• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, July 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઈરાનથી આવતું જહાજ ભારતના બદલે ચીન તરફ વળ્યું હોવાના સમાચાર પાયાવિહોણા’, કેન્દ્ર સરકારનું સત્તાવાર નિ…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ઈરાનથી આવતું જહાજ ભારતના બદલે ચીન તરફ વળ્યું હોવાના સમાચાર પાયાવિહોણા’, કેન્દ્ર સરકારનું સત્તાવાર નિ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Load More

Ping Shun Ship controversy: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારતની ઉર્જા સુરક્ષાને લઈને સોશિયલ મીડિયા પર અનેક અટકળો વહેતી થઈ હતી. ખાસ કરીને ઈરાનથી આવતા ક્રૂડ ઓઇલના જહાજ અને પેમેન્ટની સમસ્યાને લઈને ફેલાયેલી અફવાઓ પર હવે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે પૂર્ણવિરામ મૂક્યું છે. મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ભારતની તેલ સપ્લાય સંપૂર્ણપણે સુરક્ષિત છે.

શું હતો પિંગ શુન જહાજ વિવાદ?

ઓઈલ માર્કેટ પર નજર રાખતી એજન્સી કેપ્લરે દાવો કર્યો હતો કે, ઈરાનથી આશરે 6 લાખ બેરલ કાચું તેલ લઈને ભારત આવી રહેલું જહાજ પિંગ શુન અચાનક માર્ગ બદલીને ચીન તરફ વળી ગયું છે. કેપ્લરના રિફાઇનરી મેનેજર સુમિત રિતોલિયાના જણાવ્યા અનુસાર, આ જહાજ ગુજરાતના વડીનાર બંદર તરફ આવી રહ્યું હતું, પરંતુ ભારત નજીક પહોંચતા જ તેણે પોતાની દિશા બદલી નાખી હતી. જેની પાછળનું કારણ પેમેન્ટની સમસ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું હતું.

બધું જ તથ્યાત્મક રીતે ખોટું છે

પેટ્રોલિયમ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરીને આ અહેવાલોને નકારી કાઢ્યા છે. ઈરાની ક્રૂડ ઓઇલની આયાતમાં ચૂકવણીને લઈને કોઈ જ અવરોધ નથી. ભારત આવી રહેલું કોઈ પણ જહાજ પેમેન્ટના કારણે ચીન તરફ વળ્યું હોવાની વાત પાયાવિહોણી છે. મિડલ ઈસ્ટમાં સપ્લાયની પડકારો હોવા છતાં, ભારતીય રિફાઈનરીઓએ ઈરાન સહિત અન્ય દેશો પાસેથી તેલની જરૂરિયાતો સુરક્ષિત કરી લીધી છે.

આ પણ વાંચો: ગુજકેટ-2026ની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર: પ્રશ્નો સામે વાંધા રજૂ કરવા 8 એપ્રિલ સુધીનો સમય

તેલ વ્યાપારની પ્રક્રિયા અને ઓપરેશનલ ફ્રીડમ

સરકારે સમજાવ્યું કે, તેલનો વેપાર કેવી રીતે કામ કરે છે તે સમજ્યા વગર આવા દાવા કરવામાં આવ્યા છે. બિલ ઓફ લેડિંગમાં વારંવાર માલ ઉતારવા માટે સંભવિત બંદરોના નામ લખેલા હોય છે. સમુદ્રમાં ચાલી રહેલા કાર્ગો વ્યાપારને બહેતર બનાવવા અને ઓપરેશનલ ફ્રીડમના આધારે જહાજ યાત્રા દરમિયાન ગમે ત્યારે પોતાનો રસ્તો બદલી શકે છે. આ એક સામાન્ય વ્યાપારી પ્રક્રિયા છે.

LPG સપ્લાય પર પણ સ્થિતિ સ્પષ્ટ

ક્રૂડ ઓઇલની સાથે સાથે LPG ને લઈને પણ અફવાઓ ફેલાઈ હતી. તેના જવાબમાં મંત્રાલયે જણાવ્યું કે, સી બર્ડ નામનું LPG જહાજ, જેમાં 44 TMT ઈરાની LPG હતું, તે 2 એપ્રિલના રોજ સુરક્ષિત રીતે મેંગલોર બંદર પર પહોંચી ગયું છે અને હાલ ત્યાં માલ ઉતારવાની પ્રક્રિયા ચાલી રહી છે.

ભારત 40 થી વધારે દેશોમાંથી કરે છે આયાત

ભારત હાલમાં વિશ્વના 40થી વધુ દેશોમાંથી ક્રૂડ ઓઇલ આયાત કરે છે. અમેરિકાએ ઈરાની તેલ પરના પ્રતિબંધોમાં આપેલી છૂટછાટનો લાભ ભારત લઈ રહ્યું છે. સરકારે દેશવાસીઓને ખાતરી આપી છે કે આવનારા મહિનાઓ માટે ભારતની તેલ અને ગેસની જરૂરિયાતો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને જનતાએ આવી અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ.

Next Post
ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું, CMની હાજરીમાં ભવ્ય શ…

ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું, CMની હાજરીમાં ભવ્ય શ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

ગઢડામા અષાઢી બીજ ના દિવસે યોજાનારી ૩૩ મી ભગવાન જગન્નાથજી રથયાત્રા અનુસંધાને યોજાઈ શાંતિ સમીતીની મીટીંગ.. મીટીંગ મા SP ધર્મેન્દ્ર...

Read more

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In