• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એનએસઈ F&O માટે બજાર બંધ થવાનો સમય 3, ઓગસ્ટથી વધારશે | NSE to extend market closure time for F&O from…

satyasamachar by satyasamachar
June 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
એનએસઈ F&O માટે બજાર બંધ થવાનો સમય 3, ઓગસ્ટથી વધારશે | NSE to extend market closure time for F&O from…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Load More

મુંબઈ : નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)એ જાહેર કર્યું છે કે, ક્લોઝિંગ ઓક્શન સેશન (સીએએસ)ના રોલઆઉટના ભાગરૂપે ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગ્મેન્ટ માટે સામાન્ય બજાર બંધ થવાનો સમય ૧૦ મિનિટ વધારીને બપોરે ૩:૪૦ વાગ્યા સુધી કરવામાં આવશે. ક્લોઝિંગ ઓક્શન સેશન એ દિવસના અંતે એક સારી રીતે વ્યાખ્યાયિત, ટૂંકો ટ્રેડિંગ સમયગાળો છે, જ્યાં બજારના સહભાગીઓ સિક્યુરિટીઝ માટે એક જ, વાજબી બંધ ભાવ નક્કી કરવા માટે ખરીદી અથવા વેચાણના ઓર્ડર સબમિટ કરે છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)એ ઈક્વિટી ડેરિવેટિવઝ કોન્ટ્રેક્ટ માટે સામાન્ય બજાર બંધ થવાનો સમય બપોરે ૩:૪૦ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. જે ડેરિવેટિવ્ઝ માર્કેટ ઓપરેશન્સને કેશ સેગ્મેન્ટમાં નવા રજૂ કરાયેલ ક્લોઝિંગ ઓક્શન મિકેનિઝમ સાથે સંરેખિત કરશે. પ્રી-ઓપન સત્ર અને ટ્રેડ મોડિફિકેશન વિન્ડો સહિત અન્ય સત્રનો સમય યથાવત રહેશે એમ એનએસઈ એક સર્કયુલરમાં જણાવ્યું છે.

એક્સચેન્જે જણાવ્યું હતું કે, ક્લોઝિંગ ઓકશન સત્રના સંદર્ભમાં રજૂ કરાયેલ પ્રાઈસ બેન્ડ અને પ્રી-ટ્રેડ રિસ્ક કંટ્રોલ સંબંધિત જોગવાઈઓ ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગ્મેન્ટ પર પણ લાગુ પડશે. આ પગલાંનો ઉદ્દેશ દિવસના અંતે ટ્રેડિંગ પ્રક્રિયા દરમિયાન કેશ અને ડેરિવેટિવ્ઝ બજારો વચ્ચે સરળતા સાથે સુસંગતતા સુનિશ્ચિત કરવાનો છે.

ઓપરેશનલ ફેરફારોના ભાગરૂપે, કેશ માર્કેટમાં ક્લોઝિંગ ઓક્શન સત્ર શરૂ થયા પછી, જ્યારે પણ સ્ટોક ફયુચર્સ કોન્ટ્રેક્ટ માટે ઓપરેટિંગ પ્રાઈસ રેન્જ રીસેટ થશે, ત્યારે એનએસઈ સૂચનાઓ પ્રસારિત કરશે. સુધારેલા ભાવ રેન્જની બહાર આવતા  બાકી ઓર્ડર હાલના એક્સચેન્જ નિયમો અનુસાર આપમેળે રદ કરવામાં આવશે.

એક્સચેન્જે સ્પષ્ટતા કરી છે કે, ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટના બંધ ભાવોની ગણતરી માટે ઉપયોગમાં લેવાતી પદ્વતિમાં કોઈ ફેરફાર થશે નહીં. જો કે, ક્લોઝ-પ્રાઈસ નિર્ધારણ માટે ઉપયોગમાં લેવાતી વોલ્યુમ-વેઈટેડ એવરેજ પ્રાઈસ (વીડબલ્યુએપી) વિન્ડોની ગણતરી હવે બપોરે ૩:૧૦ થી ૩:૪૦ વાગ્યાની વચ્ચે કરવામાં આવેલા સોદાઓનો ઉપયોગ કરીને કરવામાં આવશે, જે સુધારેલા બજાર બંધ સમયને પ્રતિબિંબિત કરે છે.

 આ ઉપરાંત એક્સચેન્જે કહ્યું છે કે, અમલીકરણથી ઉદ્દભવતા કાર્યાત્મક ફેરફારોને આગામી મોક ટ્રેડિંગ સત્રો દરમિયાન પરીક્ષણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. બ્રોકરોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ અસરકારક તારીખ પહેલા તેમની ટ્રેડિંગ અરજીઓમાં સંબંધિત કોન્ટ્રેકટ ફાઈલો અપડેટ કરે જેથી સરળ કામગીરી સુનિશ્ચિત થાય.

ક્લોઝિંગ ઓક્શન સત્રની શરૂઆત બજાર માખળામાં એક મહત્વપૂર્ણ પરિવર્તન છે અને તે ભાવ શોધમાં વધારો કરશે, બજાર બંધ થવા સમયે બજારની ઈન્ટીગ્રિટીમાં સુધારો  કરશે અને સ્થાનિક બજાર પ્રથાઓને આંતરરાષ્ટ્રીય ધોરણોની  નજીક લાવશે તેવી અપેક્ષા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
સૌર પ્રોજેક્ટ્સમાં સ્થાનિક સેલનો ઉપયોગ ફરજિયાત કરવો પડશે | Use of local cells will have to be mandat…

સૌર પ્રોજેક્ટ્સમાં સ્થાનિક સેલનો ઉપયોગ ફરજિયાત કરવો પડશે | Use of local cells will have to be mandat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

શ્રી અશોક સિંઘલ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા હતા – નાયબ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, હરિયાણાએ પૂજ્ય શ્રી અશોક સિંઘલની...

Read more

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In