• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઈરાન માટે ખતરનાક પ્લાન તૈયાર : અમેરિકા ઈઝરાયેલ સપ્તાહ દરમિયાન ‘ગજબ’ કરશે ? | Dangerous plan ready fo…

satyasamachar by satyasamachar
April 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઈરાન માટે ખતરનાક પ્લાન તૈયાર : અમેરિકા ઈઝરાયેલ સપ્તાહ દરમિયાન ‘ગજબ’ કરશે ? | Dangerous plan ready fo…
7
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

Load More

ટ્રમ્પને હારવું પોસાય નહીં : ઈઝરાયેલ માટે અસ્તિત્વનો પ્રશ્ન

અમેરિકા  ભાથામાંથી નવા તીર કાઢશે ? નેતન્યાહૂ સાથે મળીને ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ ભયંકર યોજના ઘડી રહ્યા છે : ઈરાન તૈયાર છે

નવી દિલ્હી : ઈરાન યુદ્ધ દિવસે દિવસે ખતરનાક બનતું જાય છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે ઈરાન પાસે માત્ર ૪૮ કલાક રહ્યા છે. તેમણે કહ્યું કે તે મર્યાદા પૂરી થયા પછી ઈરાન ઉપર કેર વરસાવશે. તેવામાં ખબર આવ્યા છે કે અમેરિકા હવે તેનાં સૌથી વધુ સંહારક મિસાઇલ્સ તૈનાત કરી રહ્યું છે. બ્લુમ-બર્ગના રીપોર્ટ પ્રમાણે અમેરિકા પોતાનાં ‘એડવાન્સ્ડ સ્ટીલ્થ ક્રૂઝ મિસાઇલ્સ’ ઈરાન પર વાપરવા તૈયાર થયું છે.

બ્લુમબર્ગના રીપોર્ટ પ્રમાણે ‘જોઈન્ટ-એડવાન્સ્ડ-સ્ટીલ્થ-ક્રૂઝ મિસાઇલ્સ’ અમેરિકા ઈરાનમાં તૈનાત કરવાનું છે. બ્લુમબર્ગ વધુમાં જણાવે છે કે અમેરિકાએ ‘જોઈન્ટ-એર-ટુ-સેર્ફસ સ્ટેન્ડ ઓફ મિસાઇલ એક્સટેન્ડેડ રેન્જ (જે.એ.એસ.એસ.એમ.ઈ.આર) હવે મધ્ય-પૂર્વમાં મોકલવામાં આવશે. આ ઉપરથી લાગે છે કે ટ્રમ્પ હવે ઈરાનમાં ઘાતક યુદ્ધ લડવાના મૂડમાં છે. ૧૫ લાખ ડોલરની કિંમતનું આ મિસાઇલ એવા ટાર્ગેટ પર હુમલા કરવા ડીઝાઈન કરાયાં છે જે ટાર્ગેટસની સંરક્ષણ વ્યવસ્થા ઘણી મજબૂત હોય. ૬૦૦ માઇલ દૂરથી તે અચૂક નિશાન પાડી શકે છે. અમેરિકાનું આ એક મુખ્ય શસ્ત્ર છે.

બ્લુમબર્ગ વધુમાં જણાવે છે કે આ યુદ્ધમાં અમેરિકાએ તેના શસ્ત્ર ભંડારમાંથી બે તૃતીયાંશ શસ્ત્રો ઈરાન યુદ્ધમાં વાપરી નાખ્યાં છે. તેમાં ઓછા અંતરના જે એ એસ એસ એમ મિસાઇલ્સ પણ આવરી લેવાયા છે.

અમેરિકા ઈઝરાયલનો દાવો છે કે તેણે ઈરાનની એર ડીફેન્સ સીસ્ટીમ તોડી પાડી છે. તે દ્વારા તે મધ્ય વિસ્તાર સુધી અચૂક પ્રહાર કરી શકે તેમ છે.

શુક્રવારે ઈરાને અમેરિકાનાં એફ-૧૫-ઈ યુદ્ધ વિમાનને તોડી પાડયું તે પછી તુર્તજ એક એ-૧૦ હેલિકોપ્ટર તોડી પાડયું તથા તેની સાથેનાં બે રેસ્ક્યુ હેલિકોપ્ટર્સને પણ નુકસાન કર્યું ત્યારથી અમેરિકા ઈરાન પર ખુન્નસે ભરાયું છે. અમેરિકાએ ૧૦૦૦થી વધુ જેએએસએમએમ.ઈ આર મિસાઇલ્સનો ઉપયોગ કર્યો છે. વેનેઝૂએલાના પ્રમુખ માદુરોની ધરપકડ કરવા માટે અમેરિકાએ આ મિસાઇલ્સનો જ ઉપયોગ કર્યો હતો. તેણે આવાં ૪૭ મિસાઇલ્સ છોડયાં હતાં.

અમેરિકાની સાથે ઈઝરાયલે પણ તેનો એક પ્લાન બનાવ્યો છે. રાહ અમેરિકાની લીલી ઝંડી મળે તેટલી જ છે. તે ઇરાનની એનર્જી ફેસીલીટી પર હુમલા કરવા તૈયાર છે.

વિશ્લેષકો કહે છે કે અમેરિકાને વિશેષત: ટ્રમ્પને આ યુદ્ધમાં હાર્યું પોસાય તેમ નથી કારણ કે તો દુનિયામાં તેની ધાક ન રહે. બીજી તરફ સાથી દેશોને તેનો વિશ્વાસ ન રહે. વિશ્લેષકો વધુમાં કહે છે કે ચારે તરફે દુશ્મનોથી ઘેરાયેલાં ઈઝરાયલ માટે તો ઈરાન યુદ્ધ તેના અસ્તિત્વના સવાલ સમાન બની રહ્યું છે, તો બીજી તરફ ઈરાન પણ તેટલું જ તૈયાર છે. બેમાંથી એક પણ પક્ષ નમતું જોખવા તૈયાર નથી. તેલ પર તરતું મધ્યપૂર્વ ભડકે બળે છે. દુનિયા દિગ્મૂઢ થઈ ખતરનાક ખેલ જોયા કરે છે.

Next Post
નડિયાદના ચકલાસી પાસે બેટરી ભરેલા કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as fire breaks out in contain…

નડિયાદના ચકલાસી પાસે બેટરી ભરેલા કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as fire breaks out in contain...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat d…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…
GUJARAT

Bayad Land Scam: ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને જમીન કૌભાંડની તમામ હદો વટાવી દેતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડમાંથી સામે...

Read more

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat d…

AMC પૂર્વ ઝોન: એસ્ટેટ વિભાગમાં સરકારી સીલ માત્ર ‘કાગળના વાઘ’, મોતના મોંમાં ધકેલાતી પૂર્વની જનતા! | A…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In