓને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાના આયોજન હેઠળ આજે ગુજરાતની પોણા ત્રણ કરોડ જેટલી પશુ સંપદાને આરોગ્ય રક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

રાજ્યે સ્થાપેલું પશુ ચિકિત્સા માળખું

-1,137 પશુ દવાખાના અને 564 પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો.

-ગામડે-ગામડે જઈને પશુઓની સારવાર કરતા 587 ફરતા પશુ દવાખાના.

-34 વિવિધલક્ષી પશુ ચિકિત્સાલયો અને 21 પશુ રોગ અન્વેષણ એકમો.

-પશુધનની રક્ષા માટે રાજ્યમાં કુલ 4,710 નોંધાયેલા પશુ ચિકિત્સકો કાર્યરત છે.

પશુ સંવર્ધનમાં આધુનિક ટેકનોલોજી અને સહાય

ગુજરાતમાં હાલ પશુપાલકોને ખૂબ જ નજીવા દરે પશુઓમાં ‘સેક્સ્ડ સીમેન ડોઝ’ આપવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જેનો સફળતા દર 90 ટકાથી વધુ છે એટલે કે, 90 ટકા પશુઓ વાછરડીને જન્મ આપે છે. આ ઉપરાંત, પશુઓમાં આધુનિક IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) ટેકનોલોજીના ખર્ચને પહોંચી વળવા માટે પણ પશુપાલકોને સબસીડી આપવામાં આવી રહી છે.

’AI’ અને ડિજિટલ ક્રાંતિ: પશુપાલનમાં આધુનિકતાનો સમન્વય

ફેબ્રુઆરી 2026માં ‘અમૂલ AI’ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પહેલ અંતર્ગત પશુપાલકો માટે 24×7 ડિજિટલ માર્ગદર્શક તરીકે ‘સરલાબેન’ AI સહાયક કાર્યરત કરવામાં આવ્યા છે. આ AI સિસ્ટમ રાજ્યના 36 લાખથી વધુ ખેડૂત-દૂધ ઉત્પાદકોને પશુ આરોગ્ય, સંતુલિત પોષણ, ઓલાદ સુધારણા અને સરકારી યોજનાઓ વિશે વૈજ્ઞાનિક અને વ્યક્તિગત માર્ગદર્શન આંગળીના ટેરવે પૂરું પાડે છે.

ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરોડોનું પ્રોત્સાહન

-નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલપમેન્ટ દ્વારા છેલ્લા 5 વર્ષમાં 1,606 બલ્ક મિલ્ક કુલર, 3,233 ઓટોમેટિક મિલ્ક કલેક્શન સિસ્ટમ અને 1,212 મિલ્ક એડલ્ટરશન ડિટેક્શન મશીનો માટે રૂ. 239.73 કરોડની સહાય ફાળવવામાં આવી છે.

-એનીમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ હેઠળ રાજ્યના વિવિધ સહકારી સંઘો અને ખાનગી ડેરીઓના રૂ. 3,425.57 કરોડના પ્રોજેક્ટ્સ સામે રૂ. 2,691.29 કરોડની લોન માટે વ્યાજ સહાય મંજૂર કરાઈ છે.

-ડેરી કોઓપરેટિવ્સને ટેકો આપવા ડેરી પ્રવૃત્તિઓમાં રોકાયેલા દૂધ સંઘોને દૈનિક કામગીરીની લોન પર વ્યાજ સહાય પેટે છેલ્લા 5 વર્ષમાં રૂ. 573.77 કરોડની સહાયનો લાભ લાખો પશુપાલકો સુધી પહોંચાડવામાં આવ્યો છે.

-સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના જૂનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને પોરબંદર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘોમાં રૂ. 78.06 કરોડના પ્રોજેક્ટ્સ માટે છેલ્લા 3 વર્ષમાં રૂ. 23.09 કરોડની રકમ ફાળવવામાં આવી છે.

Next Post
ચોરવાડની દીકરીની મોટી સિદ્ધિ: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલ વાજાએ જીત્યો સિલ્વર મેડલ | Junaga…

ચોરવાડની દીકરીની મોટી સિદ્ધિ: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલ વાજાએ જીત્યો સિલ્વર મેડલ | Junaga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આવતીકાલથી ગુજરાતમાં ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ: જાણો કયા 33 પ્રશ્નો પૂછાશે, માહિતી ન આપી તો દંડની …

આવતીકાલથી ગુજરાતમાં ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ: જાણો કયા 33 પ્રશ્નો પૂછાશે, માહિતી ન આપી તો દંડની …

ચોરવાડની દીકરીની મોટી સિદ્ધિ: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલ વાજાએ જીત્યો સિલ્વર મેડલ | Junaga…

ચોરવાડની દીકરીની મોટી સિદ્ધિ: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલ વાજાએ જીત્યો સિલ્વર મેડલ | Junaga…

આવતીકાલે વિશ્વ દૂધ દિવસ: દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે, પણ ગુજરાત દેશના ટોપ-3માં નહીં | J…

આવતીકાલે વિશ્વ દૂધ દિવસ: દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે, પણ ગુજરાત દેશના ટોપ-3માં નહીં | J…

સાબરકાંઠા: સાલેરા ગામે નાળાના બાંધકામની કામગીરીમાં સર્જાઈ દુર્ઘટના, સિમેટ મિક્સર વાહન પલટી જતાં બે શ…

સાબરકાંઠા: સાલેરા ગામે નાળાના બાંધકામની કામગીરીમાં સર્જાઈ દુર્ઘટના, સિમેટ મિક્સર વાહન પલટી જતાં બે શ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આવતીકાલથી ગુજરાતમાં ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ: જાણો કયા 33 પ્રશ્નો પૂછાશે, માહિતી ન આપી તો દંડની …
GUJARAT

First Phase Of ‘Population Census’ In Gujarat: ગુજરાતમાં જનગણના- 2027’નો આવતીકાલે તા. 01 જૂન 2026થી શુભારંભ થશે. આ શ્રેણીની 16મી...

Read more

ચોરવાડની દીકરીની મોટી સિદ્ધિ: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલ વાજાએ જીત્યો સિલ્વર મેડલ | Junaga…

આવતીકાલે વિશ્વ દૂધ દિવસ: દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે, પણ ગુજરાત દેશના ટોપ-3માં નહીં | J…

સાબરકાંઠા: સાલેરા ગામે નાળાના બાંધકામની કામગીરીમાં સર્જાઈ દુર્ઘટના, સિમેટ મિક્સર વાહન પલટી જતાં બે શ…

વિદેશ કરતાં ભારતમાં સોનું 18% મોંઘું કેમ? એક લાખ પર 18000 રૂપિયા વધુ ચૂકવવા પડે | Why Gold Prices Ar…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In