• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, July 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એપલ કંપનીએ એક જ દિવસમાં ગુમાવ્યાં 18,276 અબજ રૂપિયા, અચાનક શું થયું? | Apple company lost 18 276 bil…

satyasamachar by satyasamachar
February 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
એપલ કંપનીએ એક જ દિવસમાં ગુમાવ્યાં 18,276 અબજ રૂપિયા, અચાનક શું થયું? | Apple company lost 18 276 bil…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Load More

Apple stock worst day 2026: ટેક જાયન્ટ એપલ (Apple) માટે ફેબ્રુઆરી મહિનાનો આ સપ્તાહ આંચકાજનક રહ્યો છે. ગત બુધવારે કંપનીના શેરમાં 5 ટકાનો મોટો કડાકો જોવા મળ્યો હતો, જે એપ્રિલ 2025 પછીનો સૌથી મોટી એક દિવસીય ઘટાડો માનવામાં આવે છે. આ કડાકાને કારણે માત્ર 24 કલાકમાં જ કંપનીની માર્કેટ વેલ્યુમાં 202 અબજ ડોલર (આશરે ₹18,276 અબજ) નો જંગી ઘટાડો થયો છે. આ નુકસાન એટલું મોટું છે કે તેના કારણે છેલ્લા એક વર્ષમાં કંપનીએ મેળવેલી તમામ ગેઈન હવે ધોવાઈ ગયો છે.

કેમ બોલાયો કડાકો 

શેરમાં થયેલા આ તોતિંગ ઘટાડા પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર હોવાનું મનાય છે. પ્રથમ કારણ એપલના પર્સનલ વૉઇસ આસિસ્ટન્ટ ‘Siri’ ના નવા અપડેટમાં થઈ રહેલો વિલંબ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા વર્ચસ્વ વચ્ચે એપલે ગૂગલ જેમિની (Google Gemini) પર આધારિત સિરીનું નવું વર્ઝન લોન્ચ કરવા માટે હાથ મિલાવ્યા છે, પરંતુ તેના લોન્ચિંગમાં વિલંબના અહેવાલોએ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે. જોકે, કંપનીએ દાવો કર્યો છે કે તેમની તૈયારીઓ યોગ્ય દિશામાં છે અને નવું અપડેટ 2026માં જ આવશે.

એપલમાં કડાકાનું આ પણ એક કારણ… 

બીજું મહત્ત્વનું કારણ રેગ્યુલેટરી સ્ક્રુટિની છે. ફેડરલ ટ્રેડ કમિશન (FTC) ના અધ્યક્ષ એન્ડ્રુ ફર્ગ્યુસને એપલના સીઈઓ ટિમ કૂકને ‘Apple News’ એપની શરતો અને તેની ક્યુરેશન પોલિસીની સમીક્ષા કરવા જણાવ્યું છે. ન્યૂઝ એપના બિઝનેસ મોડલ પર વધતા સરકારી દબાણને કારણે પણ શેરબજારમાં નકારાત્મક અસર જોવા મળી છે.

ઇતિહાસમાં આ બીજો સૌથી મોટી એક દિવસીય ઘટાડો

નોંધનીય છે કે એપલના ઇતિહાસમાં આ બીજો સૌથી મોટી એક દિવસીય ઘટાડો છે. આ અગાઉ 3 એપ્રિલ 2025ના રોજ ટ્રમ્પ પ્રશાસનની ટેરિફ જાહેરાતોને કારણે કંપનીએ એક જ દિવસમાં 311 અબજ ડોલર ગુમાવ્યા હતા. જોકે, આ આર્થિક આંચકા વચ્ચે પણ કંપની માટે એક સારા સમાચાર એ છે કે એપલ છેલ્લા 14 વર્ષમાં પ્રથમ વખત સેમસંગને પાછળ છોડીને વિશ્વની ટોપ સેલિંગ બ્રાન્ડ બની ગઈ છે. પ્રીમિયમ કિંમત હોવા છતાં છેલ્લા ક્વાર્ટરમાં એપલના ફોન્સની માંગ જબરદસ્ત રહી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
અમદાવાદના નરોડામાં નશામાં ધૂત કાર ચાલકનો આતંક, દંપતી અને બાળકીને અડફેટે લેતા લોકોમાં રોષ | Ahmedabad…

અમદાવાદના નરોડામાં નશામાં ધૂત કાર ચાલકનો આતંક, દંપતી અને બાળકીને અડફેટે લેતા લોકોમાં રોષ | Ahmedabad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

જુનાગઢ તા.૧૦મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢ, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક કેન્દ્રીય યુવા...

Read more

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In