• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કર્ણાટકની સ્કૂલે ધો. 1ના વિદ્યાર્થીઓનું ‘ટોપર્સ લિસ્ટ’ જાહેર કર્યું, સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવ્યા સ…

satyasamachar by satyasamachar
May 11, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
કર્ણાટકની સ્કૂલે ધો. 1ના વિદ્યાર્થીઓનું ‘ટોપર્સ લિસ્ટ’ જાહેર કર્યું, સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવ્યા સ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…

SIRથી ભાજપને બંગાળ અને કોંગ્રેસને કેરલમમાં ફાયદો થયો: શશી થરૂરનો ચોંકાવનારો દાવો, ગણિત પણ સમજાવ્યું …

પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: PM મોદીની ‘ઈંધણ બચાવો’ અપીલ બાદ સરકારની હૈયાધારણા | No Petrol Diesel Sho…

Load More

Karnataka School’s Grade 1 ‘Toppers List’ Sparks Online Debate: કર્ણાટકની એક પ્રાઈમરી સ્કૂલના ધોરણ 1 ના બાળકોના રિઝલ્ટની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ છે. આ લિસ્ટમાં દેખાય છે કે, 6 વર્ષના બે બાળકોએ 200માંથી 200 માર્ક્સ મેળવ્યા છે, તો બીજા લોકોએ બે-ત્રણ ઓછા. આ પ્રકારની તુલના જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા છે. શું આ સફળતાની નિશાની છે કે પછી બાળપણ છીનવી લેતી સ્પર્ધાની શરૂઆત? આ મુદ્દે ઈન્ટરનેટ પર ચર્ચા છેડાઈ ઘઈ છે અને લોકો જાતભાતની કમેન્ટ્સ કરી રહ્યા છે.

હરીફાઈની હદ: ધો. 1 ના બાળકોનું ‘ટોપર્સ’ લિસ્ટ!

કર્ણાટકના શિવમોગાના ‘નંદના પ્રાઈમરી સ્કૂલ’ની એક તસવીર હાલમાં ‘X’ પર ખૂબ શેર થઈ રહી છે. આ તસવીર શૈક્ષણિક વર્ષ 2025-26 ના બીજા સેમેસ્ટરના ટોપર્સની છે. આ લિસ્ટમાં ધોરણ 1ના બાળકોના માર્ક્સ જોઈને કોઈપણ ચોંકી જાય તેમ છે. આ લિસ્ટના આંકડા ખરેખર આઘાતજનક છે. 

– એસ. યજ્ઞસૂર્ય ઐતલ: 200માંથી 200 માર્ક્સ

– ખુશીકા વી: 200 માંથી 200 માર્ક્સ

– નિશાંત એમ.: 200 માંથી 199 માર્ક્સ

– મોહમ્મદ હરમૈન: 200 માંથી 198 માર્ક્સ

– યશ્મિથ નાઈક જે. કે.: 200 માંથી 197 માર્ક્સ

સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયા 

આ આંકડા સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું છે. કેટલાક લોકો બાળકોની મહેનત અને શિસ્તના વખાણ કરી રહ્યા છે. બીજી તરફ એક મોટો વર્ગ આને ‘ડરામણી’ સ્થિતિ ગણાવી રહ્યો છે. લોકોનું કહેવું છે કે 6 વર્ષની ઉંમરના બાળકો માટે રમતગમત અને ઈતર પ્રવૃત્તિ પર જ ભાર મૂકાવો જોઈએ, તેના બદલે તેમને માર્ક્સની આંધળી દોડમાં ઉતારી દેવામાં આવ્યા છે. યુઝર્સના મતે, આટલી નાની ઉંમરે ટોપર્સ લિસ્ટ જાહેર કરવાથી બાળકોમાં ઈર્ષ્યા અને માનસિક દબાણ વધે છે. એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે, ‘આ ઉંમરે આટલી સ્પર્ધા ખતરનાક છે. તેમને ઈર્ષાની નહીં પણ સહકારની જરૂર છે.’

નિષ્ણાતો શું કહે છે?

ભારતમાં વ્યાપ્ત માર્ક્સ-સંચાલિત શિક્ષણ સંસ્કૃતિને કારણે નાના બાળકો પર વધતા શૈક્ષણિક દબાણ અંગે ચિંતા વ્યક્ત કરતા નિષ્ણાતો કહે છે કે, ખૂબ જ નાની ઉંમરથી ટકાવારી અને રેન્કને સફળતાના માપદંડ માની લેવાથી અને સહપાઠીઓ સાથે સતત તુલનાથી બાળકોના આત્મવિશ્વાસ, માનસિક સ્વાસ્થ્ય અને સર્જનાત્મકતા પર નકારાત્મક અસર પડે છે. આ સ્તરની તીવ્ર સ્પર્ધા અને જાહેરમાં ટોપર્સના નામ દર્શાવવાની પ્રથા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ બંને પર પરોક્ષ રીતે દબાણ વધારે છે, જેના કારણે પ્રશ્ન ઊભો થાય છે કે શું ખરેખર માસૂમ બાળકોને જીવનના પ્રારંભિક તબક્કે જ આવા શૈક્ષણિક બોજનો સામનો કરવો જોઈએ?

થોડી મજાક, થોડો કટાક્ષ

આવી ગંભીર ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયા પર રમૂજ પણ જોવા મળી. લોકોએ નોંધ્યું કે ખુશીકા નામની વિદ્યાર્થિનીએ 200માંથી 200 માર્ક્સ મેળવ્યા હોવા છતાં લિસ્ટમાં તે બીજા ક્રમે છે! આ બાબતે લોકોએ રમૂજી કમેન્ટ્સ કરી કે, ‘સ્પર્ધા એટલી કટ્ટર છે કે હવે તો પૂરા માર્ક્સ લાવો તો પણ તમે સેકન્ડ આવો છો.’

NEP 2020 અને વાસ્તવિકતા

ભારતની નવી શિક્ષણ નીતિ (નેશનલ એજ્યુકેશન પોલિસી 2020) સ્પષ્ટપણે કહે છે કે શરૂઆતના વર્ષોમાં બાળકો પર ભણતરનો બોજ ન હોવો જોઈએ. શિક્ષણ રમત-ગમત અને સર્જનાત્મક પ્રવૃત્તિ પર આધારિત હોવું જોઈએ. પરંતુ આ વાઇરલ તસવીર કંઈક અલગ જ વાસ્તવિકતા દર્શાવે છે. સ્કૂલો હજુ પણ ગોખણપટ્ટી અને વધુ માર્ક્સ મેળવવાની જૂની પદ્ધતિને વળગી રહી હોય તેવું લાગે છે. આ વાઇરલ પોસ્ટ માત્ર એક સ્કૂલનું પરિણામ નથી, પરંતુ આપણા શૈક્ષણિક સિસ્ટમ સામે મોટો સવાલ છે. શું આપણે બાળકોને જ્ઞાની બનાવી રહ્યા છીએ કે માત્ર માર્ક્સ મેળવવાનું મશીન? આ અંગે ગંભીર વિચારણા કરવાની જરૂર છે.

Next Post
પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: PM મોદીની ‘ઈંધણ બચાવો’ અપીલ બાદ સરકારની હૈયાધારણા | No Petrol Diesel Sho…

પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: PM મોદીની 'ઈંધણ બચાવો' અપીલ બાદ સરકારની હૈયાધારણા | No Petrol Diesel Sho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…

SIRથી ભાજપને બંગાળ અને કોંગ્રેસને કેરલમમાં ફાયદો થયો: શશી થરૂરનો ચોંકાવનારો દાવો, ગણિત પણ સમજાવ્યું …

SIRથી ભાજપને બંગાળ અને કોંગ્રેસને કેરલમમાં ફાયદો થયો: શશી થરૂરનો ચોંકાવનારો દાવો, ગણિત પણ સમજાવ્યું …

પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: PM મોદીની ‘ઈંધણ બચાવો’ અપીલ બાદ સરકારની હૈયાધારણા | No Petrol Diesel Sho…

પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: PM મોદીની ‘ઈંધણ બચાવો’ અપીલ બાદ સરકારની હૈયાધારણા | No Petrol Diesel Sho…

કર્ણાટકની સ્કૂલે ધો. 1ના વિદ્યાર્થીઓનું ‘ટોપર્સ લિસ્ટ’ જાહેર કર્યું, સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવ્યા સ…

કર્ણાટકની સ્કૂલે ધો. 1ના વિદ્યાર્થીઓનું ‘ટોપર્સ લિસ્ટ’ જાહેર કર્યું, સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવ્યા સ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…
GUJARAT

Gold Silver Price: હાલમાં સોના-ચાંદીના ભાવને લઈને દેશભરના લોકોમાં ભારે મથામણ ચાલી રહી છે. એક તરફ વૈશ્વિક તણાવ અને ક્રૂડ...

Read more

SIRથી ભાજપને બંગાળ અને કોંગ્રેસને કેરલમમાં ફાયદો થયો: શશી થરૂરનો ચોંકાવનારો દાવો, ગણિત પણ સમજાવ્યું …

પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: PM મોદીની ‘ઈંધણ બચાવો’ અપીલ બાદ સરકારની હૈયાધારણા | No Petrol Diesel Sho…

કર્ણાટકની સ્કૂલે ધો. 1ના વિદ્યાર્થીઓનું ‘ટોપર્સ લિસ્ટ’ જાહેર કર્યું, સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવ્યા સ…

ગભરાશો નહીં, અફવાથી બચો: એનર્જી સપ્લાયની સમીક્ષા બાદ રાજનાથ સિંહનું મોટું નિવેદન | defence minister …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In