• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આ એકતા અને રાહુલ ગાંધીની રણનીતિની જીત: કેરલમમાં જીત બાદ કોંગ્રેસ નેતાઓની પ્રતિક્રિયા | Congress Led …

satyasamachar by satyasamachar
May 4, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
આ એકતા અને રાહુલ ગાંધીની રણનીતિની જીત: કેરલમમાં જીત બાદ કોંગ્રેસ નેતાઓની પ્રતિક્રિયા | Congress Led …
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડસર ગામે ગોચરની જગ્યામાં દારૃના અડ્ડા પર પોલીસની રેડ | Police raid on liquor den in pasture area of…

આજે શહેરના 17કેન્દ્રો પર 6000 વિદ્યાર્થીઓની નીટ પરીક્ષા, પેપરો પહોંચાડવા સીઆરપીએફ જવાનો | 6000 stude…

મોડીરાત્રે પ્રતાપનગર વિસ્તારમાં હિંસક અથડામણ : પાંચને ઇજા | Violent clash in Pratapnagar area late a…

Load More

Kerala Election Results 2026 : કેરલમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગઠબંધનની બહુમતી સાથે જીત થઈ છે. અત્યાર સુધીના ડેટા મુજબ કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) ગઠબંધને કુલ 99 બેઠકો જીતી લીધી છે, તેમાંથી કોંગ્રેસે સૌથી વધુ 63 બેઠકો જીતી છે. આ ભવ્ય જીત બાદ કોંગ્રેસે ગઠબંધનની જીતને ‘યુડીએફની એકતાની જીત’ ગણાવી છે. 

કોંગ્રેસે જીત બદલ કેરલમની પ્રજાનો આભાર માન્યો

કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘અમારા ગઠબંધનને કેરલમમાં ખૂબ મોટી જીત મળી છે. આ જીત બદલ અમે કેરલમની પ્રજા અને દેશભરમાં પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવીએ છીએ. કેરલમની પ્રજાએ UDFને માત્ર બહુમતી જ નહીં, ભારે બહુમતીથી જીત અપાવી છે.

કોંગ્રેસ સાંસદે રાહુલ, ખડગે, યુડીએફના કર્યા વખાણ

પ્રતાપગઢીએ વધુમાં કહ્યું કે, ‘કેરલમમાં મળેલી જીત લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ની રણનીતિની યુડીએફની એકતાની અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)ની જીત છે. કોંગ્રેસ સાંસદ કે.સી.વેણુગોપાલની લોકોને એક રાખવાની રણનીતિ પણ આ જીત છે.

આ પણ વાંચો : કેરલમમાં ભાજપનું ખાતું ખુલ્યું, ડાબેરીઓના અભેદ્ય ગઢમાં મેળવી શાનદાર જીત

અમારા CMની સંખ્યા વધી : પ્રતાપગઢી

તેમણે વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસે વધુ એક રાજ્યમાં જીત મળી છે, હવે અમારા મુખ્યમંત્રીઓની સંખ્યામાં વધુ એક વૃદ્ધિ થઈ છે. યુડીએફ કેરલમમાં સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે. હું રાજ્યમાં વરિષ્ઠ પર્યવેક્ષક હતો, જેથી આ જીતથી હું ખૂબ જ ખુશ છું.’

કેરલમમાં કોંગ્રેસ કાર્યકર્તાઓની જીત

કોંગ્રેસ નેતા અને તેલંગણા ફિશરમેન કોઓપરેટિવ ફેડરેશન લિમિટેડના અધ્યક્ષ મેટૂ સાઈએ કેરલમમાં યુડીએફની જીતને કોંગ્રેસ કાર્યકર્તાઓની જીત ગણાવી છે. અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના અધ્યક્ષ અલકા લાંબાએ, કોંગ્રેસ અધ્યક્ષ સની જોસેફે કેરલમમાં કોંગ્રેસની જીતથી ખુશી વ્યક્ત કરી છે. તેઓએ કેરલમની પ્રજા, મતદારો અને પાર્ટી નેતૃત્વનો આભાર  માન્યો છે.

આ પણ વાંચો : કેજરીવાલને ઝટકો, આસામમાં ચૂંટણી લડનાર AAPની દયનીય હાલત, 1%થી પણ ઓછા વોટ મળ્યાં

Next Post
શુભેન્દુ અધિકારી કે પછી કોઈ મહિલા ચહેરો? બંગાળમાં કોને CM બનાવશે ભાજપ? 4 નામો રેસમાં | west bengal e…

શુભેન્દુ અધિકારી કે પછી કોઈ મહિલા ચહેરો? બંગાળમાં કોને CM બનાવશે ભાજપ? 4 નામો રેસમાં | west bengal e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડસર ગામે ગોચરની જગ્યામાં દારૃના અડ્ડા પર પોલીસની રેડ | Police raid on liquor den in pasture area of…

વડસર ગામે ગોચરની જગ્યામાં દારૃના અડ્ડા પર પોલીસની રેડ | Police raid on liquor den in pasture area of…

આજે શહેરના 17કેન્દ્રો પર 6000 વિદ્યાર્થીઓની નીટ પરીક્ષા, પેપરો પહોંચાડવા સીઆરપીએફ જવાનો | 6000 stude…

આજે શહેરના 17કેન્દ્રો પર 6000 વિદ્યાર્થીઓની નીટ પરીક્ષા, પેપરો પહોંચાડવા સીઆરપીએફ જવાનો | 6000 stude…

મોડીરાત્રે પ્રતાપનગર વિસ્તારમાં હિંસક અથડામણ : પાંચને ઇજા | Violent clash in Pratapnagar area late a…

મોડીરાત્રે પ્રતાપનગર વિસ્તારમાં હિંસક અથડામણ : પાંચને ઇજા | Violent clash in Pratapnagar area late a…

FB પર વિવાદિત પોસ્ટ મૂકનાર આરીફ અને સદ્દામહુસેનની વેપારીને ધમકી,50000 આપ નહિતર બીજી પોસ્ટ મૂકીશું | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડસર ગામે ગોચરની જગ્યામાં દારૃના અડ્ડા પર પોલીસની રેડ | Police raid on liquor den in pasture area of…
GUJARAT

વડોદરા,વડસર ગામ ગોચરની જગ્યામાં તથા વિશ્વામિત્રી નદીના કોતરમાં ચાલતા દારૃના અડ્ડા પર પોલીસે રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી મહિલા...

Read more

આજે શહેરના 17કેન્દ્રો પર 6000 વિદ્યાર્થીઓની નીટ પરીક્ષા, પેપરો પહોંચાડવા સીઆરપીએફ જવાનો | 6000 stude…

મોડીરાત્રે પ્રતાપનગર વિસ્તારમાં હિંસક અથડામણ : પાંચને ઇજા | Violent clash in Pratapnagar area late a…

FB પર વિવાદિત પોસ્ટ મૂકનાર આરીફ અને સદ્દામહુસેનની વેપારીને ધમકી,50000 આપ નહિતર બીજી પોસ્ટ મૂકીશું | …

ન્યુ અલકાપુરીમાં મહિલાને પદાર્થ સૂંઘાડી બે ગઠિયા રૃ. 9 હજાર અને સોનાની બુટ્ટી કાઢી ફરાર | two thugs …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In