• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, August 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

satyasamachar by satyasamachar
March 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

શાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

શાપરમાં રહેતાં દંપતી સહિત  પરિવારના ચાર સભ્યો ટુરીસ્ટ વીઝા પર મકાઉ પહોંચી આરોપીને કોલ કરતાં વિશ્વાસઘાત થયાની જાણ થઈ

રાજકોટ: શાપરની સર્વોદય સોસાયટીમાં રહેતાં રવિભાઈ જીવાભાઈ પરમાર અને તેના પત્ની વર્ષાબેન સહિત પરિવારના ચાર સભ્યોને મકાઉ દેશમાં નોકરી અપાવી દેવાનું કહી રમેશ રાઠોડ (રહે. સુરત) નામના શખ્સે ટુરીસ્ટ વીઝા મકાઉ મોકલી નોકરી નહીં અપાવી, રૂા.૧૦.પ૩ લાખ મેળવી ઠગાઈ કર્યાની શાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 

રવિભાઈએ પોલીસને જણાવ્યું કે ર૦ર૪માં તેના નાનાભાઈ રોહિતના લગ્ન ખર્ચના કારણે પરિવાર પર દેણું થઈ ગયું હોવાથી તેણે વિદેશમાં જઈ નોકરી કરી રૂપિયા કમાવવાનું વિચાર્યું હતું. આ માટે તેણે તેના સાળા અલ્પેશભાઈ રમેશભાઈ ચાવડા (રહે. રાજકોટ)ને વાત કરતાં તેણે પણ સાથે આવવાનું જણાવ્યું હતું. આથી બંનેએ વિદેશમાં જઈ નોકરી કરવાનું નક્કી કરી એજન્ટની તપાસ કરી હતી. 

આ સમયે તેના સંબંધી મારફતે આરોપી રમેશ રાઠોડનો સંપર્ક થયો હતો. આરોપીએ એજન્ટ તરીકેની ઓળખ આપી  હું લોકોને અલગ-અલગ દેશમાં ટુરીસ્ટ વીઝાના આધારે મોકલી તે દેશમાં સારી એવી નોકરી અપાવી વિદેશમાં કાયમી કરી આપવાનું એજન્ટ તરીકેનું કામ કરૂં છું તેમ વાત કરી હતી. આથી તે ચાર લોકો હોવાથી રશિયામાં જવાનું કહેતાં આરોપીએ હું રશિયાનાં વીઝા, ફલાઈટ ટિકિટો આપી તમે ત્યાં પહોંચો ત્યારે સારી હોટલમાં, સારા પગારમાં, બધાની નોકરી પાક્કી કરાવી આપીશ. તેના બદલામાં એક વ્યક્તિ દીઠ ૩.પ૦ લાખ આપવા પડશે તેમ કહ્યું હતું. 

ત્યાર બાદ તા.૯-ર-ર૦ર૬નાં શાપરમાં લગ્નપ્રસંગમાં આવેલા આરોપીએ તેને જણાવ્યું હતું કે રશિયાના વીઝા મળી શકે તેમ નથી પરંતુ મકાઉ વીઝા ફ્રી દેશ છે.  કોઈ વર્ક પરમીટની જરૂરિયાત નથી. ત્યાં મારા ઓળખીતા લોકો છે. અગાઉથી જ તમારી બધાની નોકરી પાકકી કરાવી આપું છું.  ત્યાં પહોંચો તે સાથે જ ચારેયની નોકરીની જવાબદારી મારી ઉપર તે માટે તમારે વ્યક્તિ દીઠ ર.૯૦ લાખ આપવા પડશે તેમ કહેતાં તેમણે હા પાડી આરોપીને અગાઉના અને કટકે-કટકે મળી રૂા.પ.૬૭ લાખ અને તેના સાળાએ રૂા.૪.૮૬ લાખ મળી કુલ રૂા. ૧૦.પ૩ લાખ તેના, તેના પત્ની વર્ષાબેન, તેના સાળા અલ્પેશ અને અલ્પેશની પત્ની જાનવીબેનના વીઝા કરાવવા અને નોકરી અપાવવા તેમજ પરમેનેન્ટ કરાવવા આરોપીને આપ્યા હતા.  તેના બદલામાં આરોપીએ ચારેયની ફલાઈટ ટિકિટો આપી, મેં તમારી મકાઉમાં નોકરી પાક્કી કરી આપી છે, ત્યાં પહોંચતા મારો માણસ આવી જશે અને બધી વ્યવસ્થા કરી દેશે તેમ કહેતાં ચારેય દિલ્હીથી બેન્કોક અને ત્યાંથી ગઈ તા.૧૭ના મકાઉ પહોંચ્યા હતા. જયાંથી આરોપીને ફોન કરતાં તેણે તમારૂ બાકી રહેલ પેમેન્ટ પહેલાં પૂરૂ કરો ત્યાર બાદ કામ મળશે તેમ કહેતાં તેને નોકરી બાબતે પૂછતાં તમે તમારી રીતે જોઈ લો તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.  બીજી તરફ તેણે તેના મોટાસાળાનો સંપર્ક કરી દિવસ ત્રણમાં ટુરીસ્ટ વીઝા પુરા થતાં હોવાથી તેના રીર્ટન ફલાઈટની ટિકિટોની વ્યવસ્થા કરતાં તમામ ગઈ તા.ર૦ના પરત આવ્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.

Next Post
ફિલિપાઈન્સે ઉર્જા કટોકટી જાહેર કરી | Philippines declares energy crisis

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In