• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કર્મોનું ફળ! પિતા-પુત્રોને કિડનેપ કરી ભાગતા 3 કિડનેપર્સનું અકસ્માતમાં મોત, બાળકો સુરક્ષિત | 3 kidnap…

satyasamachar by satyasamachar
April 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કર્મોનું ફળ! પિતા-પુત્રોને કિડનેપ કરી ભાગતા 3 કિડનેપર્સનું અકસ્માતમાં મોત, બાળકો સુરક્ષિત | 3 kidnap…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

Load More

Kidnappers Killed In Road Accident: હરિયાણાના ગુરુગ્રામથી રિક્ષાચાલક મનોજ અને તેના બે માસૂમ પુત્રોનું અપહરણ કરનાર કિડનેપર્સ માટે બરેલીનો હાઈવે ‘કાળ’ સાબિત થયો છે. શનિવાર, 4 એપ્રિલના રોજ કિડનેપર્સ કિડનેપ કરવામાં આવેલા મયુર અને લક્ષ્યને બોલેરો દ્વારા ક્યાંક શિફ્ટ કરવા લઈ જઈ રહ્યા હતા, ત્યારે તેમની ગાડી બરેલી-રામપુર હાઈવે પર એક ટ્રક સાથે અથડાઈ ગઈ. આ ઘટનામાં આરોપી મનમોહન, સિકંદર અને વિશેષનું મોત થઈ ગયું છે, જ્યારે પ્રિન્સ નામનો આરોપી ઘાયલ થયો છે. પોલીસ તપાસમાં આ સમગ્ર મામલો પ્રેમ સંબંધ અને કૌટુંબિક ઝઘડા સાથે જોડાયેલો હોવાની માહિતી સામે આવી છે, જેમાં આરોપીઓએ ખંડણી અને ધમકીઓનો સહારો લીધો હતો.

રુંવાડા ઊભા કરી દે એવી દુર્ઘટના

રવિવારે સાંજે બરેલીના સીબીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તેજ રફ્તાર બોલેરો કાર એક ટ્રક ટેન્કર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે નવી બોલેરો કારના પરખચ્ચા ઊડી ગયા. આ અકસ્માતની સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાંનો નજારો જોઈને દંગ રહી ગઈ. 

કારમાં ત્રણ યુવાનોના મૃતદેહ ફસાયેલા હતા, જ્યારે એક યુવાન અને બે બાળકો બેભાન હાલતમાં મળી આવ્યા. ઘાયલોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં શંકાસ્પદ ગતિવિધિને કારણે પોલીસને અપહરણની શંકા ગઈ.

સમગ્ર ઘટના પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર ઘટના પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હતું. મુખ્ય આરોપી મનમોહન રિક્ષાચાલક મનોજની ભાણી સાથે લગ્ન કરવા માંગતો હતો. મનોજ આ સંબંધની વિરુદ્ધમાં હોવાથી વેર વાળવા માટે મનમોહને તેના સાથીદારો સિકંદર, વિશેષ અને પ્રિન્સ સાથે મળીને મનોજ અને તેના બે પુત્રો (6 વર્ષીય મયુર અને 3 વર્ષીય લક્ષ્ય) નું અપહરણ કર્યું હતું.

આ પણ વાંચો: મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધની આશંકા? અમેરિકામાં ડૂમ્સડે પ્લેનના આંટાફેરા, ફફડી ઉઠી દુનિયા

મનોજની પત્ની પૂજાએ જણાવ્યું કે, પતિનો ફોન આવ્યા બાદ બદમાશોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે પૂજાને ચેતવણી આપી હતી કે, જો તે આ મામલે પોલીસને જાણ કરશે તો મૃતદેહો મળશે. જોકે, પોલીસની સતર્કતા અને આ અચાનક થયેલા અકસ્માતથી બદમાશોના ઈરાદા પર પાણી ફરી વળ્યું. 

પોલીસની કાર્યવાહી

અકસ્માતમાં ઘાયલ કિડનેપર પ્રિન્સની પૂછપરછ અને તેના મોબાઈલ ફોનની તપાસ બાદ પોલીસે કડી જોડી. પોલીસે ફોનમાંથી ઘણા શંકાસ્પદ વિડિઓ પણ મળ્યા. હાલમાં બાળકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની માતા પૂજાએ તેમની ઓળખ કરી લીધી છે. બરેલી પોલીસે આ કેસ વિશેની તમામ માહિતી હરિયાણા પોલીસ સાથે શેર કરી છે. આગળની કાનૂની કાર્યવાહી અને તપાસ હવે હરિયાણા પોલીસ દ્વારા કરવામાં આવશે, જે બરેલી પહોંચી ગઈ છે.

Next Post
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડી | unseasonal rain guja…

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડી | unseasonal rain guja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

અમદાવાદના ગોમતીપુરમાં સૂના ઘરે શિકાર! મહારાષ્ટ્ર ફરવા ગયેલા પરિવારના ઘરે 1.28 લાખની ચોરી | Ahmedabad…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …
GUJARAT

Illegal Resorts Hotels Running Gir border: ગુજરાત હાઈકોર્ટમાં સિંહોના સંરક્ષણ અને ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો અંગેની સુઓમોટો જાહેરહિતની અરજી...

Read more

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

અમદાવાદના ગોમતીપુરમાં સૂના ઘરે શિકાર! મહારાષ્ટ્ર ફરવા ગયેલા પરિવારના ઘરે 1.28 લાખની ચોરી | Ahmedabad…

અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In