• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઇંધણ મોંધું થતા પ્રજા પર તોળાઇ રહેલો ભાવવધારો | The price hike weighing on the public due to fuel pr…

satyasamachar by satyasamachar
May 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઇંધણ મોંધું થતા પ્રજા પર તોળાઇ રહેલો ભાવવધારો | The price hike weighing on the public due to fuel pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નાની NBFCને નોંધણીમાં મુક્તિથી ઇક્વિટી બજારોમાં રોકાણને વેગ મળશે | Exemption from registration for s…

સોનામાં વધુ રૂ.1000 અને ચાંદીમાં રૂ.4500નો ઘટાડો: ક્રૂડ વધી ૧૧૦ ડોલર | Gold down by Rs 1000 and silv…

પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

Load More

અમદાવાદ : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ.૩ સુધીનો વધારો થતા ભારતીય રાઇડ-કંપનીઓ, ઇ-કોમર્સ અને ક્વિક-કોમર્સ ક્ષેત્રની કંપનીઓ વધતા લોજિસ્ટિક્સ અને ડિલિવરી ખર્ચ વધારવા માટે તૈયારી કરી રહી છે.  નફાના માર્જિન પર અસર પડવાની ચિંતા ઊભી થતા ટ્રક ઓપરેટરો તથા લોજિસ્ટિક કંપનીઓએ નૂર દરમાં વધારો કરવાની હિલચાલ શરૂ કરી છે. દેશભરના ટ્રક ઓપરેટરો તથા લોજિસ્ટિક કંપનીઓ દ્વારા ભાડાંના દરમાં ૩થી ૪ ટકા વધારો થવાની સંભાવના છે. સીએનજીના ભાવમાં પણ પ્રતિ કિલોગ્રામ રૂ. ૨ સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું કે ઇંધણના ભાવમાં વધારો થવાથી ઓપરેશનલ ખર્ચમાં વધારો થઈ શકે છે અને પરિવહન, ડિલિવરી અને ઓનલાઇન માલના ભાવમાં ૧૦ થી ૨૦ ટકાનો વધારો થઈ શકે છે. આની સીધી અસર બાઇક-ટેક્સી અને ડિલિવરી ભાગીદારો પર પડશે, જેમના મોટાભાગના વાહનો પેટ્રોલ પર ચાલે છે.

જો ઇંધણના ભાવ ઊંચા રહેશે તો ભાડામાં ૧૦થી ૨૦ ટકાનો વધારો થઈ શકે છે. ઓછામાં ઓછું આ વધારાનો થોડો ભાગ ગ્રાહકો પર લાદી શકાય છે. રાઇડ-હેઇલિંગ અને ઇ-કોમર્સ કંપનીઓ માટે ઇલેક્ટ્રિક વાહનો લાંબા સમયથી એક વ્યવહારુ વિકલ્પ રહ્યા છે. જોકે, તે ઝડપથી અપનાવવું મુશ્કેલ છે કારણ કે ઉદ્યોગમાં વપરાતી મોટાભાગની બાઇકો હજુ પણ પેટ્રોલ પર ચાલે છે.

તૈયાર ભોજન, કરિયાણા અને પેકેજ્ડ ફૂડ જેવી શ્રેણીઓમાં તાત્કાલિક દબાણ અનુભવાય તેવી શક્યતા છે, જ્યાં ઇંધણના ઊંચા ખર્ચ ઓર્ડર અને ડિલિવરીના ખર્ચ પર સીધી અસર કરે છે. ટ્રક ઓપરેટરો તથા લોજિસ્ટિક કંપનીઓ આ અગાઉથી જ કાર્યકારી ખર્ચમાં વધારાથી બોજ હેઠળ આવી ગયા છે ત્યારે હવે પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવથી તેમના માર્જિન પર દબાણ આવશે. 

ટાયર, ટોલ ચાર્જિસ, લ્યુબ્રિકાન્ટસ તથા સ્પેર પાર્ટસની કિંમતોમાં તાજેતરના ભૂતકાળમાં વધારો થયો છે. 

ક્રુડ તેલના ઊંચા ભાવને પગલે  સરકારી ઓઈલ રિફાઈનરીઓની ખોટમાં સતત વધારો થઈ રહ્યો હોવાનું ધ્યાનમાં રાખી તેમને રાહત પૂરી પાડવા સરકારે પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા ૩નો વધારો કર્યો છે. 

પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં વધારાને ધ્યાનમાં રાખતા માલસામાનના પરિવહન માટેના નૂર દરમાં ૩થી ૪ ટકાનો વધારો કરવાની ફરજ પડશે. જો કે આ વધારો રુટ પર આધારિત હશે એમ ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટર્સ વેલ્ફેર એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું.

ટ્રાન્સપોર્ટરો આમપણ નજીવા માર્જિન  પર કામ કરી રહ્યા છે ત્યારે પેટ્રોલ-ડીઝલનો ખર્ચ વધી જતા નૂર દરમાં વધારો કર્યા સિવાય છૂટકો નથી એમ તેમણે ઉમેર્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
સોનામાં વધુ રૂ.1000 અને ચાંદીમાં રૂ.4500નો ઘટાડો: ક્રૂડ વધી ૧૧૦ ડોલર | Gold down by Rs 1000 and silv…

સોનામાં વધુ રૂ.1000 અને ચાંદીમાં રૂ.4500નો ઘટાડો: ક્રૂડ વધી ૧૧૦ ડોલર | Gold down by Rs 1000 and silv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નાની NBFCને નોંધણીમાં મુક્તિથી ઇક્વિટી બજારોમાં રોકાણને વેગ મળશે | Exemption from registration for s…

નાની NBFCને નોંધણીમાં મુક્તિથી ઇક્વિટી બજારોમાં રોકાણને વેગ મળશે | Exemption from registration for s…

સોનામાં વધુ રૂ.1000 અને ચાંદીમાં રૂ.4500નો ઘટાડો: ક્રૂડ વધી ૧૧૦ ડોલર | Gold down by Rs 1000 and silv…

સોનામાં વધુ રૂ.1000 અને ચાંદીમાં રૂ.4500નો ઘટાડો: ક્રૂડ વધી ૧૧૦ ડોલર | Gold down by Rs 1000 and silv…

ઇંધણ મોંધું થતા પ્રજા પર તોળાઇ રહેલો ભાવવધારો | The price hike weighing on the public due to fuel pr…

ઇંધણ મોંધું થતા પ્રજા પર તોળાઇ રહેલો ભાવવધારો | The price hike weighing on the public due to fuel pr…

પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
નાની NBFCને નોંધણીમાં મુક્તિથી ઇક્વિટી બજારોમાં રોકાણને વેગ મળશે | Exemption from registration for s…
GUJARAT

અમદાવાદ : ભારતીય રિઝર્વ બેંક એ કેટલીક નાની નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) માટે નોંધણીની જરૂરિયાતમાંથી મુક્તિની જાહેરાત કરી છે. નિષ્ણાતોને...

Read more

સોનામાં વધુ રૂ.1000 અને ચાંદીમાં રૂ.4500નો ઘટાડો: ક્રૂડ વધી ૧૧૦ ડોલર | Gold down by Rs 1000 and silv…

ઇંધણ મોંધું થતા પ્રજા પર તોળાઇ રહેલો ભાવવધારો | The price hike weighing on the public due to fuel pr…

પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In