• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એશિયાના સૌથી મોટા સિમ્પોઝિયમમાં નડિયાદના વિદ્યાર્થીઓનું પ્રથમ સ્થાન | Nadiad students secure first p…

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
એશિયાના સૌથી મોટા સિમ્પોઝિયમમાં નડિયાદના વિદ્યાર્થીઓનું પ્રથમ સ્થાન | Nadiad students secure first p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે? તો સારા પરિણામ માટે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો! | Post Hair Transplant Care Essential Tips for Best Results and Graft Re growth Rate

ચાંદી રૂ. 28,000 સસ્તી થઈ! એક સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો લેટેસ્ટ રેટ | Gold and …

ઓઇલ-ગેસ માટે બીજા દેશો પર કેટલો નિર્ભર છે ભારત? 2024-25ના આંકડાથી સમજો | india energy import depende…

Load More

– દેશભરની શિક્ષણ સંસ્થાઓની 100 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો

– વૈશ્વિક સમસ્યાના ઉકેલ રૂપે ‘વાતાવરણમાંથી ટકાઉ રીતે કાર્બન ડાયોક્સાઈડનું સંકલન’ વિષય પર સ્પર્ધા યોજાઈ 

નડિયાદ : નડિયાદના વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરના એઝોટ્રોપી સિમ્પોઝિયમ અંતર્ગત યોજાયેલી ‘એઝોક્યુબ’ સ્પર્ધામાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પર્યાવરણની જાળવણી અને ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાના ઉકેલ રૂપે ‘વાતાવરણમાંથી ટકાઉ રીતે કાર્બન ડાયોક્સાઈડનું સંકલન’ વિષય પર સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ગ્રાફીન ઓક્સાઈડ નેનોપાટકલ્સનો ઉપયોગ કરી નવીન ટેક્નોલોજી રજૂ કરી વિજેતા પદ હાંસલ કર્યું હતું.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે દેશભરની અગ્રણી શિક્ષણ સંસ્થાઓની ૧૦૦થી વધુ ટીમોએ નોંધણી કરાવી હતી. જેમાંથી સ્પર્ધાના કડક માપદંડો અને ટેક્નિકલ ચકાસણીના અંતે આશરે ૪૦ ટીમોની પ્રાથમિક ચરણ માટે પસંદગી કરવામાં આવી હતી. અંતિમ અને ફાઈનલ રાઉન્ડ માટે માત્ર ૧૧ ટીમો જ ક્વોલિફાય થઈ શકી હતી, જેમાં ધરમસિંહ દેસાઈ યુનિવસટીના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓની ટીમે પોતાની શ્રેƒતા સાબિત કરી હતી. ડી ડી યુની.ની ટીમમાં રૂદ્ર કાન્ઝારિયા, દેવ પટેલ, પ્રયાગ ઓઝા અને તેજસ પટેલનો સમાવેશ થયો હતો. આ વિદ્યાર્થીઓએ ગ્રાફીન ઓક્સાઈડ નેનોપાટકલ્સને એમાઇન સાથે ફંક્શનલાઈઝ કરીને ઉચ્ચ સીઓ-૨ સિલેક્ટિવિટી ધરાવતું અત્યાધુનિક એબ્ઝોર્ર્બન્ટ તૈયાર કરવાની નવીન અને અસરકારક પદ્ધતિ રજૂ કરી હતી, જે પરીક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

Next Post
સોનામાં આગળ વધતો ઘટાડો : વિશ્વ બજારમાં 100 ડોલરની બેતરફી ઊછળકૂદ | Gold price continues to fall: Bila…

સોનામાં આગળ વધતો ઘટાડો : વિશ્વ બજારમાં 100 ડોલરની બેતરફી ઊછળકૂદ | Gold price continues to fall: Bila...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે? તો સારા પરિણામ માટે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો! | Post Hair Transplant Care Essential Tips for Best Results and Graft Re growth Rate

ચાંદી રૂ. 28,000 સસ્તી થઈ! એક સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો લેટેસ્ટ રેટ | Gold and …

ચાંદી રૂ. 28,000 સસ્તી થઈ! એક સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો લેટેસ્ટ રેટ | Gold and …

ઓઇલ-ગેસ માટે બીજા દેશો પર કેટલો નિર્ભર છે ભારત? 2024-25ના આંકડાથી સમજો | india energy import depende…

ઓઇલ-ગેસ માટે બીજા દેશો પર કેટલો નિર્ભર છે ભારત? 2024-25ના આંકડાથી સમજો | india energy import depende…

4 વર્ષ જૂનો ‘અનડીટેક્ટ’ મર્ડર કેસ ઉકેલાયો: રાયપુરથી ભાગીને અમદાવાદમાં છૂપાઈને રહેતા આરોપીની ધરપકડ, જ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
GUJARAT

હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે? તો સારા પરિણામ માટે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો! | Post Hair Transplant Care Essential Tips for Best Results and Graft Re growth Rate

Post-Hair Transplant Care: આજના સમયમાં હેર ટ્રાન્સપ્લાન્ટ એ વાળ ખરવાની સમસ્યાનો અસરકારક ઉપાય બની ગયો છે, પરંતુ માત્ર સર્જરી કરાવવી...

Read more

ચાંદી રૂ. 28,000 સસ્તી થઈ! એક સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો લેટેસ્ટ રેટ | Gold and …

ઓઇલ-ગેસ માટે બીજા દેશો પર કેટલો નિર્ભર છે ભારત? 2024-25ના આંકડાથી સમજો | india energy import depende…

4 વર્ષ જૂનો ‘અનડીટેક્ટ’ મર્ડર કેસ ઉકેલાયો: રાયપુરથી ભાગીને અમદાવાદમાં છૂપાઈને રહેતા આરોપીની ધરપકડ, જ…

અમદાવાદમાં બેફામ ફરતા ટેન્કરે લીધો 7 વર્ષની બાળકીનો જીવ, એકની હાલત ગંભીર, ડ્રાઈવર ફરાર | Accident ne…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In