• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઈન્ડેક્સ બેઝડ સાંકડી વધઘટ : કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની તેજી | Sensex closed 14 p…

satyasamachar by satyasamachar
June 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઈન્ડેક્સ બેઝડ સાંકડી વધઘટ : કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની તેજી | Sensex closed 14 p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

Load More

ઈરાન ડિલના ફરી ટ્રમ્પના નિવેદન છતાં અનિશ્ચિતતા

મુંબઈ : અમેરિકા અને ઈરાન વચ્ચે ડિલ થવાની તૈયારીમાં હોવાના ફરી ટ્રમ્પના નિવેદન સામે યુક્રેનના રશીયા પર હુમલાને લઈ વૈશ્વિક બજારોમાં સતત સાવચેતી સાથે અમેરિકાએ ભારત સાથે ટ્રેડ ડિલ પૂર્વે અણઘડ ટેરિફ નાખતાં નેગેટીવ અસરે ભારતીય શેર બજારોમાં પણ આજે ફંડોએ ઈન્ડેક્સ સેન્સેક્સ, નિફટી બેઝડ સાવચેતી બતાવતા સાંકડી વધઘટ જોવાઈ હતી. અલબત ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડા અને ભારતમાં વરસાદનું કેરળમાં આગમન થઈ ગયું હોઈ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટીની મીટિંગના આવતીકાલે-શુક્રવારે નિષ્કર્ષ પૂર્વે રેપો રેટ નહીં વધવાના અંદાજોએ ફંડોની કન્ઝયુમર ડયુરેબલ્સ, બેંકિંગ, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ, રિયાલ્ટી શેરોમાં લેવાલી રહી હતી. જ્યારે મેટલ-માઈનીંગ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં  પ્રોફિટ બુકિંગ રહ્યું હતું. સેન્સેક્સ ૭૪૫૪૫થી ૭૩૮૦૭ વચ્ચે અથડાઈ અંતે ૧૩.૮૪ પોઈન્ટ વધીને ૭૪૩૬૦.૦૧ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ૨૩૪૬૬થી ૨૩૨૪૭ વચ્ચે અથડાઈ અંતે ૧૦.૯૫ પોઈન્ટ વધીને ૨૩૪૧૬.૫૫ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૧૧૦ પોઈન્ટ ઉછળ્યો : પીજી ઈલેક્ટ્રો, વોલ્ટાસ, ટાઈટન, ડિક્સનમાં તેજી

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે ફંડોએ ટાઈટનની આગેવાનીએ આક્રમક ખરીદી કરી હતી. પીજી ઈલેક્ટ્રો રૂ.૨૦.૮૦ વધીને રૂ.૪૯૨.૨૦, વોલ્ટાસ રૂ.૫૦.૯૦ વધીને રૂ.૧૨૮૬.૧૦, ટાઈટન કંપની રૂ.૧૪૦.૩૫ વધીને રૂ.૪૨૨૬.૯૫, કલ્યાણ જવેલર્સ રૂ.૯.૦૫ વધીને રૂ.૩૬૨.૨૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૫૯.૮૫ વધીને રૂ.૧૧,૪૮૧.૬૦, બ્લુ સ્ટાર રૂ.૨૫.૯૫ વધીને રૂ.૧૬૦૫.૯૫, અંબર એન્ટરપ્રાઈસ રૂ.૧૧૭.૭૫ વધીને રૂ.૭૬૨૬.૦૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૧૧૦.૩૦ પોઈન્ટ ઉછળીને ૫૮૩૮૯.૬૮ બંધ રહ્યો હતો. 

કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોનું આકર્ષણ : ડાટાપેટર્ન રૂ.૧૦૭, સીજી પાવર રૂ.૧૩, કોચીન શિપ રૂ.૨૩ વધ્યા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફરી તેજીનો કરંટ જોવાયો હતો. ડાટા પેટર્નસ રૂ.૧૦૬.૬૫ વધીને રૂ.૩૧૭૮.૩૫, સીજી પાવર રૂ.૧૨.૯૫ વધીને રૂ.૭૨૬.૧૦, કોચીન શિપ રૂ.૨૩.૪૫ વધીને રૂ.૧૫૧૧.૩૫, ભારત ડાયનામિક્સ રૂ.૧૫.૫૫ વધીને રૂ.૧૨૫૬.૩૦, જીઈ વર્નોવા ટી એન્ડ ડી ઈન્ડિયા રૂ.૧૨૪.૨૦ વધીને રૂ.૫૦૮૪.૬૫, વારી એનજીૅ રૂ.૩૧.૪૫ વધીને રૂ.૨૭૪૦, મઝગાંવ ડોક રૂ.૨૫.૫૦ વધીને રૂ.૨૨૬૪.૬૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૧૪.૮૫ વધીને રૂ.૧૪૧૯.૨૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૦૦.૮૩ પોઈન્ટ ઉછળીને ૮૦૧૫૫.૫૬ બંધ રહ્યો હતો.

ક્રુડના ભાવ ઘટયા : ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીની ખરીદી : અદાણી ગેસ, ગેઈલ, આઈઓસી વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ટ્રમ્પના ઈરાન સાથે ડિલના સંકેતે ઘટી આવતાં આજે ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. અદાણી ટોટલ ગેસ રૂ.૨૬.૯૦ વધીને રૂ.૭૪૪.૧૫, ગેઈલ રૂ.૪.૧૫ વધીને રૂ.૧૬૭.૬૫, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૧.૫૫ વધીને રૂ.૧૩૮.૯૫, બીપીસીએલ રૂ.૨.૯૫ વધીને રૂ.૨૯૫.૧૫, એચપીસીએલ રૂ.૩.૧૦ વધીને રૂ.૩૮૭ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૪૯.૯૯ પોઈન્ટ વધીને ૨૬૬૭૧.૨૮ બંધ રહ્યો હતો.

ઓટોમોબાઈલ શેરોમાં ફંડોની સિલેક્ટિવ ખરીદી : હ્યુન્ડાઈ રૂ.૬૫, ટીવીએસ મોટર રૂ.૪૬ વધ્યા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે ઘટાડે સિલેક્ટિવ ખરીદી રહી હતી. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૬૪.૭૫ વધીને રૂ.૧૯૩૨.૭૫, ટીવીએસ મોટર રૂ.૪૫.૭૫ વધીને રૂ.૩૩૬૧.૯૫, એક્સાઈડ રૂ.૪.૮૦ વધીને રૂ.૪૦૩.૨૦, અપોલો ટાયર રૂ.૪.૬૫ વધીને રૂ.૩૯૫.૮૫, બજાજ ઓટો રૂ.૧૦૯.૬૫ વધીને રૂ.૧૦,૩૬૨.૩૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૨૬.૭૦ વધીને રૂ.૩૦૯૧.૨૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૪૪.૨૫ પોઈન્ટ વધીને ૫૭૬૨૧.૫૩ બંધ રહ્યો હતો.

રિઝર્વ બેંકના નિષ્કર્ષ પૂર્વે બેંકિંગ શેરોમાં ઘટાડે સપોર્ટ : સ્ટેટ બેંક, આઈઆઈએફએલ, પ્રાઈમ સિક્યુ. વધ્યા

આરબીઆઈની મોનીટરી પોલિસી મીટિંગના આજે-શુક્રવારે નિષ્કર્ષ પૂર્વે રેપો રેટ નહીં વધવાના અંદાજોએ ફંડોનું પસંદગીના બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઘટાડે લેવાલીનું આકર્ષણ રહ્યું હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૮.૬૫ વધીને રૂ.૯૭૯.૬૫, કેનેરા બેંક રૂ.૧.૧૫ વધીને રૂ.૧૩૩,  બેંક ઓફ બરોડા રૂ.૨.૩૦ વધીને રૂ.૨૭૧.૩૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૯.૯૫ વધીને રૂ.૧૨૫૨.૩૦ રહ્યા હતા. આ સાથે આઈઆઈએફએલ રૂ.૩૧.૬૫ વધીને રૂ.૫૩૦.૫૦, પ્રાઈમ સિક્યુરિટીઝ રૂ.૧૦.૯૫ વધીને રૂ.૨૮૪.૯૫, પીએનબી ગિલ્ટ્સ રૂ.૩.૨૫ વધીને રૂ.૯૦.૩૩, સમ્માન કેપિટલ રૂ.૫.૫૫ વધીને રૂ.૧૮૩.૧૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૪૧.૯૭ પોઈન્ટ વધીને ૬૧૨૩૮.૦૬ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં ફંડોનું ઘટાડે વેલ્યુબાઈંગ : પેનેશિયા બાયોટેક રૂ.૮૭, બ્લુજેટ રૂ.૨૯, પોલીમેડ રૂ.૬૬ વધ્યા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં આજે ઘટાડે ફંડોનું વેલ્યુબાઈંગ થયું હતું. પેનેશિયા બાયોટેક રૂ.૮૬.૭૫ વધીને રૂ.૫૨૦.૫૦, બ્લુજેટ રૂ.૨૯ વધીને રૂ.૪૭૫.૮૦, વિજ્યા ડાયગ્નોસ્ટિક રૂ.૮૧.૩૦ વધીને રૂ.૧૩૫૯.૮૦, સુપ્રિયા લાઈફ રૂ.૫૦.૪૦ વધીને રૂ.૯૫૨.૧૫, પોલીમેડ રૂ.૬૬.૪૫ વધીને રૂ.૧૪૦૬.૪૦, ઈપ્કા લેબ. રૂ.૬૫.૭૦ વધીને રૂ.૧૬૧૯.૯૦, બ્લિસ જીવીએસ રૂ.૧૭.૪૫ વધીને રૂ.૪૫૬.૮૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૮૧.૦૫ પોઈન્ટ વધીને ૪૬૬૯૦.૪૩ બંધ રહ્યો હતો.

રાજેશ એક્ષપોર્ટસ રૂ.૧૫ લાખ કરોડના કથિત આવક ગોટાળા સેબી તપાસે શેરમાં પાંચ ટકાની નીચલી સર્કિટ

રાજેશ એક્ષપોર્ટસ લિમિટેડમાં સેબીએ કંપનીની નાણા વર્ષ ૨૦૨૧થી ૨૦૨૫ દરમિયાન કુલ એક્ત્રિત આવકના ૯૯.૮૦ ટકા એટલ કે રૂ.૧૫.૧૫ લાખ કરોડની ખોટી રીતે દર્શાવી હોવાના કથિત આરોપમાં તપાસ કરી પગલાં લેતાં કંપનીનો શેર પાંચ ટકાની ઓનલી સેલરની નીચલી સર્કિટમાં રૂ.૫.૫૦ ઘટીને રૂ.૧૦૪.૬૫ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું વેલ્યુબાઈંગ વધતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૧૪૮ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ સાંકડી વધઘટના અંતે સ્થિરતા સામે સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ઘટાડે પસંદગીની ખરીદી વધતાં માર્કેટબ્રેડથ સાધારણ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૬૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૪૮અને ઘટનારની સંખ્યા ૨૦૩૬ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૪૪૪૭ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૩૬૦ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૪૪૪૭.૦૬ કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૪,૦૧૨.૫૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૮,૪૫૯.૫૮ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૪૩૬૦.૧૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૬,૮૨૪.૩૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૪૬૪.૨૧ કરોડની વેચવાલી કરી હતી.

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, ગુરૂવાર

અમેરિકા અને ઈરાન વચ્ચે ડિલ થવાની તૈયારીમાં હોવાના ફરી ટ્રમ્પના નિવેદન સામે યુક્રેનના રશીયા પર હુમલાને લઈ વૈશ્વિક બજારોમાં સતત સાવચેતી સાથે અમેરિકાએ ભારત સાથે ટ્રેડ ડિલ પૂર્વે અણઘડ ટેરિફ નાખતાં નેગેટીવ અસરે ભારતીય શેર બજારોમાં પણ આજે ફંડોએ ઈન્ડેક્સ સેન્સેક્સ, નિફટી બેઝડ સાવચેતી બતાવતા સાંકડી વધઘટ જોવાઈ હતી. અલબત ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડા અને ભારતમાં વરસાદનું કેરળમાં આગમન થઈ ગયું હોઈ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટીની મીટિંગના આવતીકાલે-શુક્રવારે નિષ્કર્ષ પૂર્વે રેપો રેટ નહીં વધવાના અંદાજોએ ફંડોની કન્ઝયુમર ડયુરેબલ્સ, બેંકિંગ, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ, રિયાલ્ટી શેરોમાં લેવાલી રહી હતી. જ્યારે મેટલ-માઈનીંગ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં  પ્રોફિટ બુકિંગ રહ્યું હતું. સેન્સેક્સ ૭૪૫૪૫થી ૭૩૮૦૭ વચ્ચે અથડાઈ અંતે ૧૩.૮૪ પોઈન્ટ વધીને ૭૪૩૬૦.૦૧ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ૨૩૪૬૬થી ૨૩૨૪૭ વચ્ચે અથડાઈ અંતે ૧૦.૯૫ પોઈન્ટ વધીને ૨૩૪૧૬.૫૫ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૧૧૦ પોઈન્ટ ઉછળ્યો : પીજી ઈલેક્ટ્રો, વોલ્ટાસ, ટાઈટન, ડિક્સનમાં તેજી

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે ફંડોએ ટાઈટનની આગેવાનીએ આક્રમક ખરીદી કરી હતી. પીજી ઈલેક્ટ્રો રૂ.૨૦.૮૦ વધીને રૂ.૪૯૨.૨૦, વોલ્ટાસ રૂ.૫૦.૯૦ વધીને રૂ.૧૨૮૬.૧૦, ટાઈટન કંપની રૂ.૧૪૦.૩૫ વધીને રૂ.૪૨૨૬.૯૫, કલ્યાણ જવેલર્સ રૂ.૯.૦૫ વધીને રૂ.૩૬૨.૨૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૫૯.૮૫ વધીને રૂ.૧૧,૪૮૧.૬૦, બ્લુ સ્ટાર રૂ.૨૫.૯૫ વધીને રૂ.૧૬૦૫.૯૫, અંબર એન્ટરપ્રાઈસ રૂ.૧૧૭.૭૫ વધીને રૂ.૭૬૨૬.૦૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૧૧૦.૩૦ પોઈન્ટ ઉછળીને ૫૮૩૮૯.૬૮ બંધ રહ્યો હતો. 

કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોનું આકર્ષણ : ડાટાપેટર્ન રૂ.૧૦૭, સીજી પાવર રૂ.૧૩, કોચીન શિપ રૂ.૨૩ વધ્યા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફરી તેજીનો કરંટ જોવાયો હતો. ડાટા પેટર્નસ રૂ.૧૦૬.૬૫ વધીને રૂ.૩૧૭૮.૩૫, સીજી પાવર રૂ.૧૨.૯૫ વધીને રૂ.૭૨૬.૧૦, કોચીન શિપ રૂ.૨૩.૪૫ વધીને રૂ.૧૫૧૧.૩૫, ભારત ડાયનામિક્સ રૂ.૧૫.૫૫ વધીને રૂ.૧૨૫૬.૩૦, જીઈ વર્નોવા ટી એન્ડ ડી ઈન્ડિયા રૂ.૧૨૪.૨૦ વધીને રૂ.૫૦૮૪.૬૫, વારી એનજીૅ રૂ.૩૧.૪૫ વધીને રૂ.૨૭૪૦, મઝગાંવ ડોક રૂ.૨૫.૫૦ વધીને રૂ.૨૨૬૪.૬૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૧૪.૮૫ વધીને રૂ.૧૪૧૯.૨૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૦૦.૮૩ પોઈન્ટ ઉછળીને ૮૦૧૫૫.૫૬ બંધ રહ્યો હતો.

ક્રુડના ભાવ ઘટયા : ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીની ખરીદી : અદાણી ગેસ, ગેઈલ, આઈઓસી વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ટ્રમ્પના ઈરાન સાથે ડિલના સંકેતે ઘટી આવતાં આજે ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. અદાણી ટોટલ ગેસ રૂ.૨૬.૯૦ વધીને રૂ.૭૪૪.૧૫, ગેઈલ રૂ.૪.૧૫ વધીને રૂ.૧૬૭.૬૫, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૧.૫૫ વધીને રૂ.૧૩૮.૯૫, બીપીસીએલ રૂ.૨.૯૫ વધીને રૂ.૨૯૫.૧૫, એચપીસીએલ રૂ.૩.૧૦ વધીને રૂ.૩૮૭ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૪૯.૯૯ પોઈન્ટ વધીને ૨૬૬૭૧.૨૮ બંધ રહ્યો હતો.

ઓટોમોબાઈલ શેરોમાં ફંડોની સિલેક્ટિવ ખરીદી : હ્યુન્ડાઈ રૂ.૬૫, ટીવીએસ મોટર રૂ.૪૬ વધ્યા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે ઘટાડે સિલેક્ટિવ ખરીદી રહી હતી. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૬૪.૭૫ વધીને રૂ.૧૯૩૨.૭૫, ટીવીએસ મોટર રૂ.૪૫.૭૫ વધીને રૂ.૩૩૬૧.૯૫, એક્સાઈડ રૂ.૪.૮૦ વધીને રૂ.૪૦૩.૨૦, અપોલો ટાયર રૂ.૪.૬૫ વધીને રૂ.૩૯૫.૮૫, બજાજ ઓટો રૂ.૧૦૯.૬૫ વધીને રૂ.૧૦,૩૬૨.૩૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૨૬.૭૦ વધીને રૂ.૩૦૯૧.૨૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૪૪.૨૫ પોઈન્ટ વધીને ૫૭૬૨૧.૫૩ બંધ રહ્યો હતો.

રિઝર્વ બેંકના નિષ્કર્ષ પૂર્વે બેંકિંગ શેરોમાં ઘટાડે સપોર્ટ : સ્ટેટ બેંક, આઈઆઈએફએલ, પ્રાઈમ સિક્યુ. વધ્યા

આરબીઆઈની મોનીટરી પોલિસી મીટિંગના આજે-શુક્રવારે નિષ્કર્ષ પૂર્વે રેપો રેટ નહીં વધવાના અંદાજોએ ફંડોનું પસંદગીના બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઘટાડે લેવાલીનું આકર્ષણ રહ્યું હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૮.૬૫ વધીને રૂ.૯૭૯.૬૫, કેનેરા બેંક રૂ.૧.૧૫ વધીને રૂ.૧૩૩,  બેંક ઓફ બરોડા રૂ.૨.૩૦ વધીને રૂ.૨૭૧.૩૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૯.૯૫ વધીને રૂ.૧૨૫૨.૩૦ રહ્યા હતા. આ સાથે આઈઆઈએફએલ રૂ.૩૧.૬૫ વધીને રૂ.૫૩૦.૫૦, પ્રાઈમ સિક્યુરિટીઝ રૂ.૧૦.૯૫ વધીને રૂ.૨૮૪.૯૫, પીએનબી ગિલ્ટ્સ રૂ.૩.૨૫ વધીને રૂ.૯૦.૩૩, સમ્માન કેપિટલ રૂ.૫.૫૫ વધીને રૂ.૧૮૩.૧૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૪૧.૯૭ પોઈન્ટ વધીને ૬૧૨૩૮.૦૬ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં ફંડોનું ઘટાડે વેલ્યુબાઈંગ : પેનેશિયા બાયોટેક રૂ.૮૭, બ્લુજેટ રૂ.૨૯, પોલીમેડ રૂ.૬૬ વધ્યા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં આજે ઘટાડે ફંડોનું વેલ્યુબાઈંગ થયું હતું. પેનેશિયા બાયોટેક રૂ.૮૬.૭૫ વધીને રૂ.૫૨૦.૫૦, બ્લુજેટ રૂ.૨૯ વધીને રૂ.૪૭૫.૮૦, વિજ્યા ડાયગ્નોસ્ટિક રૂ.૮૧.૩૦ વધીને રૂ.૧૩૫૯.૮૦, સુપ્રિયા લાઈફ રૂ.૫૦.૪૦ વધીને રૂ.૯૫૨.૧૫, પોલીમેડ રૂ.૬૬.૪૫ વધીને રૂ.૧૪૦૬.૪૦, ઈપ્કા લેબ. રૂ.૬૫.૭૦ વધીને રૂ.૧૬૧૯.૯૦, બ્લિસ જીવીએસ રૂ.૧૭.૪૫ વધીને રૂ.૪૫૬.૮૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૮૧.૦૫ પોઈન્ટ વધીને ૪૬૬૯૦.૪૩ બંધ રહ્યો હતો.

રાજેશ એક્ષપોર્ટસ રૂ.૧૫ લાખ કરોડના કથિત આવક ગોટાળા સેબી તપાસે શેરમાં પાંચ ટકાની નીચલી સર્કિટ

રાજેશ એક્ષપોર્ટસ લિમિટેડમાં સેબીએ કંપનીની નાણા વર્ષ ૨૦૨૧થી ૨૦૨૫ દરમિયાન કુલ એક્ત્રિત આવકના ૯૯.૮૦ ટકા એટલ કે રૂ.૧૫.૧૫ લાખ કરોડની ખોટી રીતે દર્શાવી હોવાના કથિત આરોપમાં તપાસ કરી પગલાં લેતાં કંપનીનો શેર પાંચ ટકાની ઓનલી સેલરની નીચલી સર્કિટમાં રૂ.૫.૫૦ ઘટીને રૂ.૧૦૪.૬૫ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું વેલ્યુબાઈંગ વધતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૧૪૮ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ સાંકડી વધઘટના અંતે સ્થિરતા સામે સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ઘટાડે પસંદગીની ખરીદી વધતાં માર્કેટબ્રેડથ સાધારણ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૬૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૪૮અને ઘટનારની સંખ્યા ૨૦૩૬ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૪૪૪૭ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૩૬૦ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૪૪૪૭.૦૬ કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૪,૦૧૨.૫૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૮,૪૫૯.૫૮ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૪૩૬૦.૧૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૬,૮૨૪.૩૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૪૬૪.૨૧ કરોડની વેચવાલી કરી હતી.

Next Post
Amdavad Hosts Historic First World Yogasana Championship as Yogasana Takes a Major Step onto the Glo…

Amdavad Hosts Historic First World Yogasana Championship as Yogasana Takes a Major Step onto the Glo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…
GUJARAT

Silver and Gold Price : આજે કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે એક ચિંતાજનક દિવસ રહ્યો છે, જેમાં કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર...

Read more

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In