• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઈન્દિરા ગાંધીએ 1968માં રોપેલા બીજ હવે બનશે ‘વટવૃક્ષ’! સંકટ વચ્ચે પણ ઓઈલ આપશે આ દેશ | India Venezuela…

satyasamachar by satyasamachar
June 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઈન્દિરા ગાંધીએ 1968માં રોપેલા બીજ હવે બનશે ‘વટવૃક્ષ’! સંકટ વચ્ચે પણ ઓઈલ આપશે આ દેશ | India Venezuela…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

Load More

India Venezuela Oil Relations : આજથી 58 વર્ષ પહેલાં એટલે કે 10 ઓક્ટોબર 1968ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ વેનેઝુએલાની રાજધાની કરાકસની માત્ર 18 કલાકની ઐતિહાસિક યાત્રા કરી હતી. ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે, વર્ષો પહેલાં રોપાયેલા આ સંબંધોના બીજ ભવિષ્યમાં ભારતની ઉર્જા સુરક્ષા માટે ‘વટવૃક્ષ’ સાબિત થશે. હાલમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ જળમાર્ગની નાકાબંધીને કારણે વૈશ્વિક સ્તરે તેલ સપ્લાય અટકી પડ્યો છે. આ સંકટ વચ્ચે પણ ભારતને જરૂરીયાત મુજબનું ઓઈલ મળી રહે તે માટે દુનિયાનો સૌથી મોટો તેલ ભંડાર ધરાવતો દેશ વેનેઝુએલા હવે ભારતનો મોટો સહારો બનવાનો છે.

વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્રપતિનો 5 દિવસનો ભારત પ્રવાસ

વાસ્તવમાં, વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝ (Venezuela PM Delcy Rodriguez) ત્રણથી સાત જૂન સુધી ભારતના પાંચ દિવસના પ્રવાસે આવ્યા છે. ભારત સરકારે તેમને સત્તાવાર રીતે ‘એક્ટિંગ પ્રેસિડેન્ટ’ તરીકે માન્યતા આપી છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે ઉર્જા, વેપાર અને રોકાણ જેવા મહત્વના મુદ્દાઓ પર બેઠક કરશે. તેમની સાથે વિદેશ, નાણાં અને પરિવહન મંત્રાલયના વરિષ્ઠ મંત્રીઓનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે.

આ પણ વાંચો : ‘બળવા’ વચ્ચે મમતા બેનર્જીની મોટી કાર્યવાહી, તૃણમૂલ કોંગ્રેસની તમામ કમિટી, સંગઠનો ભંગ

અગાઉ ભારતનો મુખ્ય તેલ સપ્લાયર દેશ હતો વેનેઝુએલા

એક સમય વેનેઝુએલા ભારતનો મુખ્ય તેલ સપ્લાયર દેશ હતો. વર્ષ 2019માં તે ભારતનો પાંચમો સૌથી મોટો તેલ સપ્લાયર હતો. તે સમયે ભારતે વેનેઝુએલા પાસેથી લગભગ 1.6 કરોડ ટન કાચું તેલ આયાત કર્યું હતું. ત્યારે બંને દેશો વચ્ચેનો વેપાર 6.4 અબજ ડૉલર સુધી પહોંચી ગયો હતો, જેમાં મોટાભાગનો હિસ્સો તેલની આયાતનો જ હતો.

ભારત માટે કેમ જરૂરી બન્યું વેનેઝુએલા?

ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85 ટકા કાચું તેલ વિદેશથી આયાત કરે છે અને તે દુનિયાનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. હાલમાં મિડલ ઈસ્ટના યુદ્ધ અને રશિયા પરના અમેરિકી પ્રતિબંધોને કારણે ભારત તેલ પુરવઠા માટે વૈકલ્પિક દેશોની શોધ કરી રહ્યો છે. વેનેઝુએલા પાસે સાઉદી અરેબિયા અને ઈરાન કરતાં પણ વધુ તેલનો ભંડાર છે. વર્ષ 2019માં વેનેઝુએલા ભારતનો પાંચમો સૌથી મોટો તેલ સપ્લાયર દેશ હતો. આ સંકટના સમયે વેનેઝુએલા સાથેના સંબંધો મજબૂત કરવા એ ભારતની વ્યૂહાત્મક અને આર્થિક જરૂરિયાત બની ગઈ છે.

આ પણ વાંચો : 3 દિવસથી ઘરમાં બંધ હતા એક જ પરિવારના 4 સભ્યોના મૃતદેહ! કરોડોની સંપત્તિના હતા માલિક, તપાસ શરૂ

Next Post
ખાન સરે ઓછી ફીમાં ભણાવવાની કિંમત ચૂકવવી પડી, પટણાના કોચિંગ ક્લાસ પર હુમલા બાદ સનસનીખેજ આરોપ | khan s…

ખાન સરે ઓછી ફીમાં ભણાવવાની કિંમત ચૂકવવી પડી, પટણાના કોચિંગ ક્લાસ પર હુમલા બાદ સનસનીખેજ આરોપ | khan s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…
GUJARAT

PM Modi And Donald Trump G7 Meeting : G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે...

Read more

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

અમદાવાદના ગોમતીપુરમાં સૂના ઘરે શિકાર! મહારાષ્ટ્ર ફરવા ગયેલા પરિવારના ઘરે 1.28 લાખની ચોરી | Ahmedabad…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In