• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

4 વર્ષ જૂનો ‘અનડીટેક્ટ’ મર્ડર કેસ ઉકેલાયો: રાયપુરથી ભાગીને અમદાવાદમાં છૂપાઈને રહેતા આરોપીની ધરપકડ, જ…

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
4 વર્ષ જૂનો ‘અનડીટેક્ટ’ મર્ડર કેસ ઉકેલાયો: રાયપુરથી ભાગીને અમદાવાદમાં છૂપાઈને રહેતા આરોપીની ધરપકડ, જ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…

સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …

ભારત તરફ આવી રહેલા 11 જહાજે હોર્મુઝ પાર કર્યું: 10 વેઈટિંગમાં, 2નું ગુજરાત તરફ પ્રયાણ | 11 India Bou…

Load More

Ahmedabad Crime Branch Solves 2021 Raipur Case: છત્તીસગઢના રાયપુરમાં વર્ષ 2021માં બનેલી ચકચારી લૂંટ અને હત્યાની ઘટનાનો ભેદ ઉકેલવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. રાયપુરથી ભાગીને છેલ્લા બે વર્ષથી અમદાવાદના નરોડા વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવીને રહેતા મુખ્ય આરોપી અજયકુમાર મિશ્રાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ કેસની ચોંકાવનારી બાબત એ છે કે આરોપીએ પકડાવવાથી બચવા માટે વર્ષો સુધી મોબાઈલ ફોન કે કોઈ પણ ઓળખપત્રનો ઉપયોગ કર્યો નહોતો.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, આ હત્યા કેસની પાછળ મિલકત વિવાદ અને સોપારીનું વિચિત્ર કનેક્શન બહાર આવ્યું છે. રાયપુરના ટીકરાપાડા વિસ્તારમાં રહેતા શકુંતલા યાદવને તેમના મોટા દીકરા અજય યાદવ સાથે મિલકત બાબતે વિવાદ હતો. જેને લઈને શકુંતલાબેન અને તેમના નાના દીકરા અમિતે અજયને રસ્તેથી હટાવવાનું નક્કી કર્યું.

અમિત યાદવે પોતાની સાથે હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા અજયકુમાર મિશ્રા ઉર્ફે લક્ષ્મીસાગરને 4 લાખ રૂપિયામાં અજય યાદવની હત્યાની સોપારી આપી હતી. જોકે, આરોપી 1 લાખ રૂપિયા એડવાન્સ લઈને વતન ભાગી ગયો હતો.

આ પણ વાંચો: ‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’, અમદાવાદના બોપલમાં ગાડીના બોનેટ પર બેઠેલા યુવકને PSIએ ધમકાવ્યો; SPને લેખિત ફરિયાદ

ચાર મહિના બાદ અજયકુમાર તેના મિત્ર કેતન સાથે રાયપુર આવ્યો. તેને જાણવા મળ્યું કે અમિત યાદવ જેલમાં છે અને શકુંતલાબેન ઘરે એકલા જ છે. આ તકનો લાભ ઉઠાવી, તેણે શકુંતલાબેનની જ દોરીથી ગળું દબાવી હત્યા કરી નાખી. આરોપીઓ ઘરમાંથી 10 લાખ રૂપિયા રોકડા અને 35 તોલા સોનું લૂંટીને ફરાર થઈ ગયા હતા.

હત્યા બાદ આરોપી અજયકુમાર મિશ્રાએ પોલીસથી બચવા માટે અત્યંત સાવચેતી રાખી હતી. તેણે મોબાઈલ ફોન વાપરવાનું સંપૂર્ણ બંધ કરી દીધું હતું. તે પાન કાર્ડ કે આધાર કાર્ડ જેવા કોઈ પણ ઓળખપત્રનો ઉપયોગ કરતો નહોતો. પોલીસની નજરથી બચવા તે ગોવા અને મુંબઈમાં ભટક્યા બાદ 2022થી અમદાવાદના નરોડામાં છુપાઈને રહેતો હતો.

ધરપકડ અને આગળની કાર્યવાહી

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને બાતમીદારોના નેટવર્ક દ્વારા આરોપીને શોધી કાઢ્યો છે. આરોપીની પ્રોફાઇલ મુજબ તેનું નામ અજયકુમાર ઉર્ફે લક્ષ્મીસાગર ઉર્ફે કિંમતીશ્રી રાજનારાયણ મિશ્રા છે. ક્રાઇમ બ્રાન્ચે આ અંગે છત્તીસગઢની રાયપુર પોલીસને જાણ કરી છે અને ટૂંક સમયમાં આરોપીનો કબજો સોંપવામાં આવશે.

Next Post
ઓઇલ-ગેસ માટે બીજા દેશો પર કેટલો નિર્ભર છે ભારત? 2024-25ના આંકડાથી સમજો | india energy import depende…

ઓઇલ-ગેસ માટે બીજા દેશો પર કેટલો નિર્ભર છે ભારત? 2024-25ના આંકડાથી સમજો | india energy import depende...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…

ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…

સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …

સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …

ભારત તરફ આવી રહેલા 11 જહાજે હોર્મુઝ પાર કર્યું: 10 વેઈટિંગમાં, 2નું ગુજરાત તરફ પ્રયાણ | 11 India Bou…

ભારત તરફ આવી રહેલા 11 જહાજે હોર્મુઝ પાર કર્યું: 10 વેઈટિંગમાં, 2નું ગુજરાત તરફ પ્રયાણ | 11 India Bou…

અમદાવાદમાં વેપારીએ કંપનીનો ‘કલર’ કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…
GUJARAT

Ahmedabad News: વરસાદી મોસમ દરમિયાન શહેરમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને વાહન ચાલકોની સુરક્ષા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા...

Read more

સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …

ભારત તરફ આવી રહેલા 11 જહાજે હોર્મુઝ પાર કર્યું: 10 વેઈટિંગમાં, 2નું ગુજરાત તરફ પ્રયાણ | 11 India Bou…

અમદાવાદમાં વેપારીએ કંપનીનો ‘કલર’ કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm…

AMCમાં સહાયક સીનિયર કલાર્કની 250 જગ્યા પર ભરતી, જાણો લાયકાત અને પગાર ધોરણ | amc assistant senior cle…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In