• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli…

satyasamachar by satyasamachar
May 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…

એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes…

ભારતમાં સોનાની માંગમાં 50-60 ટનનો ઘટાડો થઈ શકે છે : WGC | India’s gold demand may fall by 50 60 tonn…

Load More

– બજારની તીવ્ર ગતિવિધિઓ દરમિયાન ટ્રેડિંગ સાતત્ય સુધારવા ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ રજૂ કરવા અને સમીક્ષા માટે માળખું પ્રસ્તાવિત

મુંબઈ : ઈક્વિટી માર્કેટના સૌથી વધુ વોલ્યુમ-જનરેટ કરતાં સેગ્મેન્ટ, ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સ માટે સ્ટ્રાઈક પ્રાઈસની રજૂઆત અને વર્તમાન વ્યવસ્થાપનને નિયંત્રિત કરવા માટે એક માળખું મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ પ્રસ્તાવિત કર્યું છે.

પ્રસ્તાવિત પગલાંમાં ઈન-ધ-મની અને આઉટ-ઓફ-ધ-મની કોન્ટ્રાક્ટસની ઓછામાં ઓછી સંખ્યાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ઓપ્શન કોન્ટ્રાક્ટ્સ રજૂ કરવાના નિયમો, ટ્રેડિંગ સાતત્ય જાળવવા માટે પ્રવર્તમાન બજાર ભાવોની આસપાસ સ્ટ્રાઈક ઉપલબ્ધતાની દૈનિક સમીક્ષાઓ અને પ્રવર્તમાન બજાર લેવલોની નોંધપાત્ર રીતે દૂરના સ્ટ્રાઈક ભાવોને સમયાંતરે દૂર કરવાનો સમાવેશ થાય છે.

આ દરખાસ્ત એવી ચિંતાઓ વચ્ચે આવી છે કે, અન્ડરલાઈંગ એસેટ્સમાં તીવ્ર ઈન્ટ્રા-ડે સ્વિંગ કિંમતોને સૌથી દૂર ઉપલબ્ધ સ્ટ્રાઈક ભાવથી આગળ ધકેલી શકે છે, જેના કારણે ટ્રેડરોને યોગ્ય ઓપ્શન્સ કોન્ટ્રાક્ટસ વિના હેજ અથવા પોઝિશન લીધા વિના છોડી દેવું પડે છે. સોમવારે રજૂ કરાયેલા એક કન્સલ્ટેશન પેપરમાં, મૂડી બજાર નિયામક તંત્રએ નોંધ્યું હતું કે, સૌથી દૂરના  ઉપલબ્ધ સ્ટ્રાઈક પછી ભાવમાં નોંધપાત્ર ફેરફારના કિસ્સાઓમાં યોગ્ય ઓપ્શન્સ કોન્ટ્રાક્ટના અભાવને કારણે બજારના સહભાગીઓને અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. પ્રસ્તાવિત માળખું વધુ માળખાગત અને પ્રતિભાવશીલ પદ્વતિ દ્વારા આ અંતરને દૂર કરવાનો પ્રયાસ કરે છે.

હાલમાં, લોંગ-ડેટેડ  ઈન્ડેક્સ ઓપ્શન્સ માટે સ્ટ્રાઈક અંતરાલોના તર્કસંગતકરણ સાથે કામ કરતું ફક્ત એક જ નિયમનકારી માળકું છે, જ્યારે સ્ટોક એક્સચેન્જો અંતર્ગત અને ફયુચર્સ કોન્ટ્રાક્ટ પર ઓપ્શન્સ માટે સ્ટ્રાઈક ઈન્ટર્વલ્સ-અંતરાલોનું સંચાલન કરવા માટે અલગથી તેમની પોતાની પદ્વતિઓનું પાલન કરે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes…

એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…

ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…

એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes…

એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes…

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli…

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli…

ભારતમાં સોનાની માંગમાં 50-60 ટનનો ઘટાડો થઈ શકે છે : WGC | India’s gold demand may fall by 50 60 tonn…

ભારતમાં સોનાની માંગમાં 50-60 ટનનો ઘટાડો થઈ શકે છે : WGC | India’s gold demand may fall by 50 60 tonn…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…
GUJARAT

– ઈરાન તથા અમેરિકા વચ્ચે યુદ્ધની મડાગાંઠ ઉકેલાઈ જવાની આશા – જોકે કરન્સી બજારમાં રૂપિયો ઉછળતાં ઘરઆંગણે ઝવેરી બજારમાં ભાખ્ખ ...

Read more

એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes…

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli…

ભારતમાં સોનાની માંગમાં 50-60 ટનનો ઘટાડો થઈ શકે છે : WGC | India’s gold demand may fall by 50 60 tonn…

જીકાસના પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવા 7 દિવસનો સમય ટુંકો પડે છે | The first phase of GCAS has a short p…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In