• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઓએનજીસીના ૪૩ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કરવા આદેશ | Order to make 43 contract employees of ONGC…

satyasamachar by satyasamachar
May 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઓએનજીસીના ૪૩ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કરવા આદેશ | Order to make 43 contract employees of ONGC…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

Load More

વડોદરા : વડોદરા સ્થિત ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)માં
કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ કામ કરતા ૭૩ શ્રમીકોએ તેમને કાયમી કર્મચારી તરીકેના લાભ
આપવામાં આવે તે માટે વર્ષ ૧૯૯૮-૯૯માં દાદ માગી હતી. વર્ષોથી ચાલતી આ કાનુની
લડતામાં આખરે આજરોજ ઔદ્યોગિક ન્યાયપંચે ૭૩ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ પૈકી ૪૩
કર્મચારીઓને ૧૯૯૮થી કાયમી કર્મચારી ગણીને તેને મળવા પાત્ર લાભો ચૂકવવાનો આદેશ
કર્યો હતો.

વિવાદની શરૃઆત વર્ષ ૧૯૯૮-૯૯માં થઈ હતી, જ્યારે
યુનિયન દ્વારા ૭૩ શ્રમિકોના હક માટે ઔદ્યોગિક ન્યાયપંચ સમક્ષ દાદ માંગવામાં આવી
હતી.કેસની સુનાવણી દરમિયાન યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે
,આ કર્મચારીઓ વર્ષોથી હેલ્પર, મેસેન્જર, પ્યુન અને ટાઈપિસ્ટ જેવી કાયમી અને બારમાસી પ્રકારની કામગીરી કરી રહ્યા
છે. સંસ્થાએ કાયદાકીય જવાબદારીઓથી બચવા માટે ખોટી કોન્ટ્રાક્ટ પ્રથા ઉભી કરી હતી
,
જેમાં વચેટિયાઓ માત્ર કાગળ પર જ હતા. વાસ્તવમાં આ શ્રમિકો પર સીધો
અંકુશ
, કામની સોંપણી અને શિસ્તભંગની કાર્યવાહી ઓએનજીસીના
અધિકારીઓ દ્વારા જ કરવામાં આવતી હતી
, જે સાબિત કરે છે કે તેઓ
સંસ્થાના જ કર્મચારીઓ છે.

જ્યારે  ઓએનજીસી દ્વારા
એવી દલીલ કરવામાં આવી હતી કે આ શ્રમિકો અને સંસ્થા વચ્ચે કોઈ સીધો સંબંધ નથી
, કારણ
કે તેઓ કોન્ટ્રાક્ટ લેબર એક્ટ હેઠળ લાઈસન્સ ધરાવતા કોન્ટ્રાક્ટરો દ્વારા રાખવામાં
આવ્યા હતા. સંસ્થાએ બચાવ કર્યો હતો કે
,આ કર્મચારીઓ ટાવર
કમિટીના હેડ દ્વારા ડોસ્સ્ટિક હેલ્પ અથવા મેસેન્જર તરીકે વ્યક્તિગત રીતે રાખવામાં
આવ્યા હતા અને તેઓ ઓએનજીસીના નિયમિત મહેકમ પર નહોતા. જોકે
, ન્યાયપંચે
સંસ્થાની આ દલીલો નકારી કાઢી હતી અને અવલોકન કર્યું હતું કે જે કામ સતત અને કાયમી
સ્વરુપનું  હોય
, ત્યાં
વર્ષો સુધી કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરાવવું તે અયોગ્ય  પ્રથા છે.

ન્યાયપંચે બન્ને પક્ષની દલીલ તેમજ પુરાવાને ધ્યાન લઇને કરેલા
આદેશમાં  કુલ ૭૩ અરજદારોમાંથી ૪૩ કર્મચારીઓને
ઓએનજીસીના નિયમિત અને કાયમી કર્મચારી ગણવા આદેશ કર્યો છે. આ કર્મચારીઓને તેમની
નિમણૂક તારીખથી જ કાયમી સ્ટાફ તરીકેના તમામ લાભો
, જેમાં પગાર ધોરણ,
ભથ્થા અને અન્ય સેવાકીય સવલતોનો સમાવેશ થાય છે, તે પૂરી પાડવાની જવાબદારી સંસ્થાની રહેશે. બીજી તરફ, જે ૧૨ કર્મચારીઓ લાંબા સમયથી ગેરહાજર હતા અથવા કોર્ટ સમક્ષ પોતાની
કામગીરીના સચોટ પુરાવા રજૂ કરી શક્યા નહોતા
, તેમની દાદ
ન્યાયપંચે (કોર્ટે )રદ કરી છે.

આ ઉપરાંત, જે ૯ કર્મચારીઓ કેસની કાર્યવાહી દરમિયાન મૃત્યુ
પામ્યા છે
,  તેમને પણ
કાયમી ગણી તેમના તમામ નાણાકીય લેણાં વારસદારોને ચૂકવવા આદેશ કરાયો છે.જ્યારે વિવાદ
પરત ખેંચનારા કર્મચારી બાબતે કોઇ આદેશ કરાયો નથી.આ આદેશ સાથે હવે ઓએનજીસીએ તમામ ૪૩
કર્મચારીઓને કાયમી ધોરણે સમાવીને તેમના બાકી નીકળતા એરિયર્સ અને અન્ય નાણાકીય
લાભોની વહેલી તકે ચૂકવણી કરવી પડશે. ન્યાયપંચના આ ફેંસલાએ પ્રસ્થાપિત કર્યું છે કે
વિલંબ છતાં સત્ય અને શ્રમિકોના પાયાના અધિકારોનો વિજય થાય છે.

Next Post
ડોક્ટર પર હુમલા પછી સયાજી હોસ્પિટલમાં ૪૫ બાઉન્સરો ખડકી દેવાયા | 45 bouncers sacked from Sayaji Hospi…

ડોક્ટર પર હુમલા પછી સયાજી હોસ્પિટલમાં ૪૫ બાઉન્સરો ખડકી દેવાયા | 45 bouncers sacked from Sayaji Hospi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…
GUJARAT

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના કલોલની એડિશનલ સેસન્સ કોર્ટે સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપીને...

Read more

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ટ્રેન હુમલા કેસમાં મળી રાહત, પોલીસે આપી ક્લીન ચિટ | Shankaracharya Av…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In