• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઉમરગામ: રોડ પર ‘સોનું’ વેરાયાની અફવા ફેલાતા લોકોની પડાપડી, સત્ય બહાર આવતા જ આશ્ચર્ય સર્જાયું | Gold …

satyasamachar by satyasamachar
May 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઉમરગામ: રોડ પર ‘સોનું’ વેરાયાની અફવા ફેલાતા લોકોની પડાપડી, સત્ય બહાર આવતા જ આશ્ચર્ય સર્જાયું | Gold …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મામલતદાર પશ્ચિમ દ્વારા તાંદળજા વિસ્તારની ત્રણ દુકાનોના દબાણો તોડ્યા : વડોદરા કોર્પોરેશને શુક્રવારીના…

અમદાવાદ: જ્યોતિસંઘ સંસ્થામાં કાઉન્સેલિંગ વખતે પતિનો પત્ની પર કુહાડીથી હુમલો, બાળકોની કસ્ટડી અંગે વિવ…

છોટા ઉદેપુર: ભારે વરસાદને પગલે બોડેલી-હાલોલ રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું, વાહનવ્યવહાર ઠપ | Heavy Rain …

Load More

Umargam News : દમણ-નારગોલ કોસ્ટલ હાઈવે પર આજે(3 મે) એક અજીબોગરીબ ઘટના બની હતી, જેમાં સોનાની લાલચમાં લોકોએ રસ્તા પર ઝાડુ ફેરવી ટુકડા એકત્રિત કર્યા હતા. નારગોલથી મરોલી સુધીના માર્ગ પર ટેમ્પામાંથી સોનેરી ધાતુના ટુકડા વેરાતા, તેને ‘સોનું’ સમજી સ્થાનિકોમાં પડાપડી થઈ ગઈ હતી. જોકે, બાદમાં જાણવા મળ્યું હતું કે આ સોનું નહીં પણ તાંબાનો ભંગાર હતો.

શું હતી સમગ્ર ઘટના?

પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે ઉમરગામના નારગોલ-દમણ કોસ્ટલ હાઈવે પરથી ભંગાર ભરેલો એક ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. આ ટેમ્પામાંથી નારગોલથી મરોલી સુધીના રોડ પર ચમકતી સોનેરી ધાતુનો જથ્થો ઠેર-ઠેર વિખેરાયો હતો. સૂર્યપ્રકાશમાં આ ટુકડા સોનાની જેમ ચમકતા હોવાથી રસ્તે ચાલતા લોકો અને ગ્રામજનોમાં એવી અફવા ફેલાઈ હતી કે રોડ પર સોનું વેરાયું છે.

ઝાડુ લઈને સોનું વીણવા ઉતરી પડ્યા લોકો

સોનાની લાલચ એવી જાગી કે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિતના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ રસ્તા પર વેરાયેલા નાના-નાના ટુકડાઓને એકત્રિત કરવા માટે ઝાડુનો ઉપયોગ કર્યો હતો. રસ્તાની વચ્ચે જીવના જોખમે લોકો આ ‘સોનેરી ખજાનો’ ભેગો કરતા નજરે પડ્યા હતા, જેને જોઈને વાહનચાલકોમાં પણ ભારે આશ્ચર્ય સર્જાયું હતું.

આ પણ વાંચો: સુરતમાં અનોખી પહેલ, સ્કૂલોના સમર કેમ્પમાં ખો-ખો, કબડ્ડી અને ગિલ્લી-ડંડા જેવી દેશી રમતો રમાડાઈ

હકીકત શું હતી?

ખરેખર, રોડ પર વેરાયેલા આ ટુકડા સોનું નહીં પરંતુ ‘કોપર ગ્રેન્યુલ્સ’ અથવા ‘કોપર ચોપિંગ’ હતા. સામાન્ય રીતે ઇલેક્ટ્રિક વાયરમાંથી પ્લાસ્ટિક દૂર કર્યા પછી જે તાંબાનો શુદ્ધ ભૂકો કે ટુકડા વધે છે, તે અત્યંત ચમકદાર અને સોનેરી દેખાય છે. આ શુદ્ધ તાંબુ હોવા છતાં તેની કિંમત સોનાની સરખામણીએ કંઈ જ નથી.

આમ, થોડીવાર માટે સોનાની શોધમાં નીકળેલા લોકોના હાથમાં છેવટે તાંબાનો ભંગાર જ આવ્યો હતો. આ ઘટના સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

Next Post
VIDEO | નવી કારનું મુહૂર્ત કાળ બન્યું: સાણંદના મોરૈયામાં કાર ચાલકે મહિલાને કચડી, સારવાર દરમિયાન મોત …

VIDEO | નવી કારનું મુહૂર્ત કાળ બન્યું: સાણંદના મોરૈયામાં કાર ચાલકે મહિલાને કચડી, સારવાર દરમિયાન મોત ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મામલતદાર પશ્ચિમ દ્વારા તાંદળજા વિસ્તારની ત્રણ દુકાનોના દબાણો તોડ્યા : વડોદરા કોર્પોરેશને શુક્રવારીના…

મામલતદાર પશ્ચિમ દ્વારા તાંદળજા વિસ્તારની ત્રણ દુકાનોના દબાણો તોડ્યા : વડોદરા કોર્પોરેશને શુક્રવારીના…

અમદાવાદ: જ્યોતિસંઘ સંસ્થામાં કાઉન્સેલિંગ વખતે પતિનો પત્ની પર કુહાડીથી હુમલો, બાળકોની કસ્ટડી અંગે વિવ…

અમદાવાદ: જ્યોતિસંઘ સંસ્થામાં કાઉન્સેલિંગ વખતે પતિનો પત્ની પર કુહાડીથી હુમલો, બાળકોની કસ્ટડી અંગે વિવ…

છોટા ઉદેપુર: ભારે વરસાદને પગલે બોડેલી-હાલોલ રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું, વાહનવ્યવહાર ઠપ | Heavy Rain …

છોટા ઉદેપુર: ભારે વરસાદને પગલે બોડેલી-હાલોલ રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું, વાહનવ્યવહાર ઠપ | Heavy Rain …

અમદાવાદ: અમદુપુરામાં ક્રિકેટર યુવકને અશ્રુભીની વિદાય, બેટ અને બોલ સાથે નીકળી અંતિમ યાત્રા | Ahmedaba…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મામલતદાર પશ્ચિમ દ્વારા તાંદળજા વિસ્તારની ત્રણ દુકાનોના દબાણો તોડ્યા : વડોદરા કોર્પોરેશને શુક્રવારીના…
GUJARAT

Vadodara : વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મામલતદાર પશ્ચિમની આગેવાની હેઠળ...

Read more

અમદાવાદ: જ્યોતિસંઘ સંસ્થામાં કાઉન્સેલિંગ વખતે પતિનો પત્ની પર કુહાડીથી હુમલો, બાળકોની કસ્ટડી અંગે વિવ…

છોટા ઉદેપુર: ભારે વરસાદને પગલે બોડેલી-હાલોલ રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું, વાહનવ્યવહાર ઠપ | Heavy Rain …

અમદાવાદ: અમદુપુરામાં ક્રિકેટર યુવકને અશ્રુભીની વિદાય, બેટ અને બોલ સાથે નીકળી અંતિમ યાત્રા | Ahmedaba…

બગોદરા-ધંધુકા હાઈવે પર ભયાનક અકસ્માત: ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે 7 ગુલાંટ મારી, એકનું મો…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In