• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઇન્સ્ટાગ્રામ પર ખાખીનો વટ અને અસલી જિંદગીમાં જેલ! સુરેન્દ્રનગરમાં નકલી Dy.S.P. સોહિલખાન પઠાણ ઝડપાયો …

satyasamachar by satyasamachar
May 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઇન્સ્ટાગ્રામ પર ખાખીનો વટ અને અસલી જિંદગીમાં જેલ! સુરેન્દ્રનગરમાં નકલી Dy.S.P. સોહિલખાન પઠાણ ઝડપાયો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Load More

Fake DySP Arrested in Surendranagar: સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારી અધિકારી તરીકેની ખોટી ઓળખ ઉભી કરી લોકો સાથે ઠગાઈ અને આર્થિક લાભ મેળવતા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ રેન્જ આઈજીના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જ ટેકનિકલ ટીમે એક એવા જ શાતિર ભેજાબાજ આરોપીને ઝડપી પાડ્યો છે, જે પોતે રાજ્ય સ્તરનો ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ (Dy.S.P.) હોવાની ખોટી ઓળખ આપી લોકોને ભોળવતો હતો.

સોશિયલ મીડિયા પર રોફ જમાવી આર્થિક લાભ મેળવતો હતો

મળતી માહિતી અનુસાર, પકડાયેલ આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોલીસ યુનિફોર્મ અને ખોટી ઓળખ આપતા ફોટાઓ શેર કરતો હતો. તે પોતાની ઓળખ રાજ્ય સ્તરના ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે આપીને લોકો પર રોફ જમાવતો હતો અને તેનો દુરુપયોગ કરી કાયદાની આડમાં ગેરકાયદે રીતે આર્થિક લાભ મેળવતો હતો.

રાજકોટ રેન્જ ટેકનિકલ ટીમને મળેલી ચોક્કસ બાતમી અને ડિજિટલ સર્વેલન્સના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા નવાગઢ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન પોલીસે નકલી Dy.S.P. બનેલા સોહિલખાન પઠાણ નામના આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસે આરોપી સોહિલખાન પાસેથી ખોટી ઓળખ ઉભી કરવા માટે ઉપયોગમાં લેવાતા નકલી દસ્તાવેજો અને અન્ય આધારો કબ્જે કર્યા છે. આ પુરાવાઓના આધારે પોલીસે તેની કરતૂતોનો પર્દાફાશ કર્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર ખાખીનો વટ અને અસલી જિંદગીમાં જેલ! સુરેન્દ્રનગરમાં નકલી Dy.S.P. સોહિલખાન પઠાણ ઝડપાયો 2 - image

આ પણ વાંચો: છોટા ઉદેપુર તાલુકા પંચાયત ચૂંટણીમાં ભારે હોબાળો: ‘આપ’ના 3 સભ્યોનું અપહરણ થયાના આક્ષેપ

કાયદેસરની કાર્યવાહી અને તપાસનો ધમધમાટ

આ સફળ કામગીરી બાદ આરોપી સોહિલખાન પઠાણ સામે સાયલા પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી./ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ નકલી અધિકારીએ અત્યાર સુધીમાં Dy.S.P.ની ઓળખ આપીને કેટલા લોકોને શિકાર બનાવ્યા છે અને કેટલો આર્થિક લાભ મેળવ્યો છે, તે દિશામાં પોલીસે રિમાન્ડ મેળવીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Post
છોટા ઉદેપુરની તાલુકા પંચાયતની ચૂંટણીમાં નવો વિવાદ, જીત બાદ વિજય સરઘસમાં બંદૂક સાથે દેખાયા ભાજપ નેતા …

છોટા ઉદેપુરની તાલુકા પંચાયતની ચૂંટણીમાં નવો વિવાદ, જીત બાદ વિજય સરઘસમાં બંદૂક સાથે દેખાયા ભાજપ નેતા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગઢડા : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય મહાવિદ્યાલય, ગઢડા ખાતે તારીખ 01/10/2026 ના રોજ...

Read more

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In