• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એસટી તંત્રમાં ડ્રાઇવર-કંડક્ટરોની ભરતી આઉટ સોર્સિંગથી કરવા સામે ઉગ્ર વિરોધ | Strong protest against r…

satyasamachar by satyasamachar
May 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
એસટી તંત્રમાં ડ્રાઇવર-કંડક્ટરોની ભરતી આઉટ સોર્સિંગથી કરવા સામે ઉગ્ર વિરોધ | Strong protest against r…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સ્થાયીમાં વિવાદિત સહિતના ૧૧ કામોને મંજૂર અપાઈ | 11 works including controversial ones approved in pe…

‘જેમણે બીજી પાર્ટી જોઈન કરી તેમની સદસ્યતા રદ થવી જોઈએ…’, TMCના બળવાખોર નેતાઓ પર અભિષેક બેનર્જીનું …

ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી મુદ્દે ગુજરાત સરકાર પર હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- ‘તમે કોર્ટના હુકમોની અવગણના…

Load More

ખાનગીકરણની નીતિ બંધ કરવા કર્મચારી સંગઠનો મેદાનમાં : આઉટ સોર્સિંગની નિમણૂંકથી ઔદ્યોગિક શાંતિ જોખમાશે 

રાજકોટ, : ગુજરાત રાજ્ય સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં ઘટતાં જતાં ડ્રાઇવર-કંડક્ટરની કાયમી નિમણુંકના બદલે આઉટ સોર્સિંગથી ડ્રાઇવર-કંડક્ટરની ભરતી કરવાની હિલચાલ સામે કર્મચારી સંગઠનો દ્વારા નિગમના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી વિરોધ દર્શાવ્યો છે. આઉટ સોર્સિંગની નીતિ ખાનગીકરણને ઉતેજન આપતી હોવાનું જણાવી ત્વરીત કાયમી ડ્રાઇવર-કંડક્ટરોની ભરતી કરવા માટે નિગમને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

એસટી તંત્રમાં વધતા જતાં ખાનગીકરણ સામે વિરોધ દર્શાવી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કસ ફેડરેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય એસટી મજદૂર મહાસંઘ દ્વારા રજૂઆતમાં જણાવાયું છે કે સત્વરે એસટી તંત્રમાં ડ્રાઇવર અને કંડક્ટરોની ઘટના કારણે કેન્સલેશનનું પ્રમાણ વધતુ જાય છે. તેથી જુદા-જુદા ડિવિઝનમાં ડ્રાઇવર-કંડક્ટરની ત્વરીત ભરતી કરવી જોઇએ. ડ્રાઇવર-કંડક્ટરની ભરતીની જે જટીલ પ્રક્રિયા છે તેને સરળ બનાવવી જોઇએ.

વધુમાં જણાવાયું હતું કે એસટી રૂટના કેન્સલેશન ઘટાડવા માટે ખાનગી એજન્સી મારફતે આઉટ સોર્સિંગથી ડ્રાઇવર-કંડક્ટરની ભરતી કરવાથી ખાનગીકરણને પ્રોત્સાહન મળશે. નિગમના કાયમી કર્મચારીઓ સાથે ઘર્ષણ થવાની સંભાવના છે. મુસાફરોની ફરિયાદો વધશે. નાણાંકિય ગેરરીતિ અને અકસ્માતની સંભાવના ધર્શાવી આઉટ સોર્સિંગથી ડ્રાઇવર-કંડક્ટરોની નિમણુંક ન થવી જોઇએ. એસટી નિગમની ઔદ્યોગિક શાંતિ જોખમાય તેવા નિર્ણયો લેવામાં આવશે તો ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે તેમ રજૂઆતમાં જણાવાયું હતું.

Next Post
ભાજપનો સામ્રાજ્યવાદઃ સૌરાષ્ટ્રમાં હજુ 11 તાલુકા પંચાયતો છીનવી લેવા તલપાપડ | BJP’s imperialism: Still…

ભાજપનો સામ્રાજ્યવાદઃ સૌરાષ્ટ્રમાં હજુ 11 તાલુકા પંચાયતો છીનવી લેવા તલપાપડ | BJP's imperialism: Still...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સ્થાયીમાં વિવાદિત સહિતના ૧૧ કામોને મંજૂર અપાઈ | 11 works including controversial ones approved in pe…

સ્થાયીમાં વિવાદિત સહિતના ૧૧ કામોને મંજૂર અપાઈ | 11 works including controversial ones approved in pe…

‘જેમણે બીજી પાર્ટી જોઈન કરી તેમની સદસ્યતા રદ થવી જોઈએ…’, TMCના બળવાખોર નેતાઓ પર અભિષેક બેનર્જીનું …

‘જેમણે બીજી પાર્ટી જોઈન કરી તેમની સદસ્યતા રદ થવી જોઈએ…’, TMCના બળવાખોર નેતાઓ પર અભિષેક બેનર્જીનું …

ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી મુદ્દે ગુજરાત સરકાર પર હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- ‘તમે કોર્ટના હુકમોની અવગણના…

ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી મુદ્દે ગુજરાત સરકાર પર હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- ‘તમે કોર્ટના હુકમોની અવગણના…

મધ્ય પૂર્વમાં વધુ એક મોટી રાહત ! અમેરિકા-કતરની મધ્યસ્થતા બાદ ઈઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે યુદ્ધવિરામ | Isr…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સ્થાયીમાં વિવાદિત સહિતના ૧૧ કામોને મંજૂર અપાઈ | 11 works including controversial ones approved in pe…
GUJARAT

આજે મ્યુનિ.કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય હેતુ રજૂ થયેલા ૧૨ પૈકીના બે કામો અંગે વિપક્ષ અને સામાજિક કાર્યકરે વાંધો ઉઠાવી...

Read more

‘જેમણે બીજી પાર્ટી જોઈન કરી તેમની સદસ્યતા રદ થવી જોઈએ…’, TMCના બળવાખોર નેતાઓ પર અભિષેક બેનર્જીનું …

ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી મુદ્દે ગુજરાત સરકાર પર હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- ‘તમે કોર્ટના હુકમોની અવગણના…

મધ્ય પૂર્વમાં વધુ એક મોટી રાહત ! અમેરિકા-કતરની મધ્યસ્થતા બાદ ઈઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે યુદ્ધવિરામ | Isr…

અમદાવાદ: સાણંદના ડરણ ગામે ખેડૂતોની મંજૂરી વિના પાઇપલાઇન નાખતા હોબાળો, પોલીસ કાફલો તહેનાત | Farmers a…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In