• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આસોજમાં ભાડાના મકાનમાં નકલી નોટો છાપવાનું કૌભાંડ : બેની ધરપકડ | Scam of printing fake notes in rente…

satyasamachar by satyasamachar
February 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આસોજમાં ભાડાના મકાનમાં નકલી નોટો છાપવાનું કૌભાંડ : બેની ધરપકડ | Scam of printing fake notes in rente…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

હાથીખાનામાં એકસાથે 11  દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો | Jamnagar: Man attacks…

Load More

Vadodara Duplicate Currency : વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આસોજ ગામે ભાડાના એક મકાનમાં છેલ્લા ઘણા સમયથી ચાલતું ડુપ્લીકેટ ચલણી નોટો છાપવાનું રેકેટ ઝડપાયું છે.

 પ્રાપ્ત માહિતી મુજબ આસોજ ગામની સીમમાં એક મકાનમાં નકલી નોટો છાપીને તેને બજારમાં ફરતી કરવામાં આવે છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબીની ટીમે સાંજે દરોડો પાડયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ ભેજાબાજોએ પોલીસની નજરથી બચવા માટે આસોજ ગામમાં એક શાંત મકાન ભાડે રાખ્યું હતું. જેમાં રાત-દિવસ 500 અને 200ના દરની હૂબહૂ નકલી નોટો છાપવામાં આવતી હતી તેમ જાણવા મળ્યું હતું.

 પોલીસે મકાનમાંથી નકલી નોટો છાપવાનું  કલર પ્રિન્ટર, ખાસ પ્રકારના કાગળ અને શાહી મળતા કબજે કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ પોલીસે ઘટનાસ્થળેથી આ કૌભાંડના મુખ્ય બે સૂત્રધારોને દબોચી લીધા છે જેઓની ઘનિષ્ઠ પુછપરછ ચાલી રહી છે. મકાનમાંથી  500 ના દરની 14 અને 200ના દરની 2 મળી કુલ 16 નકલી નોટો પણ જપ્ત કરવામાં આવી છે. આ નકલી નોટો અત્યાર સુધી કયા કયા બજારોમાં વટાવવામાં આવી છે તે દિશામા તપાસ હાથ ધરાઈ છે.

પોલીસે નરેન્દ્ર જંગલાલ પાલ અને હેમંત મગનલાલ જાંગીડની ધરપકડ કરી તેઓની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Post
ખૌફનાક! રાજકોટમાં ઓફિસ બહાર જ યુવક પર જીવલેણ હુમલો, છરીના 7 ઘા ઝીંકી બે શખસો ફરાર | Rajkot Courier E…

ખૌફનાક! રાજકોટમાં ઓફિસ બહાર જ યુવક પર જીવલેણ હુમલો, છરીના 7 ઘા ઝીંકી બે શખસો ફરાર | Rajkot Courier E...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

હાથીખાનામાં એકસાથે 11  દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

હાથીખાનામાં એકસાથે 11 દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો | Jamnagar: Man attacks…

જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો | Jamnagar: Man attacks…

સાદો ફોન, ટેકનોલોજીથી દૂરી, નંબર પ્લેટ વગરનું વાહન, તેમ છતાં કેવી રીતે ઝડપાયો બનાવટી સાધુ બની ઠગાઇ ક…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …
GUJARAT

જામનગર શહેરમાં વાહનચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી એક બાઇક અને એક કારની ચોરી થતાં પોલીસમાં...

Read more

હાથીખાનામાં એકસાથે 11 દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો | Jamnagar: Man attacks…

સાદો ફોન, ટેકનોલોજીથી દૂરી, નંબર પ્લેટ વગરનું વાહન, તેમ છતાં કેવી રીતે ઝડપાયો બનાવટી સાધુ બની ઠગાઇ ક…

લાલપુરના મેઘપર નજીક રાજ બિહારી હોટલમાંથી નશાકારક ચોકલેટનો જથ્થો ઝડપાયો | A quantity of intoxicating …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In