• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કાયમી જેવું જ કામ કરતા કામચલાઉ કર્મીઓને સમાન લાભનો અધિકાર | Temporary workers doing the same job as …

satyasamachar by satyasamachar
June 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કાયમી જેવું જ કામ કરતા કામચલાઉ કર્મીઓને સમાન લાભનો અધિકાર | Temporary workers doing the same job as …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર – ઠેર દરોડા | Raids conducted at various places to …

પતિને જાતિ અપમાનિત શબ્દો કહી અપમાનિત કરતી પત્ની | Wife insults husband with casteist words

Load More

– અનેક કામચલાઉ કર્મીઓને મદદરૂપ સુપ્રીમનો ચુકાદો 

– કામ સરખુ લેતા હોય તો બન્ને વચ્ચે ભેદભાવ કરવો તે બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધમાં : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે એક ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટતા કરી હતી કે સરકાર પોતાના કર્મચારીઓની સાથે ભેદભાવ ના કરી શકે. સુપ્રીમે સ્પષ્ટ કર્યું કે જો કોઇ કામચલાઉ કર્મચારી પણ કાયમી કર્મચારી જેટલુ જ અને એવુ જ કામ કરી રહ્યો હોય તો તેને પણ કાયમી કર્મચારી જેટલા જ લાભ આપવા પડે. અગાઉ પટણા હાઇકોર્ટે કામચલાઉ કર્મચારીને કાયમી કર્મચારી જેવા લાભ આપવાની ના પાડતો જે ચુકાદો અપાયો હતો તેને સુપ્રીમે રદ કરી નાખ્યો હતો.  

પોસ્ટ વિભાગના કર્મચારીઓએ દસકાઓ સુધી સેવા આપ્યા બાદ પણ તેમને કાયમી કર્મચારી જેટલા લાભ નહોતા મળ્યા, તેથી તેમણે કાયમી કર્મચારી જેટલું પેન્શન આપવાની માગણી કરતી અરજી પટણા હાઇકોર્ટમાં કરી હતી. હાઇકોર્ટે આ માગણી ફગાવી દીધી હતી અને અરજી રદ કરી નાખી હતી. બાદમાં મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, સુપ્રીમે પટણા હાઇકોર્ટના ચુકાદાને રદ કરીને કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. 

સુપ્રીમે એવી સ્પષ્ટતા કરી હતી કે પોતાનું કામકાજ, જવાબદારીઓ અને કર્તવ્યના મામલામાં કામચલાઉ અને કાયમી કર્મચારી બન્ને સમાન હોય તો તેવી સ્થિતિમાં કોઇ એક વર્ગને સમાન લાભ આપવાની ના પાડવી બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધમાં છે. લાંબા સમય સુધી સેવા આપનારા કર્મચારીઓને સામાજિક સુરક્ષા અને પેંશન જેવા લાભોથી વંચિત ના રાખી શકાય. સરકાર કર્મચારીઓને અનિશ્ચિત સ્થિતિમાં રાખીને તેમની પાસેથી કાયમી કર્મચારીઓ જેવું કામ ના લઇ શકે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આ કામચલાઉ કર્મચારીઓને પણ કાયમી કર્મચારીઓ જેવા જ તમામ લાભ આપવા માટે આદેશ કર્યો હતો.

 સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો એવા કામચલાઉ કર્મચારીઓ માટે મદદરૂપ સાબિત થઇ શકે છે જેમની પાસે વર્ષો સુધી કોન્ટ્રાક્ટરો બદલીને એક સરખુ કામ લેવામાં આવતું હોય છે. 

Next Post
ડેબિટ કાર્ડસ વ્યવહારમાં 40 ટકાથી વધુ ઘટાડો | Debit card transactions down more than 40 percent

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર – ઠેર દરોડા | Raids conducted at various places to …

ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર – ઠેર દરોડા | Raids conducted at various places to …

પતિને જાતિ અપમાનિત શબ્દો કહી અપમાનિત કરતી પત્ની | Wife insults husband with casteist words

પતિને જાતિ અપમાનિત શબ્દો કહી અપમાનિત કરતી પત્ની | Wife insults husband with casteist words

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…
GUJARAT

વડોદરા, તા.14 વાઘોડિયા તાલુકાના દંખેડા ગામ પાસે એક ડમ્પરે બાઇકને ટક્કર મારતા વાઘોડિયા તરફ જતા પતિ અને પત્નીના કરૃણ મોત...

Read more

ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર – ઠેર દરોડા | Raids conducted at various places to …

પતિને જાતિ અપમાનિત શબ્દો કહી અપમાનિત કરતી પત્ની | Wife insults husband with casteist words

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In