• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઉમરગામના સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી, 3 બેભાન | Gas leakage in chemi…

satyasamachar by satyasamachar
February 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઉમરગામના સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી, 3 બેભાન | Gas leakage in chemi…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

Load More

Umargam Gas Leak News : ઉમરગામ તાલુકાના સરીગામ ઔદ્યોગિક વસાહતમાં આવેલી કંપનીમાં આજે શુક્રવારે ગેસ લીકેજ થતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનામાં કંપની માલિક સહિત ત્રણ વ્યકિતઓ બેભાન થઇ જતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે આજુબાજુ તથા સામે આવેલી કંપનીના કર્મચારીઓને પણ અસર થઇ હતી. કર્મચારીઓ ભાગી ગયા હતા. જુદી જુદી ટીમો દ્વારા ગેસને કાબુમાં લેવા કવાયત આદરી હતી.

ઉમરગામના સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી, 3 બેભાન 2 - image

પ્રાપ્ત માહિતી અનુસાર ભિલાડ નજીકના સરીગામ ખાતે સાઈનેક્સ મેટાટેક નામક કેમિકલનું ઉત્પાદન કરતી કંપની આવેલી છે. આજે શુક્રવારે કંપનીમાંથી અચાનક ગેસ લીકેજ થતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. ચોમેરે હવામાં ગેસ ફેલાય જતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં કંપનીના માલિક સહિત ત્રણ વ્યકિતઓને ગેસની અસર થતા બેભાન થઇ ગયા હતા. તાત્કાલિક ત્રણેયને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. એટલું જ નહી પણ ગેસ લીકેજ થતા આજુબાજુ તથા સામે આવેલી કંપનીના કર્મચારીઓ ભાગી ગયા હતા. કેટલાકને ગેસની પણ અસર થઇ હોવાની જાણકારી મળી રહી છે.

ઉમરગામના સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી, 3 બેભાન 3 - image

ઘટનાની જાણ થતા ફાયર વિભાગના કર્મચારીઓ, જીપીસીબીના અધિકારી અને ટીમ દોડી ગઇ હતી. કંપનીમાં મોટા પ્રમાણ લીકેજ થયેલા ગેસને નિયંત્રણ કરવા જુદી જુદી ટીમો હવા કવાયત હાથ ધરાઇ હતી. જો કે ગેસ લીકેજ અંગેનું કારણ હાલ બહાર આવ્યું નથી. કેમિકલ બનાવતી કંપનીમાંથી ગેસ લીકેજના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે જીપીસીબી આ દિશામાં તપાસ કરી પગલા ભરે તે જરૂરી છે. 

Next Post
અમદાવાદના બગોદરાની હચમચાવતી ઘટના, મંદિર પરિસરમાં પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાધો | Heartbreaking Incid…

અમદાવાદના બગોદરાની હચમચાવતી ઘટના, મંદિર પરિસરમાં પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાધો | Heartbreaking Incid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…
GUJARAT

Oman Sea Boat Capsize : ઓમાનના તટ નજીક દરિયામાં એક મોટી દુર્ઘટના ટળી છે. 14 ભારતીય નાગરિકોને લઈ જઈ રહેલી...

Read more

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

હાથીખાનામાં એકસાથે 11 દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In