• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …

ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT…

અમદાવાદ: ધંધુકા-ફેદરા રોડ પર હરીપુરા પાટિયા પાસે અકસ્માત, ડિવાઈડર સાથે અથડાતા કાર ભડભડ સળગી | Ahmeda…

Load More

Gujarat High Court Verdict: ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ કામદારનું મૃત્યુ તેની નોકરી કે વ્યવસાયને કારણે ન થયું હોય, તો તેના પરિવારને વળતર મળી શકે નહીં. કોર્ટના જણાવ્યા મુજબ, ઈએસઆઈ(ESI) એક્ટ હેઠળ આર્થિક લાભો મેળવવા માટે એ સાબિત કરવું જરૂરી છે કે મૃત્યુ પાછળનું કારણ નોકરી દરમિયાન થયેલી કોઈ ઈજા અથવા કામના કારણે લાગેલી કોઈ ગંભીર બીમારી છે. જો કામ અને બીમારી વચ્ચે આવું કોઈ સીધું જોડાણ જોવા ન મળે, તો કામદારના આશ્રિતો વળતર માટે હકદાર ગણાશે નહીં.

ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો: ESI એક્ટ હેઠળ વળતરના નિયમોમાં સ્પષ્ટતા

ગુજરાત હાઈકોર્ટે ઈએસઆઈ(ESI) એક્ટ હેઠળ વળતર મેળવવા અંગે એક અત્યંત મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કામદારનું મૃત્યુ નોકરી દરમિયાન થાય, તો પણ તેના પરિવારને વળતર ત્યારે જ મળી શકે જો એ સાબિત થાય કે મૃત્યુનું કારણ નોકરી દરમિયાન થયેલી કોઈ ઈજા અથવા કામના કારણે થયેલી બીમારી છે. આ ચુકાદામાં જસ્ટિસ જે.સી. દોશીએ હાર્ટ એટેકથી મૃત્યુ પામનાર એક કામદારની વિધવાને વળતર આપવાના ઈએસઆઈ કોર્ટના અગાઉના હુકમને રદબાતલ જાહેર કર્યો છે.

બીમારી અને કામ વચ્ચેનું જોડાણ સાબિત કરવું પડશે

કોર્ટનું માનવું છે કે માત્ર નોકરીના સ્થળે હાજર હોવાને કારણે કે કુદરતી કારણોસર થયેલા મૃત્યુ બદલ વળતરનો દાવો કરી શકાય નહીં. વળતર મેળવવા માટે એ પુરવાર કરવું અનિવાર્ય છે કે જે તે બીમારી અથવા ઈજા સીધી રીતે રોજગાર કે કામના બોજ સાથે જોડાયેલી હતી. જો કામ અને બીમારી વચ્ચેનું આ જોડાણ પુરાવા સાથે સાબિત ન થાય, તો આશ્રિતોને મળતા આર્થિક લાભો આપી શકાય નહીં. આ ચુકાદો ભવિષ્યમાં કામદારોના વળતરના કેસોમાં કાયદાકીય અર્થઘટન માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.

મૃત્યુ અને નોકરી વચ્ચે સીધો સંબંધ હોવો જરૂરી

ગુજરાત હાઈકોર્ટે આ કેસની વિગતો તપાસતા જણાવ્યું કે, કામદારના મૃત્યુ અને તેની નોકરી વચ્ચે સીધો સંબંધ હોવો જરૂરી છે. આ કિસ્સામાં, મૃતક રમણભાઈ પટેલના પત્ની એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા કે તેમના પતિનું મૃત્યુ નોકરી દરમિયાન ઉદ્ભવેલી કોઈ બીમારી કે ઈજાને કારણે થયું હતું. કાયદાકીય રીતે, જ્યાં સુધી એ પુરવાર ન થાય કે મૃત્યુનું કારણ વ્યવસાયિક રોગ અથવા કામ દરમિયાન થયેલી ઈજા છે, ત્યાં સુધી ઈએસઆઈ(ESI) એક્ટ હેઠળ મળવાપાત્ર આર્થિક લાભો કે વળતર આશ્રિતોને આપી શકાય નહીં.

તબિયત વધુ લથડતા કામદારનું સારવાર દરમિયાન મોત

કેસની વિગત મુજબ, રમણભાઈ બજાજ પ્રોસેસર્સમાં ફીટર મિકેનિક તરીકે ફરજ બજાવતા હતા. 6 સપ્ટેમ્બર, 2004ના રોજ બીજી શિફ્ટમાં કામ કરતી વખતે અચાનક તેમની તબિયત લથડી હતી. તેમને છાતી અને પેટમાં દુખાવો થતા તેઓ વિભાગના એક ખૂણામાં આરામ કરવા સૂઈ ગયા હતા. જોકે, હાઈકોર્ટે નોંધ્યું કે આ સંજોગોમાં કામના કારણે જ તબિયત બગડી હોય તેવા કોઈ નક્કર પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી, જેના કારણે તેમને કોઈ નિર્ભરતા લાભો મળી શકે તેમ નથી.

આ પણ વાંચો: શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્

તબિયત વધુ બગડતા કામદારને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના બાદ મૃતકની વિધવાએ આર્થિક વળતર મેળવવા માટે ઈએસઆઈ(ESI) કોર્પોરેશનમાં અરજી કરી હતી, પરંતુ ત્યાંથી તેમની માંગણી નકારી દેવામાં આવી હતી. ત્યારબાદ તેમણે ઈએસઆઈ કોર્ટના દ્વાર ખખડાવ્યા, જ્યાં તેમને સફળતા મળી અને કોર્ટે વળતર મંજૂર કરવાનો હુકમ કર્યો.

ગુજરાત હાઈકોર્ટમાં પડકાર

જોકે, ઈએસઆઈ કોર્ટના આ નિર્ણયને ઈએસઆઈ કોર્પોરેશન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ કેસમાં કમનસીબી એ રહી કે આર્થિક રીતે નબળા હોવાને કારણે વિધવા કોઈ મોટા અને નિષ્ણાત વકીલની સેવા લઈ શક્યા નહીં. જો કોઈ કુશળ વકીલ હોત, તો કદાચ કાયદાનું અર્થઘટન એવી રીતે કરી શક્યા હોત કે જે હાઈકોર્ટના જસ્ટિસને તર્કબદ્ધ રીતે સમજાવી વળતર અપાવવામાં મદદરૂપ થઈ શકેત.

કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો 2 - image

Next Post
શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …

શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …

શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …

કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…

કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…

ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT…

ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT…

અમદાવાદ: ધંધુકા-ફેદરા રોડ પર હરીપુરા પાટિયા પાસે અકસ્માત, ડિવાઈડર સાથે અથડાતા કાર ભડભડ સળગી | Ahmeda…

અમદાવાદ: ધંધુકા-ફેદરા રોડ પર હરીપુરા પાટિયા પાસે અકસ્માત, ડિવાઈડર સાથે અથડાતા કાર ભડભડ સળગી | Ahmeda…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …
GUJARAT

Model Code Violations in Gujarat: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ હતી. પરંતુ બે દિવસમાં...

Read more

કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…

ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT…

અમદાવાદ: ધંધુકા-ફેદરા રોડ પર હરીપુરા પાટિયા પાસે અકસ્માત, ડિવાઈડર સાથે અથડાતા કાર ભડભડ સળગી | Ahmeda…

મોરબી: ટંકારાના ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને હાઈકોર્ટની મોટી રાહત, કોંગ્રેસ નેતા લલિત કગથરાની …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In