• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ગયેલા રતનપરના યુવકનું ડૂબી જવાથી મોત | man from Ratanpar who went on …

satyasamachar by satyasamachar
March 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ગયેલા રતનપરના યુવકનું ડૂબી જવાથી મોત | man from Ratanpar who went on …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

બંધ બજારે ડોલર સામે રૂપિયો ગબડી 94.20ના નવા તળિયે પટકાયો | Rupee falls to new low of 94 20 against d…

ફિલિપાઈન્સે ઉર્જા કટોકટી જાહેર કરી | Philippines declares energy crisis

Load More

જુવાન
દીકરાના મોતથી પરિવારમાં માતમ

અનસૂયા
માતાના મંદિર પાસે ન્હાવા પડેલા ૨૧ વર્ષીય યુવકનો મૃતદેહ બે દિવસ બાદ મળી આવ્યો

સુરેન્દ્રનગર
–  રતનપરની રુદ્ર રેસીડેન્સીમાં રહેતા ૨૧
વર્ષીય યુવક કૃષ્ણપાલસિંહ અનિરુદ્ધસિંહ પરમાર પોતાના મિત્રો અને કાકા સાથે ચાર
વાહનો લઈને નર્મદા જિલ્લાના રામપુરા ગામે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા માટે
૨૧મી માર્ચે ઘરેથી નીકળ્યા હતા.

પરિક્રમા
દરમિયાન તેઓ અનસૂયા માતાના મંદિર પાસે આવેલા મનમંથેશ્વર મહાદેવના મંદિરે પહોંચ્યા
હતા અને નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યા હતા. નદીના પાણીનું વહેણ તેજ હોવાના
કારણે કૃષ્ણપાલસિંહ અચાનક ઉંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા. તેમણે બચાવવા માટે બૂમરાણ
મચાવી હતી
, પરંતુ જોતજોતામાં તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમની સાથે રહેલા મિત્રો
અને સગા-સંબંધીઓએ તેમને બચાવવા પ્રયાસ કર્યા પરંતુ સફળતા મળી ન હતી.

ઘટનાની
જાણ સ્થાનિક તંત્ર અને વલણ પોલીસને કરવામાં આવતા શોધખોળ શરૃ કરવામાં આવી હતી.
દુર્ઘટનાના બે દિવસ બાદ
, ઘટનાસ્થળથી આશરે ૫૦૦ મીટર દૂર કહોણા ગામની સીમમાં નર્મદા કિનારેથી
કૃષ્ણપાલસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. નદીના જળચર પ્રાણીઓએ મૃતદેહને નુકસાન
પહોંચાડયું હોય તેમ ડાબો હાથ
, બંને પગના પંજા અને શરીરના
અન્ય ભાગો ખવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યા હતા.

વલણ
પોલીસ મથકના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. માત્ર
૨૧ વર્ષની વયે આશાસ્પદ યુવકનું મોત થતાં પરિક્રમામાં સાથે ગયેલા મિત્રો અને
પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. હાલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને
સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Next Post
રંગભૂમિની માતા સમાન ભવાઇ કળા લુપ્ત થવાના આરે | The art of Bhavai the mother of theatre is on the ver…

રંગભૂમિની માતા સમાન ભવાઇ કળા લુપ્ત થવાના આરે | The art of Bhavai the mother of theatre is on the ver...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

બંધ બજારે ડોલર સામે રૂપિયો ગબડી 94.20ના નવા તળિયે પટકાયો | Rupee falls to new low of 94 20 against d…

બંધ બજારે ડોલર સામે રૂપિયો ગબડી 94.20ના નવા તળિયે પટકાયો | Rupee falls to new low of 94 20 against d…

ફિલિપાઈન્સે ઉર્જા કટોકટી જાહેર કરી | Philippines declares energy crisis

ફિલિપાઈન્સે ઉર્જા કટોકટી જાહેર કરી | Philippines declares energy crisis

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …
GUJARAT

મુંબઈ : ફેબુ્રઆરી, ૨૦૨૬ના સરકારી રિપોર્ટ પ્રમાણે રૂપિયા ૧૫૦ કરોડથી વધુના ખર્ચ સાથેના અનેક માળખાકીય પ્રોજેકટસ પાછળના ખર્ચમાં એકંદરે રૂપિયા...

Read more

બંધ બજારે ડોલર સામે રૂપિયો ગબડી 94.20ના નવા તળિયે પટકાયો | Rupee falls to new low of 94 20 against d…

ફિલિપાઈન્સે ઉર્જા કટોકટી જાહેર કરી | Philippines declares energy crisis

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In