• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઓઇલ-ગેસ પુરવઠામાં વિક્ષેપથી કંપનીઓની આવક પર અસર થશે | Disruptions in oil and gas supplies will impac…

satyasamachar by satyasamachar
March 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઓઇલ-ગેસ પુરવઠામાં વિક્ષેપથી કંપનીઓની આવક પર અસર થશે | Disruptions in oil and gas supplies will impac…
6
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

Load More

મુંબઈ : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો  કંપનીઓની આવકમાં ઘટાડા તરફી જોખમ રહેલું છે. ક્રુડ તેલ તથા ગેસના ઊંચા ભાવ અર્થતંત્ર તથા બજારો પર દબાણ લાવશે એમ એક રિપોર્ટમાં જણાવાયું છે. યુદ્ધ થોડાક સપ્તાહો કરતા વધુ લાંબો સમય ચાલશે તો કંપનીઓની આવક સામે જોખમ ઊભા થવાની શકયતા રહેલી છે. 

મધ્ય પૂર્વમાં સંઘર્ષની સ્થિતિ રોેકાણકારોના માનસ પર આ અગાઉ જ અસર કરવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને વિદેશી રોકાણકારોનું માનસ ખરડાયું છે. ઊર્જા પૂરવઠા અને બૃહદ આર્થિક સ્થિરતા સંબંધિત જોખમો પ્રત્યે વિદેશી રોકાણકારો ઘણા જ સંવેદનશીલ રહે છે. 

ઓઈલ અને ગેસ પૂરવઠામાં ખલેલ સામે ભારત નબળું પડે છે. ઓઈલ તથા ગેસના ઊંચા ભાવને પરિણામે ભારતની ચાલુ ખાતાની ખાધ વધી જવાનું જોખમ રહે છે. 

ક્રુડ તેલ તથા ગેસની મોટાભાગની આવશ્યકતા ભારત આયાત દ્વારા પૂરી કરે છે. ક્રુડ તેલના ઊંચા ભાવ મોટાભાગના ઔદ્યોગિક ક્ષેત્રોમાં કાચા માલના ભાવ વધારે છે. એટલું જ નહીં તેનાથી ફુગાવાનું દબાણ વધવા સાથે આયાત બિલ પણ ઊંચે જાય છે જેની સીધી અસર કંપનીઓની નફાશક્તિ પર જોવા મળે છે એમ એક બ્રોકરેજ પેઢીના રિપોર્ટમાં વધુમાં જણાવાયું હતું.

ઘરઆંગણે સ્થિર ઈક્વિટી ઈન્ફલોસ તથા મધ્યમ ગાળાનું વિકાસ ભાવિ બજારોને ટેકો આપવાનું ચાલુ રાખશે, જો કે ભૌગોલિકરાજકીય ઘટનાક્રમો પર ટૂંકા ગાળે નજર રાખવાની રહેશે.દરમિયાન સંઘર્ષને કારણે જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસમાં ખલેલ પડી છે એટલું જ નહીં યુનાઈટેડ આરબ અમીરાતસ ખાતેથી રફ હીરાની થતી આયાત પણ અટકી પડી છે.

પોલિશ્ડ તથા રફ ડાયમન્ડસ અને સોનાની આયાત માટે દૂબઈ એક મુખ્ય મથક છે ત્યારે આ મથકેથી અસંખ્ય કાર્ગો તથા ઊતારૂ વિમાની સેવા સસ્પેન્ડ કરી નાખવામાં આવી છે, જેને કારણે નિકાસ તથા કાચા માલની આયાત ખોરવાઈ ગઈ છ, એમ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું. 

ભારતની વાર્ષિક ૩૦ અબજ ડોલરની જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસમાં મધ્ય પૂર્વનો હિસ્સો ૨૫ ટકા જેટલો છે. આ ઉપરાંત દેશની રફ ડાયમન્ડસની આયાતમાં યુએઈનો હિસ્સો ૬૫ ટકા જેટલો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ગાંધીનગરમાં હચમચાવતી ઘટના, મનપાની બે કર્મચારીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી | gandhiniagar gmc emp…

ગાંધીનગરમાં હચમચાવતી ઘટના, મનપાની બે કર્મચારીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી | gandhiniagar gmc emp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…
GUJARAT

Kheda BJP Internal Dispute : ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને ખેડા જિલ્લાના ભાજપ સંગઠનમાં એક અત્યંત આઘાતજનક અને ચકચારી ઘટના સામે...

Read more

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In