• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘આ ગામનો નિયમ છે..’, થરાદમાં અસ્પૃશ્યતાની ગંભીર ઘટના, સલૂન સંચાલકે દલિતના વાળ કાપવાની ના પાડી | Bana…

satyasamachar by satyasamachar
May 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘આ ગામનો નિયમ છે..’, થરાદમાં અસ્પૃશ્યતાની ગંભીર ઘટના, સલૂન સંચાલકે દલિતના વાળ કાપવાની ના પાડી | Bana…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કૌશિક ભાઈ વેકરીયા – ભરતભાઈ સુતરીયાને લેખિત મૌખિક રજુઆતો કરશે ધારી પત્રકાર સંઘ

બ્રોડગેજ ની માંગ ને વ્યાજબી – લોક હીત માટે અવાજ બનેલ ધારી પત્રકાર સંધ ને અભિનંદન

મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક…

Load More

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રાનેસરી ગામેથી સામાજિક ભેદભાવ અને અસ્પૃશ્યતાની ગંભીર ઘટના દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વાઈરલ થયેલા આ વીડિયોમાં એક સ્થાનિક હેર સલૂનના સંચાલક દ્વારા દલિત સમાજના યુવકના વાળ કાપવાની સ્પષ્ટ ના પાડવામાં આવી રહી હોવાનું નજરે પડે છે. ​

શું છે વાઈરલ વીડિયોમાં

વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે દલિત સમાજના યુવકો દુકાનદારને વાળ ન કાપવાનું કારણ પૂછે છે, ત્યારે દુકાનદાર કોઈપણ ડર વગર જણાવે છે કે, ‘ગામના લોકોની  મંજૂરી હોય તો જ હું વાળ કાપું.’ આ સાંભળીને વીડિયો ઉતારનાર યુવક તેને પૂછે છે કે, ‘શું ગામ લોકોની પરમિશન હોય તો જ વાળ કાપવાના? આ કોઈ સરકારી નિયમ છે?’ ત્યારે દુકાનદાર બેધડક જવાબ આપે છે કે, ‘આ ગામનો નિયમ છે અને બધા જ હેર સલૂન વાળા માટે આ નિયમ લાગુ પડે છે, કોઈ એક માટે નહીં.’ ​

કડક કાયદાકીય કાર્યવાહી માંગ

આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે આજના આધુનિક યુગમાં પણ ગ્રામ્ય સ્તરે દલિત સમાજ વિરુદ્ધ આ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે, જે ભારતીય બંધારણ અને કાયદાનું સરેઆમ ઉલ્લંઘન છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ દલિત સંગઠનો અને જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અને પીડિત યુવક દ્વારા આ મામલે વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન તાત્કાલિક ધોરણે દુકાનદાર તેમજ આ પ્રકારના ભેદભાવભર્યા નિયમો બનાવનારા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: આઝાદીના વર્ષો બાદ પણ ભેદભાવનું દૂષણ: સાબરકાંઠાના રૂપાલ ગામના અનુસૂચિત સમાજના લોકોની હિજરતની ચીમકી

આ ઘટના પર ઉઠતા ગંભીર સવાલો

આ ઘટના સામે આવ્યા બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું આજના ડિજિટલ અને આધુનિક યુગમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં બંધારણના નિયમો કરતાં ‘ગામના કુરિવાજો’ મોટા છે? સરેઆમ અસ્પૃશ્યતા આચરનારા અને આવા ભેદભાવભર્યા નિયમો બનાવનારા તત્વો સામે પોલીસ ક્યારે કડક પગલાં લેવાશે? સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા બાદ શું તંત્ર પીડિત યુવકને ન્યાય અપાવી શકશે ખરું? સૌથી મોટો સવાલ એ છે કે સમાજમાંથી આવી માનસિકતા ક્યારે નાબૂદ થશે ખરી?

Next Post
વર્ષો જૂની પાણી-ગટરની સમસ્યાઓને ઉકેલવા રજૂઆત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કૌશિક ભાઈ વેકરીયા – ભરતભાઈ સુતરીયાને લેખિત મૌખિક રજુઆતો કરશે ધારી પત્રકાર સંઘ

કૌશિક ભાઈ વેકરીયા – ભરતભાઈ સુતરીયાને લેખિત મૌખિક રજુઆતો કરશે ધારી પત્રકાર સંઘ

બ્રોડગેજ ની માંગ ને વ્યાજબી – લોક હીત માટે અવાજ બનેલ ધારી પત્રકાર સંધ ને અભિનંદન

બ્રોડગેજ ની માંગ ને વ્યાજબી – લોક હીત માટે અવાજ બનેલ ધારી પત્રકાર સંધ ને અભિનંદન

મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક…

મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક…

‘જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કૌશિક ભાઈ વેકરીયા – ભરતભાઈ સુતરીયાને લેખિત મૌખિક રજુઆતો કરશે ધારી પત્રકાર સંઘ
GUJARAT

મિશન બ્રોડગેજ સુવિધા અંતર્ગત ધારાસભ્ય જેવી કાકડીયા, માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, સામાજિક આગેવાન એસ.એચ પરમાર, નયનભાઈ જોશી, દિલીપ ભાઈ કાનાબાર...

Read more

બ્રોડગેજ ની માંગ ને વ્યાજબી – લોક હીત માટે અવાજ બનેલ ધારી પત્રકાર સંધ ને અભિનંદન

મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક…

‘જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | …

BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In