• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કપડવંજના વાઘાવત ગામેથી રૂ. 3.99 લાખના વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with foreign liquo…

satyasamachar by satyasamachar
March 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કપડવંજના વાઘાવત ગામેથી રૂ. 3.99 લાખના વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with foreign liquo…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બાલ્કનીની ગ્રીલ બની ‘મોતનું કારણ’! દિલ્હી એસી બ્લાસ્ટ કેસમાં બિલ્ડિંગ ડિઝાઈનથી ગયા 9 જીવ | Delhi Viv…

કેરળમાં સત્તા પરિવર્તનના એંધાણ? પરિણામ પહેલા જ CM વિજયને સોશિયલ મીડિયા પરથી ‘મુખ્યમંત્રી’ શબ્દ હટાવ્…

દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ

Load More

–  દારૂનો જથ્થો પૂરો પાડનાર શખ્સની શોધખોળ

– પોલીસે વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ સહિતનો રૂ. 4 લાખથી વધુની મત્તા જપ્ત કરીને ગુનો નોંધ્યો

નડિયાદ : ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલા વાઘાવત ગામે આંતરસુબા પોલીસે સીમ વિસ્તારમાં દરોડો પાડી ગૌચરની જમીનમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડયો છે. પોલીસે ૪,૦૪,૮૧૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે આ માલ પૂરો પાડનાર અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આંતરસુબા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વાઘાવત કેનાલ પાસે પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, વાઘાવત ગામના સીમ વિસ્તારમાં રહેતા મહેન્દ્રકુમાર ઉર્ફે ચીનો જવાનસિંહ સોલંકીએ પોતાના ઘરની પાસે આવેલી ગૌચરની જમીનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડયો છે. પોલીસે પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને ક્વાર્ટર મળી આવ્યા હતા. તપાસ દરમિયાન રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૮૩ બોટલ, રોયલ સ્ટેગની ૧૨ બોટલ, ઓલ સીઝન્સ ગોલ્ડ કલેક્શનની ૯ મોટી બોટલ અને ૩૮૫ નંગ ક્વાર્ટર સહિત વ્હાઇટ લેસ વોડકાના ૨૭૨ ક્વાટર અને કિંગફિશર બીયરના ૧૨૨ ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી મહેન્દ્રકુમાર સોલંકીની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે, આ દારૂનો જથ્થો બે દિવસ પહેલા કાકરખાંડ ગામનો પરેશ રસિકભાઈ શર્મા પોતાની ગાડીમાં લઈને આવ્યો હતો અને તેને સાચવવા માટે આપ્યો હતો. પોલીસે આરોપીની અંગ ઝડતી લેતા તેની પાસેથી ૧૨૦ રૂપિયા રોકડા અને ૫૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂપિયા ૩,૯૯,૬૯૦ની કિંમતનો દારૂ અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ ૪,૦૪,૮૧૦નો મુદ્દામાલ કબજે લીધો છે. પોલીસે બંને શખ્સો વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ફરાર પરેશ શર્માને પકડવા તજવીજ હાથ ધરી છે.

Next Post
પાળીયાદ ગામની સીમમાંથી બિયરના ટીનનો જથ્થો મળ્યો | A quantity of beer tins was found on the outskirts…

પાળીયાદ ગામની સીમમાંથી બિયરના ટીનનો જથ્થો મળ્યો | A quantity of beer tins was found on the outskirts...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બાલ્કનીની ગ્રીલ બની ‘મોતનું કારણ’! દિલ્હી એસી બ્લાસ્ટ કેસમાં બિલ્ડિંગ ડિઝાઈનથી ગયા 9 જીવ | Delhi Viv…

બાલ્કનીની ગ્રીલ બની ‘મોતનું કારણ’! દિલ્હી એસી બ્લાસ્ટ કેસમાં બિલ્ડિંગ ડિઝાઈનથી ગયા 9 જીવ | Delhi Viv…

કેરળમાં સત્તા પરિવર્તનના એંધાણ? પરિણામ પહેલા જ CM વિજયને સોશિયલ મીડિયા પરથી ‘મુખ્યમંત્રી’ શબ્દ હટાવ્…

કેરળમાં સત્તા પરિવર્તનના એંધાણ? પરિણામ પહેલા જ CM વિજયને સોશિયલ મીડિયા પરથી ‘મુખ્યમંત્રી’ શબ્દ હટાવ્…

દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ

દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ

બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકામાં નવજાત બાળક તસ્કરી માં મોટી સફળતા મળી

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બાલ્કનીની ગ્રીલ બની ‘મોતનું કારણ’! દિલ્હી એસી બ્લાસ્ટ કેસમાં બિલ્ડિંગ ડિઝાઈનથી ગયા 9 જીવ | Delhi Viv…
GUJARAT

Delhi Vivek Vihar Fire Tragedy : દિલ્હીના શાહદરામાં ધનાઢ્ય વિસ્તાર ગણાતા વિવેક વિહારમાં ચાર માળની બિલ્ડિંગમાં રવિવારે વહેલી સવારે કથિત AC...

Read more

કેરળમાં સત્તા પરિવર્તનના એંધાણ? પરિણામ પહેલા જ CM વિજયને સોશિયલ મીડિયા પરથી ‘મુખ્યમંત્રી’ શબ્દ હટાવ્…

દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ

બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકામાં નવજાત બાળક તસ્કરી માં મોટી સફળતા મળી

કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર: વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ | World’s …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In