• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘આ તો થવાનું જ હતું, ભારતમાં પણ જનતાનો મૂડ આવો જ છે’ ટ્રમ્પ પર ફાયરિંગ મામલે કોંગ્રેસ નેતાનું વિવાદિ…

satyasamachar by satyasamachar
April 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘આ તો થવાનું જ હતું, ભારતમાં પણ જનતાનો મૂડ આવો જ છે’ ટ્રમ્પ પર ફાયરિંગ મામલે કોંગ્રેસ નેતાનું વિવાદિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં AAPને મોટો ઝટકો, ખેડૂતોમાં મજબૂત પકડ ધરાવતા પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીનું રાજીનામું | AAP…

શેરબજારમાં તેજી: સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ રેટ | share market …

GEOX AI: AI જિયોલોકેશનથી સૈન્ય ઇન્ટેલિજન્સમાં બદલાવ | GEOX AI Explained: AI Geolocation

Load More

Congress Leader Vijay Wadettiwar Controversial Remark : અમેરિકાના વોશિંગ્ટનમાં ‘વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર’ દરમિયાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને લઈને ભારતમાં રાજકીય ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય વિજય વડેટ્ટીવારે આ ઘટના અંગે અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે, ટ્રમ્પ પર ગોળીઓ ચાલવી જ જોઈએ અને ભારતમાં પણ લોકોની જનભાવના કંઈક આવી જ છે.

વડેટ્ટીવારનું વિવાદાસ્પદ નિવેદન

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, “ટ્રમ્પ દુનિયા પર દબદબો બનાવવા માંગતા હતા અને બીજા દેશોને અસ્થિર કરવા માંગતા હતા. જેવી કરણી તેવી ભરણી. જેવી તેમણે અપેક્ષા રાખી હતી તેવું ન થયું એટલે આ તો થવાનું જ હતું.”

ભારત સાથે કરી સરખામણી

તેમણે ઉમેર્યું કે, ભારતની જનતાનો મૂડ પણ કંઈ અલગ નથી. અહીં લોકો બહાર નથી આવી રહ્યા એટલે ભ્રમ છે કે બધું બરાબર છે, પરંતુ લોકોની ભાવના એવી જ છે કે દેશને તબાહ કરવામાં આવી રહ્યો છે.

હુમલાની નિંદા પણ કરી

જોકે, તેમણે ઘટનાની નિંદા કરતા એમ પણ કહ્યું કે આટલા ઉચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિ સાથે આવું ન થવું જોઈએ, પરંતુ જનતાની પ્રતિક્રિયા નેતૃત્વ કેવું છે તે દર્શાવે છે. અમેરિકી સુરક્ષા એજન્સીઓએ હુમલાખોરની ઓળખ કરી લીધી છે. તેનું નામ  કોલ ટોમસ એલન (31 વર્ષ) છે.  તે કેલિફોર્નિયાનો રહેવાશી છે.  આરોપી ટ્રેન દ્વારા વોશિંગ્ટન આવ્યો હતો અને જે હોટલમાં કાર્યક્રમ હતો ત્યાં જ થોડા દિવસ અગાઉ રોકાયો હતો. આરોપીના પરિવારે પણ તેની વર્તણૂક બાબતે અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી. તે વહીવટી અધિકારીઓને નિશાન બનાવવા માંગતો હતો.

કેવી રીતે બની હતી ઘટના? 

શનિવારે રાત્રે 8:34 વાગ્યે જ્યારે વોશિંગ્ટન હિલ્ટન હોટલમાં ડિનર પીરસવામાં આવી રહ્યું હતું, ત્યારે અચાનક ફાયરિંગ થયું હતું. તે સમયે ટ્રમ્પ એસોસિએશનના પ્રમુખ અને અન્ય મહેમાનો સાથે વાતચીત કરી રહ્યા હતા. સિક્રેટ સર્વિસના અધિકારીઓએ તાત્કાલિક સુરક્ષા ઘેરો બનાવી ડોનાલ્ડ ટ્રમ્પ, મેલાનિયા ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ અને ઉષા વેન્સને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

Next Post
શેરબજારમાં તેજી: સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ રેટ | share market …

શેરબજારમાં તેજી: સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ રેટ | share market ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં AAPને મોટો ઝટકો, ખેડૂતોમાં મજબૂત પકડ ધરાવતા પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીનું રાજીનામું | AAP…

ગુજરાતમાં AAPને મોટો ઝટકો, ખેડૂતોમાં મજબૂત પકડ ધરાવતા પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીનું રાજીનામું | AAP…

શેરબજારમાં તેજી: સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ રેટ | share market …

શેરબજારમાં તેજી: સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ રેટ | share market …

‘આ તો થવાનું જ હતું, ભારતમાં પણ જનતાનો મૂડ આવો જ છે’ ટ્રમ્પ પર ફાયરિંગ મામલે કોંગ્રેસ નેતાનું વિવાદિ…

‘આ તો થવાનું જ હતું, ભારતમાં પણ જનતાનો મૂડ આવો જ છે’ ટ્રમ્પ પર ફાયરિંગ મામલે કોંગ્રેસ નેતાનું વિવાદિ…

GEOX AI: AI જિયોલોકેશનથી સૈન્ય ઇન્ટેલિજન્સમાં બદલાવ | GEOX AI Explained: AI Geolocation

GEOX AI: AI જિયોલોકેશનથી સૈન્ય ઇન્ટેલિજન્સમાં બદલાવ | GEOX AI Explained: AI Geolocation

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં AAPને મોટો ઝટકો, ખેડૂતોમાં મજબૂત પકડ ધરાવતા પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીનું રાજીનામું | AAP…
GUJARAT

AAP Gujarat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીને વધુ એક જોરદાર ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને...

Read more

શેરબજારમાં તેજી: સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ રેટ | share market …

‘આ તો થવાનું જ હતું, ભારતમાં પણ જનતાનો મૂડ આવો જ છે’ ટ્રમ્પ પર ફાયરિંગ મામલે કોંગ્રેસ નેતાનું વિવાદિ…

GEOX AI: AI જિયોલોકેશનથી સૈન્ય ઇન્ટેલિજન્સમાં બદલાવ | GEOX AI Explained: AI Geolocation

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં 60 ટકા મતદાન | 60% voting in Gujarat amid scorching heat

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In