• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઊર્જા બચાવો ઝુંબેશ વચ્ચે LPG-પેટ્રોલ-ડીઝલના વેચાણના સામે આવ્યા ચોંકાવનારા આંકડા, જુઓ રિપોર્ટ | India…

satyasamachar by satyasamachar
June 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઊર્જા બચાવો ઝુંબેશ વચ્ચે LPG-પેટ્રોલ-ડીઝલના વેચાણના સામે આવ્યા ચોંકાવનારા આંકડા, જુઓ રિપોર્ટ | India…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અલ નીનો અસર : ભારતમાં ચોમાસુ 40% નબળું, પાક અને અર્થતંત્ર માટે જોખમ | El Nino effect : Monsoon in In…

ભાવનગર મેડિકલ કોલેજના 13 જૂનિયરો સાથે રેગિંગ કરનારા 7 સિનિયર સસ્પેન્ડ | 6 seniors suspended for ragg…

સોનાએ રૂ. દોઢ લાખની સપાટી ગુમાવી: ચાંદીમાં બે દિવસમાં રૂ.13 હજારનો કડાકો | Gold at Rs One and a half…

Load More

India LPG, Petrol-Diesel Sales Report : આમ તો મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંકટના કારણે મોટાભાગનો ક્રૂડ ઓઈલનો સપ્લાય અટકી ગયા બાદ દેશમાં ઊર્જા બચાવો ઝુંબેશ ચાલી રહી છે. દેશની અનેક સરકારી સંસ્થાઓ, નેતાઓ અને પ્રાઈવેટ સેક્ટરો ઊર્જાનો ઉપયોગ કરવાના રસ્તાઓ અપનાવી રહ્યા છે. જોકે હવે દેશમાં LPG અને પેટ્રોલ-ડીઝલને લઈને આશ્ચર્યજનક આંકડા સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ, મે મહિનામાં એલપીજી વેચાણમાં મોટો ઘટાડો થયો છે, તો પેટ્રોલ-ડીઝલની માંગમાં વધારો થયો છે. સૌથી ચોંકાવનારા વાત એ છે કે, પેટ્રોલની તુલનાએ ડીઝલની વેચાણ વધુ થયું છે.

દેશના 90% પેટ્રોલ-ડીઝલ માર્કેટ પર 3 સરકારી કંપનીનો દબદબો

સરકારી તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL), અને હિન્દુસ્તાન પેટ્રોલિયમનાં આંકડા મુજબ, વાર્ષિક આધારે મે મહિનામાં પેટ્રોલના વેચાણમાં 4.8 ટકા જ્યારે ડીઝલના વેચાણમાં 6.4 ટકા વધારો થયો છે. આ ઉપરાંત વિમાનોમાં વપરાતા ATF (એવિએશન ટરબાઈન ફ્યૂલ)ના વેચાણમાં પણ 1.8 ટકાનો વધારો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ, દેશનું 90% પેટ્રોલ-ડીઝલ માર્કેટ આ જ 3 સરકારી કંપનીના હાથમાં છે.

આ પણ વાંચો : જૂના વાહનોના સ્થાને નવા વાહનો ખરીદવાની યોજના સહિત રૂ.39,290 કરોડના અનેક પ્રોજેક્ટોને મંજૂરી

LPGના વેચાણમાં ધરખમ ઘટાડો

સૌથી મહત્ત્વની વાત એ છે કે, એલપીજીના વેચાણમાં 24 ટકાનો ધરખમ ઘટાડો થયો છે. એપ્રિલ-2026માં તેનું વેચાણ 16 ટકા ગગડી ગયું હતું, તે પછી મે મહિનામાં પણ તેના વેચાણમાં ધરખમ ઘટાડો થયો છે. નિષ્ણાતોના મતે, આના પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. સિલિન્ડરની વધી ગયેલી કિંમતો અને ઉપયોગને ધ્યાને રાખીને કેટલાક સેક્ટરોએ તેની ખરીદી ઘટાડી દીધી હોઈ શકે છે. આ ઉપરાંત ગત વર્ષના મુકાબલે માંગનો આધાર વધવાના કારણે પણ ટકાવારી વધુ દેખાઈ રહી હોઈ શકે છે.

દેશની આર્થિક પ્રવૃત્તિઓ મજબૂત થવાના સંકેત

બીજીતરફ સારી વાત એ પણ કહી શકાય કે, પેટ્રોલ-ડીઝલનું વધતુ વેચાણ દેખાડી રહી છે કે, આર્થિક પ્રવૃત્તિઓ મજબૂત થઈ રહી છે. ગરમીની સિઝનમાં ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિકમાં પેટ્રોલનો વપરાશ વધુ થયો છે. ટુ-વ્હિલર્સ વાહનોમાં પણ પેટ્રોલનો ઉપયોગ વધ્યો છે. જ્યારે ડીઝલની વધતી માંગે નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. સામાન્ય રીતે ભારતમાં પેટ્રોલથી અઢી ગણું વધુ ડીઝલનું વેચાણ થાય છે, તેથી મે મહિનામાં ડીઝલના વેચાણમાં વધારો થવાનો આંકડો ચોંકાવનારો છે.

આ પણ વાંચો : ઈન્દિરા ગાંધીએ 1968માં રોપેલા બીજ હવે બનશે ‘વટવૃક્ષ’! સંકટ વચ્ચે પણ ઓઈલ આપશે આ દેશ

Next Post
લાઠીદડ પાસે વીજપોલ સાથે બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies after bike collides with electricity po…

લાઠીદડ પાસે વીજપોલ સાથે બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies after bike collides with electricity po...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અલ નીનો અસર : ભારતમાં ચોમાસુ 40% નબળું, પાક અને અર્થતંત્ર માટે જોખમ | El Nino effect : Monsoon in In…

અલ નીનો અસર : ભારતમાં ચોમાસુ 40% નબળું, પાક અને અર્થતંત્ર માટે જોખમ | El Nino effect : Monsoon in In…

ભાવનગર મેડિકલ કોલેજના 13 જૂનિયરો સાથે રેગિંગ કરનારા 7 સિનિયર સસ્પેન્ડ | 6 seniors suspended for ragg…

ભાવનગર મેડિકલ કોલેજના 13 જૂનિયરો સાથે રેગિંગ કરનારા 7 સિનિયર સસ્પેન્ડ | 6 seniors suspended for ragg…

સોનાએ રૂ. દોઢ લાખની સપાટી ગુમાવી: ચાંદીમાં બે દિવસમાં રૂ.13 હજારનો કડાકો | Gold at Rs One and a half…

સોનાએ રૂ. દોઢ લાખની સપાટી ગુમાવી: ચાંદીમાં બે દિવસમાં રૂ.13 હજારનો કડાકો | Gold at Rs One and a half…

દામનગરથી ટીંબીની બસનો રૃટ ફેરવવામાં આવે તો તંત્રને વધુ ટ્રાફિક મળે | If the bus route from Damnagar …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અલ નીનો અસર : ભારતમાં ચોમાસુ 40% નબળું, પાક અને અર્થતંત્ર માટે જોખમ | El Nino effect : Monsoon in In…
GUJARAT

અમદાવાદ : ભારતમાં ચોમાસાની ઋતુ અસામાન્ય રીતે નબળી શરૂ થઈ છે, અને વરસાદનો આ અભાવ ચાલુ રહેવાની શક્યતા છે. આ...

Read more

ભાવનગર મેડિકલ કોલેજના 13 જૂનિયરો સાથે રેગિંગ કરનારા 7 સિનિયર સસ્પેન્ડ | 6 seniors suspended for ragg…

સોનાએ રૂ. દોઢ લાખની સપાટી ગુમાવી: ચાંદીમાં બે દિવસમાં રૂ.13 હજારનો કડાકો | Gold at Rs One and a half…

દામનગરથી ટીંબીની બસનો રૃટ ફેરવવામાં આવે તો તંત્રને વધુ ટ્રાફિક મળે | If the bus route from Damnagar …

નીટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને 22મી સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ જ રહેશે | Telegram will remain banne…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In