
Vadodara Crime : વડોદરાના માંજલપુર વડસર બ્રિજ પાસે શિવદાસ સોસાયટીમાં રહેતા રણજીત સુરેશભાઈ ભારદ્વાજ સુથારી કામ કરે છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, દોઢ મહિના પહેલા મેં મારા મિત્ર બબલુ ભારદ્વાજ (રહે-ગોકુળ નગર)ને મિત્રતામાં 3,500 રૂપિયા ઉછીના આપ્યા હતા. બે દિવસ પહેલાં ફોન પેથી 1000 રૂપિયા મોકલી આપ્યા હતા ત્યારબાદ બાકીના પૈસા આપવાનો વાયદો ગઈકાલનો હતો.
ગઈકાલે બપોર હું મારી બહેનના ઘરે ગયો હતો ત્યાંથી બાઈક લઈને હું મારા ઘરે પરત આવતો હોય તો તે દરમિયાન અનિલ ઉર્ફે અન્નાએ મને રોકીને ગાળો બોલી ધમકી આપી હતી કે બબલુ પાસે હવે રૂપિયા માંગતો નહીં જો રૂપિયા માંગીશ તો તને માર મારીશું. દરમિયાન અનિલનો ભાઈબંધ કલ્પેશ આવી ગયો હતો અને તેણે મને પકડી લીધો હતો.
<a href=
<p>The post ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા યુવક પર ચાકુથી હુમલો first appeared on gandhinagarmetro.com.</p>















