• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કનીજ ગામના ખેડૂત સાથે ‘પીએમ કિસાન યોજના’ના નામે રૂ. 2.89 લાખની ઠગાઈ | Farmer from Kanij village chea…

satyasamachar by satyasamachar
February 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કનીજ ગામના ખેડૂત સાથે ‘પીએમ કિસાન યોજના’ના નામે રૂ. 2.89 લાખની ઠગાઈ | Farmer from Kanij village chea…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં જામીનનો ભંગ કરનાર ત્રિપુટિ ઝડપાઈ : ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ ફરી કસ્ટડીમાં | Bail viola…

વડોદરાના આટલાદરા રોડ પર વેપારીના ઘરમાંથી રોકડા 90,000 ની ચોરી | Cash worth Rs 90 000 stolen from bus…

છોટા ઉદેપુર: પાવી જેતપુરના નાની રાસલીમાં બાળકી પર દીપડાનો હુમલો, ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાઈ | ch…

Load More

વોટ્સએપમાં આવેલી લિંક પર ક્લિક કરતાં જ પૈસા ઉપડી ગયા

ગઠિયાઓએ અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા સેરવ્યા : પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધ્યો 

નડિયાદ: મહેમદાવાદ તાલુકાના કનીજ ગામના એક ખેડૂત સાથે સાયબર ઠગોએ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. ખેડૂતને ‘પીએમ કિસાન યોજના’ નામે લિંક મોકલી ઠગબાજોએ ખેડૂતના બેંક ખાતામાંથી કુલ રૂ.૨,૮૯,૫૦૦ પોતાના અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે કનીજના ખેડૂતે મહેમદાવાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મહેમદાવાદના કનીજ ગામે રહેતા તુષારભાઈ હીરાભાઈ પટેલ ખેતી કરી પરિવારનું જીવન નિર્વાહ કરે છે. તેમના વોટ્સએપ ગુ્રપમાં ગત ૨૯ જૂન ૨૦૨૫ના રોજ એક અજાણ્યા નંબર પરથી ‘પીએમ કિસાન યોજના’ની એક લિંક આવી હતી. ખેડૂતે આ લિંક પર ક્લિક કરવાની સાથે જ તેમનું સિમ કાર્ડ બંધ થઈ ગયું હતું. જેથી સિમ કાર્ડ બંધ થઈ જતાં ખેડૂત જ્યારે જીઓ સ્ટોર પર ગયા, ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમનું આધાર કાર્ડ બાયોમેટ્રિક લોક હોવાથી નવું સિમ એક્ટિવેટ થઈ શકતું નથી. આ દરમિયાન ઠગબાજોએ ખેડૂતના ડોક્યુમેન્ટ્સ અને સિમનો દૂરુપયોગ કરી ખેડૂતના દહેગામના એચડીએફસી બેંક ખાતામાંથી કુલ રૂ.૨,૮૯,૫૦૦ ગઠિયાઓએ પોતાના અલગ-અલગ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરી સેરવી લીધા હતા. 

જ્યારે ખેડૂત બેંકમાં સ્ટેટમેન્ટ કઢાવવા ગયા ત્યારે તેમના ખાતામાંથી અલગ અલગ બેંક ખાતામાં રોકડ ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હોવાની જાણ થઈ હતી. જે તે સમયે તુષાર પટેલે સાયબર હેલ્પલાઈન પર જાણ કરી હતી. આ બનાવ અંગે તૃષાર હીરાભાઈ પટેલની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

– અજાણી લિંકનો ઉપયોગ કરતા પહેલા તેની ખરાઈ કરવી જરૂરી

સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યાં છે, ત્યારે મોબાઈલ ધારકે કોઈપણ અજાણી લિંક કે સરકારી યોજનાના નામે આવતા મેસેજ પર ક્લિક કરતા પહેલા તેની ખરાઈ કરી લેવી જોઇએ જેથી સાયબર ફ્રોડનો ભોગ બનતા અટકી શકાય.

Next Post
આરટીઓ સામે ધમધમતા ગેરકાયદે ડ્રાઇવિંગ ટ્રેક પર બુલડોઝર ફરી વળ્યું | Bulldozer rolls back on illegal d…

આરટીઓ સામે ધમધમતા ગેરકાયદે ડ્રાઇવિંગ ટ્રેક પર બુલડોઝર ફરી વળ્યું | Bulldozer rolls back on illegal d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં જામીનનો ભંગ કરનાર ત્રિપુટિ ઝડપાઈ : ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ ફરી કસ્ટડીમાં | Bail viola…

જામનગરમાં જામીનનો ભંગ કરનાર ત્રિપુટિ ઝડપાઈ : ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ ફરી કસ્ટડીમાં | Bail viola…

વડોદરાના આટલાદરા રોડ પર વેપારીના ઘરમાંથી રોકડા 90,000 ની ચોરી | Cash worth Rs 90 000 stolen from bus…

વડોદરાના આટલાદરા રોડ પર વેપારીના ઘરમાંથી રોકડા 90,000 ની ચોરી | Cash worth Rs 90 000 stolen from bus…

છોટા ઉદેપુર: પાવી જેતપુરના નાની રાસલીમાં બાળકી પર દીપડાનો હુમલો, ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાઈ | ch…

છોટા ઉદેપુર: પાવી જેતપુરના નાની રાસલીમાં બાળકી પર દીપડાનો હુમલો, ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાઈ | ch…

ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી | Mirzapu…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં જામીનનો ભંગ કરનાર ત્રિપુટિ ઝડપાઈ : ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ ફરી કસ્ટડીમાં | Bail viola…
GUJARAT

Jamnagar Police : જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ માટે પોલીસ દ્વારા સતત સઘન કામગીરી...

Read more

વડોદરાના આટલાદરા રોડ પર વેપારીના ઘરમાંથી રોકડા 90,000 ની ચોરી | Cash worth Rs 90 000 stolen from bus…

છોટા ઉદેપુર: પાવી જેતપુરના નાની રાસલીમાં બાળકી પર દીપડાનો હુમલો, ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાઈ | ch…

ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી | Mirzapu…

બંગાળના મતદાનમાં જેનો ડર હતો એ જ થયું! મુર્શિદાબાદ અને સિલિગુડીમાં ઘર્ષણ | west bengal election 2026…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In