• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઈક્વિટી ફંડોમાં રોકાણ 56% વધીને રૂ.40,450 કરોડ | Investment in equity funds increases by 56% to Rs 4…

satyasamachar by satyasamachar
April 11, 2026
in GUJARAT
Reading Time: 11 mins read
A A
0
ઈક્વિટી ફંડોમાં રોકાણ 56% વધીને રૂ.40,450 કરોડ | Investment in equity funds increases by 56% to Rs 4…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિની રચનાનું કામ એક સપ્તાહ લંબાયું | commeeties of vadodara district pa…

વડોદરા શહેર પોલીસના 9 PIની આંતરિક બદલી | internal transfer of 9 PI of vadodara city police

સીએ ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર વડોદરાના ૬૦ વિદ્યાર્થીઓ સીએ થયા | 60 students from vadodara got ca…

Load More

માર્ચમાં ગોલ્ડ ઈટીએફમાં રોકાણમાં ૫૭ ટકાનું ગાબડું

મુંબઈ : વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ઈરાન યુદ્વના કારણે ડહોળાયેલું રહ્યા સાથે ભારતીય શેર બજારોમાં માર્ચ મહિનામાં મોટા કડાકા બોલાયા છતાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણકારોએ નીચા વેલ્યુએશને તક ઝડપીને મોટું રોકાણ કર્યું છે. માર્ચમાં ઈક્વિટી ફંડોમાં રોકાણ ૫૬ ટકા વધીને રૂ.૪૦,૪૫૦ કરોડનું નોંધાયું છે. જે ફેબુ્રઆરીમાં રૂ.૨૫,૯૭૮ કરોડ રહ્યું હતું. જો કે ડેટ ફંડોમાં રોકાણમાં ઓટ આવી છે. આ સાથે ગોલ્ડ ઈટીએફમાં પણ રોકાણ પ્રવાહમાં નોંધનીય ઘટાડો નોંધાયો છે.

એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી) દ્વારા માર્ચ ૨૦૨૬ મહિનાના જાહેર કરાયેલા આંકડા મુજબ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં નેટ ધોરણે માર્ચ મહિનામાં રૂ.૨.૩૯ લાખ કરોડનો જંગી રોકાણ ઉપાડ એટલે કે જાવક નોંધાઈ છે. જે ફેબુ્રઆરીમાં રૂ.૯૪,૫૪૩ કરોડની ચોખ્ખું રોકાણ રહ્યું હતું. ડેટ મ્યુચ્યુઅલ ફંડોમાં માર્ચ મહિનામાં રૂ.૨.૯૪ લાખ કરોડનો જંગી ચોખ્ખો ઉપાડ રહ્યો છે. જે ફેબુ્રઆરીમાં રૂ.૪૨,૧૦૬ કરોડનું ચોખ્ખું રોકાણ રહ્યું હતું.

આ દરમિયાન હાઈબ્રિડ સ્કિમોમાં માર્ચમાં રૂ.૧૬,૫૩૮ કરોડનો જંગી ઉપાડ રહ્યો છે. જે ફેબુ્રઆરીમાં રૂ.૧૧,૯૮૩ કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું. આ દરમિયાન અન્ય સ્કિમો જેમાં ઈટીએફનો પણ સમાવેશ છે, એમાં રેકોર્ડ રૂ.૩૦,૭૬૮ કરોડનો ચોખ્ખો રોકાણ પ્રવાહ રહ્યો છે. જે ફેબુ્રઆરીમાં રૂ.૧૩,૮૭૯ કરોડ રહ્યો હતો. જો કે માર્ચમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડો (ઈટીએફ)માં રોકાણ ફેબુ્રઆરીના રૂ.૫૨૫૫ કરોડની તુલનાએ ઘટીને રૂ.૨૨૬૬ કરોડ રહ્યું છે.જે જાન્યુઆરીમાં રેકોર્ડ રૂ.૨૪૦૪૦ કરોડ નોંધાયું હતું.  સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કિમોમાં રિટાયર્મેન્ટ અને ચિલ્ડ્રન ફંડો સહિતમાં રૂ.૨૫૬ કરોડનો સ્થિર રોકાણ પ્રવાહ રહ્યો છે. જે ફેબુ્રઆરીમાં રૂ.૨૪૭ કરોડ ઔરહ્યો હતો.

ફ્લેક્સી કેપ ફંડોમાં રોકાણ આકર્ષણ રૂ.૧૦,૦૫૪ કરોડનું રહ્યું છે. જે ફેબુ્રઆરીમાં રૂ.૬૯૨૫ કરોડ રહ્યું હતું. મિડ-કેપ અને સ્મોલ-કેપ ફંડોમાં રોકાણ પ્રવાહ મજબૂત રહ્યો છે. મિડ કેપ ફંડોમાં  રૂ.૪૦૦૩ કરોડની તુલનાએ વધીને રૂ.૬૦૬૪ કરોડ નોંધાયો છે. જ્યારે સ્મોલ કેપ ફંડોમાં રૂ.૩૮૮૧ કરોડની તુલનાએ રૂ.૬૨૬૪ કરોડ નોંધાયો છે. લાર્જ-કેપ ફંડોમાં રોકાણ ફેબુ્રઆરીના રૂ.૨૧૧૨ કરોડની તુલનાએ માર્ચમાં વધીને રૂ.૨૯૯૮ કરોડ થયો છે.

લાર્જ અને મિડ કેપ પંડોમાં રોકાણ પ્રવાહ રૂ.૩૧૩૮ કરોડથી વધીને રૂ.૫૩૦૭ કરોડ, મલ્ટિ કેપ પંડોમાં રૂ.૧૯૩૪ કરોડથી વધીને રૂ.૨૯૮૨ કરોડ તેમ જ ફોક્સ્ડ ફંડોમાં રોકાણ રૂ.૯૦૧ કરોડની તુલનાએ વધીને રૂ.૨૪૨૫ કરોડ થયું છે. સેક્ટરલ અને થીમેટિક ફંડોમાં રોકાણ રૂ.૨૯૮૭ કરોડની તુલનાએ નજીવું ઘટીને રૂ.૨૪૨૫ રહ્યું છે. ઈએલએસએસ ફંડોમાં રોકાણ જાવક રૂ.૪૩૭ કરોડ રહી છે.

આ સાથે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) રોકાણ ફેબુ્રઆરીના રૂ.૨૯,૮૪૫ કરોડની તુલનાએ માર્ચમાં રૂ.૩૨૦૮૬.૭૮ કરોડ રહ્યું છે. એસપીઆઈ એસેટ્સનો આંક માર્ચમાં રૂ.૧૫,૧૦,૯૪૨.૯૯ કરોડ રહ્યો છે. જે મ્યુચ્યુઅલ ફંડની એયુએમના ૨૦.૫ ટકા છે. એકાઉન્ટોની સંખ્યા ૯.૭૧ કરોડ ઔરહી છે.

મ્યુચ્યુઅલ ફંડોમાં માસિક રોકાણ પ્રવાહ

ફંડકેટેગરી

માર્ચ-૨૫

ફેબુ્ર-૨૫

જાન્યુ.-૨૫

(રૃ.કરોડમાં)

–

–

–

ઈક્વિટી ફંડ

૪૦૪૫૦

૨૫૯૭૮

૨૪૦૨૯

ડેટ સ્કિમ-ફંડો

-૨૯૪૯૮૭

૪૨૧૦૬

૭૪૮૨૭

હાઈબ્રિડ ફંડો

-૧૬૫૩૮

૧૧૯૮૩

૧૭૩૫૬

અન્ય સ્કિમ

૩૦૭૬૭

૧૩૮૭૯

૩૯૯૫૫

સોલ્યુ. ફંડો

૨૫૬

૨૪૭

૩૪૧

ક્લોઝ એન્ડેડ

૨૨૬

૩૪૯

-૩૪

કુલ રોકાણ/જાવક

-૨૩૯૮૨૬

૯૪૫૪૩

૧૫૬૪૭૩

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
યુદ્ધવિરામનો લાભ લઈ વિમાન માર્ગે માલ રવાના કરવા નિકાસકારો ઉતાવળા | Exporters rush to airlift goods t…

યુદ્ધવિરામનો લાભ લઈ વિમાન માર્ગે માલ રવાના કરવા નિકાસકારો ઉતાવળા | Exporters rush to airlift goods t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિની રચનાનું કામ એક સપ્તાહ લંબાયું | commeeties of vadodara district pa…

વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિની રચનાનું કામ એક સપ્તાહ લંબાયું | commeeties of vadodara district pa…

વડોદરા શહેર પોલીસના 9 PIની આંતરિક બદલી | internal transfer of 9 PI of vadodara city police

વડોદરા શહેર પોલીસના 9 PIની આંતરિક બદલી | internal transfer of 9 PI of vadodara city police

સીએ ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર વડોદરાના ૬૦ વિદ્યાર્થીઓ સીએ થયા | 60 students from vadodara got ca…

સીએ ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર વડોદરાના ૬૦ વિદ્યાર્થીઓ સીએ થયા | 60 students from vadodara got ca…

યુનિ.ના લાઈફ લોન્ગ લર્નિંગ સેન્ટર દ્રારા ૧૪ નવા વોકેશનલ કોર્સ શરુ કરાયા | life long learning center …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિની રચનાનું કામ એક સપ્તાહ લંબાયું | commeeties of vadodara district pa…
GUJARAT

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિની રચનાનું કામ એક સપ્તાહ પાછું ઠેલાયું છે. વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ,ઉપ પ્રમુખ અને કારોબારી...

Read more

વડોદરા શહેર પોલીસના 9 PIની આંતરિક બદલી | internal transfer of 9 PI of vadodara city police

સીએ ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર વડોદરાના ૬૦ વિદ્યાર્થીઓ સીએ થયા | 60 students from vadodara got ca…

યુનિ.ના લાઈફ લોન્ગ લર્નિંગ સેન્ટર દ્રારા ૧૪ નવા વોકેશનલ કોર્સ શરુ કરાયા | life long learning center …

૧૧ દુકાનોના તાળા તોડનાર ચોર ટોળકી પકડાતી નથી | Gang of thieves who broke into 11 shops go uncaught

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In