• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …

satyasamachar by satyasamachar
April 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

Load More

સુરત શહેરની પ્રજાને પાણી પુરો પાડવાનો એક જ સ્ત્રોત તાપી નદીમાં ઉનાળાની શરૂઆત સાથે જ ફરી જળકુંભીની સમસ્યા એ માથું ઉચક્યું છે. તાપી નદીમાં સફાઇ માટે ડીવીડર મશીન રાખ્યા છે પરંતુ યોગ્ય કામગીરી થતી ન હોવાથી વિયરના જળાશયમાં જળકુંભી નું સામ્રાજ્ય વધી રહ્યું છે. અનેક ફરિયાદ છતાં પણ જળકુંભી ની સફાઈ યોગ્ય રીતે થતી ન હોવાથી આગામી દિવસોમાં પાણીની ગુણવત્તા પર અસર પડી શકે છે. પાલિકા તંત્ર હજી પણ ન જાગે તો જળકુંભી સાથે હાલ લીલનું પ્રમાણ વધી રહ્યું છે તેથી વોટર વર્કસ ની કામગીરી પર પણ અસર પડી શકે છે. 

સુરત પાલિકાની ચૂંટણી પહેલા શાસકોએ મુગલીસરા નું નામ તાપી પુરા અને પાલિકા ભવન નું નામ તાપી ભવન રાખી લીધું છે. પરંતુ તાપી નદીની સફાઈ માટે પાલિકા તંત્ર હજુ પણ જાગૃત થયું નથી જેના કારણે તાપી નદીમાં ઉનાળાની શરૂઆત સાથે જ જળકુંભી અને લીલની સમસ્યા શરુ થઈ ગઈ છે. જોકે, આ પહેલા ચોમાસા દરમિયાન કોઝવે ઓવર ફ્લો થતા કોઝવેમાં રહેલી જળકુંભી દરિયામાં વહી ગઈ હતી તેથી સમસ્યાનો અંત આવ્યો હતો. 

હવે કોઝવેમાં ફરી જળકુંભીની સમસ્યા શરુ થઈ ગઈ છે અને અનેક જગ્યાએ જળકુંભી નો જથ્થો દેખાઈ રહ્યો છે. ભૂતકાળમાં આ જળકુંભી નો જથ્થો અને લીલ પાલિકાના વોટર વર્કસ માં ફસાઈ જતા અનેક વખત વોટર વર્કસ ખોટકાઈ ગયા હતા. તેને દુર કરવા માટે પાલિકા દ્વારા ડીવીડર મશીન થી સફાઈ કરાવવામાં આવી હતી. હાલમાં પણ પાલિકાએ વિયરમાં ડીવીડર મશીન પાડ્યા છે પણ સફાઈ ન થતી નથી અને હજી પણ કેટલીક જગ્યાએથી તબેલા નું પાણી તાપી નદીમાં આવી રહ્યું છે તેના કારણે જળકુંભીની સમસ્યા વધી રહી છે. 

આ માટે અનેક ફરિયાદ થઈ રહી છે તેમ છતાં પણ જળકુંભીની સફાઈ થતી નથી જેના કારણે  પાણીની ગુણવત્તા સામે પ્રશ્ન ઉભો થયો છે. જો પાલિકા તંત્ર ત્વરિત સફાઈ નહી કરાવે તો આગામી દિવસોમાં તાપી નદીમાંથી આવતા રો વોટરની ગુણવત્તામાં ઘટાડો થાય તેવી શક્યતા છે. જેના કારણે પાલિકા તંત્ર તાત્કાલિક સફાઈ કરે તેવી માંગણી થઈ રહી છે. 

Next Post
રોડ નહીં તો વોટ નહીં… છોટાઉદેપુરના હાફેશ્વરમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી, વન વિભાગની મંજૂરી ન મળતા સ…

રોડ નહીં તો વોટ નહીં... છોટાઉદેપુરના હાફેશ્વરમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી, વન વિભાગની મંજૂરી ન મળતા સ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…
GUJARAT

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં થોડા મહિના પહેલા કેજી હોલના એક રુમમાં પાણી ગરમ કરવા માટેની  કિટલીમાં શોર્ટ સર્કિટ થતા આગનું...

Read more

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

લોટના દૂધ મંડળીના મંત્રીએ ૬.૫૦ લાખ બારોબાર વાપરી નાંખ્યા | embezzled from milk mandali lotna

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In