• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, September 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઓનલાઇન પેમેન્ટ GSRTCને ફળ્યું: ટિકિટ માટે QR કોડ પેમેન્ટ સિસ્ટમથી 1 વર્ષમાં આટલા કરોડની થઈ આવક | ETM…

satyasamachar by satyasamachar
June 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઓનલાઇન પેમેન્ટ GSRTCને ફળ્યું: ટિકિટ માટે QR કોડ પેમેન્ટ સિસ્ટમથી 1 વર્ષમાં આટલા કરોડની થઈ આવક | ETM…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા

ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ

ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ

અંબાજી મહામેળામાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ

અંબાજી મહામેળામાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ

Load More

GSRTC Buses ETM QR Code System: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(GSRTC) દ્વારા મુસાફરોની સફરને વધુ સરળ બનાવવા માટે બસોમાં ETM QR કોડ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા એપ્રિલ 2025થી મે 2026 સુધીમાં બસોમાં કુલ 1.03 કરોડથી વધુ QR ટ્રાન્ઝેક્શન નોંધાયા છે, જેનાથી નિગમને 112.45 કરોડથી વધુની આવક થઈ છે.

એપ્રિલ 2025માં જ્યાં 4.60 લાખ QR ટ્રાન્ઝેક્શન હતા

મુસાફરોને કેશલેસ મુસાફરીનો અનુભવ પૂરો પાડતી આ સિસ્ટમમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એપ્રિલ 2025માં જ્યાં 4.60 લાખ QR ટ્રાન્ઝેક્શન થતા હતા, તેમાં ચાર ગણો વધારો થતાં મે 2026માં 17.34 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાયા છે. આ ડિજિટલ પેમેન્ટના માધ્યમથી નિગમને દર મહિને સરેરાશ 19.37 કરોડની આવક થઈ રહી છે.

તમામ ડેપોમાં નવીન મશીનોની વ્યવસ્થા

નિગમ દ્વારા સંચાલિત 16 વિભાગના 125 ડેપો ખાતે 10,500 નવા ઈ-બીટીએમ-મશીનો ફાળવવામાં આવ્યા છે. અગાઉ માત્ર પ્રીમિયમ બસો પૂરતી મર્યાદિત આ ક્યુઆર કોડ (QR Code) ટ્રાન્ઝેક્શન સુવિધા હવે નિગમ હસ્તકની તમામ એક્સપ્રેસ અને લોકલ સર્વિસો તેમજ તમામ ડેપો ખાતે લાગુ કરી દેવામાં આવી છે. આ વ્યવસ્થાથી મુસાફરી દરમિયાન છૂટા પૈસા બાબતે થતી મુશ્કેલીઓનું કાયમી નિવારણ આવ્યું છે અને કંડક્ટરોનો સમય તેમજ મહેનત પણ બચે છે.

ઓનલાઈન એડવાન્સ બુકિંગ અને મુસાફરોનો પ્રતિસાદ

બસ સ્ટેન્ડ પર લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ આપવા માટે ઓનલાઈન એડવાન્સ બુકિંગ સુવિધાને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વર્ષ 2026ના પ્રથમ છ મહિના દરમિયાન નિગમની પ્રીમિયમ અને નોન-પ્રીમિયમ મળીને કુલ 39,372 ટ્રિપ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના મુસાફરો માટે હવે 100 કિલોમીટરથી વધુ અંતર કાપતી અંદાજે 2500 જેટલી લોકલ ટ્રિપ્સને પણ ઓનલાઈન રિઝર્વેશન પ્લેટફોર્મ સાથે જોડી દેવામાં આવી છે.

વિવિધ બસ સેવાઓમાં બુકિંગ દર નીચે મુજબ છે.

પ્રીમિયમ એસી સેવા: મે 2026 દરમિયાન વેકેશનના માહોલમાં બુકિંગનો દર 78.85 ટકા નોંધાયો.

વોલ્વો બસ સેવા: એપ્રિલ અને મે મહિનામાં અનુક્રમે 50 ટકા અને 57.81 ટકા બુકિંગ રહ્યું.

નોન-પ્રીમિયમ સ્લીપર બસ: છ મહિના દરમિયાન સરેરાશ 77.53 ટકાના બુકિંગ રેટ સાથે મુસાફરોની મુખ્ય પસંદગી બની છે.

Next Post
અમદાવાદ: સનાથલની સીમમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર પોલીસના દરોડા, ₹15 લાખના મુદ્દામાલ સાથે 5 ઝડપા…

અમદાવાદ: સનાથલની સીમમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર પોલીસના દરોડા, ₹15 લાખના મુદ્દામાલ સાથે 5 ઝડપા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા

ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ

ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ

અંબાજી મહામેળામાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ

અંબાજી મહામેળામાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ

અંબાજી ખાતે વિખુટા/ખોવાયેલા પદયાત્રીઓનું સરનામું એટલે મુખ્ય કંટ્રોલ રૂમ

અંબાજી ખાતે વિખુટા/ખોવાયેલા પદયાત્રીઓનું સરનામું એટલે મુખ્ય કંટ્રોલ રૂમ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા
GUJARAT

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા

તળાજા : અંગદાન કરવાની પ્રતિજ્ઞા લેવાય  સમાજમાં પરિવર્તન લાવવા અને પ્રવર્તમાન સમસ્યાઓના નિર્મૂલન માટે આવનારી યુવા પેઢીરૂપી વર્તમાન સમયના બાળકોની...

Read more

ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ

અંબાજી મહામેળામાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ

અંબાજી ખાતે વિખુટા/ખોવાયેલા પદયાત્રીઓનું સરનામું એટલે મુખ્ય કંટ્રોલ રૂમ

राम कमल मुखर्जी बने अरित्रा दास की फिल्म ‘कॉमन आदमी’ के क्रिएटिव प्रोड्यूसर, प्री-टीजर रिलीज

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In