• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઉનાના ચિખલી ગામમાં તીક્ષ્ણ હથિયાર ઝીંકી યુવાનની હત્યા | Youth murdered with sharp weapon in Chikhli …

satyasamachar by satyasamachar
June 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઉનાના ચિખલી ગામમાં તીક્ષ્ણ હથિયાર ઝીંકી યુવાનની હત્યા | Youth murdered with sharp weapon in Chikhli …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

Load More

યુવાન ગામના ચોકમાં બેઠો હતો ત્યારે 5 શખ્સે આવીને ઝગડો કર્યો : હુમલાની મોડસ ઓપરેન્ડી પરથી યાગી ગેંગના શખ્સોની સંડોવણી હોવાની પોલીસને આશંકા : યુવાનની હત્યાથી પંથકમાં ચકચાર

ઉના, : ઉના તાલુકાના ચિખલીમાં રહેતો યુવાન ચોકમાં બેઠો હતો ત્યારે પાંચ શખ્સોએ આવી તેની સાથે ઝઘડો કર્યા બાદ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા યુવાનનું સારવાર પૂર્વે મોત થયું હતું અને બનાવ હત્યામાં પરિણમ્યો હતો. મોડસ ઓપરેન્ડી પરથી આ ઘટનામાં યાગી ગેંગના શખ્સોની સંડોવણી હોવાની આશંકા સાથે પોલીસે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરી છે.

ચિખલી ગામનો અક્ષય મોહનભાઈ મકવાણા હાલ માછીમારીની સિઝન પૂરી થઈ જવાથી ઘરે આવ્યો હતો. આ યુવાન આજે ગામના ચોકમાં પાનની દુકાન પાસે બેઠો હતો ત્યારે પાંચ શખ્સો બાઈક પર આવ્યા હતા અને અક્ષય સાથે ઝઘડો કર્યો હતો. ઝપાઝપી બાદ પાંચેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈ તેને તીક્ષ્ણ હથિયાર ઝીંકી દેતા તેને છાતીના ભાગે ગંભીર ઈજા થતા તે ત્યાં ઢળી પડયો હતો અને હુમલાખોરો નાસી ગયા હતા. ઈજાગ્રસ્ત અક્ષયને લોહીલોહાણ હાલતમાં ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હત્યાની આ ઘટના અંગે જાણ થતા નવાબંદર પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો.

જે મુજબ હુમલો થયો છે તેના પરથી પોલીસને આ ઘટનામાં કોબની કુખ્યાત યાગી ગેંગના શખ્સોની સંડોવણી હોવાની આશંકા છે. હાલ પોલીસે ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ, અક્ષય તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેની હત્યાથી ગામમાં ગમગીની સાથે ચકચાર વ્યાપી ગઈ હતી.

યાગી ગેંગના 7  શખ્સો સામે તાજેતરમાં જ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમાંથી બે શખ્સ હાલ જેલમાં છે, બે પકડાયા હતા જ્યારે ત્રણ શખ્સ ફરાર છે તેમાંથી કોઈ આ હુમલો કરવામાં સામેલ હોવાનું પોલીસનું અનુમાન છે. આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

Next Post
યુધ્ધ પછી કોમ.ગેસમાં 76 ટકા વધારો છતાં માંગણી મુજબ માલ મળતો નથી | increase in commercial gas after t…

યુધ્ધ પછી કોમ.ગેસમાં 76 ટકા વધારો છતાં માંગણી મુજબ માલ મળતો નથી | increase in commercial gas after t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …

અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

કેનેડામાં થયેલી 2.72 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં દંપતી ધરપકડ, બેંક લોકરમાંથી 7.51 કરોડનો સામાન જપ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …
GUJARAT

SIM Swap Fraud Ahmedabad: અમદાવાદમાં નવરંગપુરા સી.જી. રોડ પર આવેલી એક જાણીતા જ્વેલરી શોપના માલિકનું સીમ કાર્ડ બ્લોક કરાવી, ગઠિયાઓએ...

Read more

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

કેનેડામાં થયેલી 2.72 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં દંપતી ધરપકડ, બેંક લોકરમાંથી 7.51 કરોડનો સામાન જપ…

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In