• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કાળિયાબીડમાં બોરતળાવના કાચા રસ્તે યુગલ સાથે છરીની અણીએ લૂંટ અને હિંસક હુમલો | Couple robbed and viol…

satyasamachar by satyasamachar
April 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કાળિયાબીડમાં બોરતળાવના કાચા રસ્તે યુગલ સાથે છરીની અણીએ લૂંટ અને હિંસક હુમલો | Couple robbed and viol…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

Load More

મોઢે રૂમાલ બાંધીને આવેલા બે અજાણ્યા શખ્સો સામે નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

પરિવાર સાથે ડિનર કરીને યુવક પોતાની વાગ્દત્તાને ઘરે મુકવા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બનાવ બન્યો, મોબાઈલ રોકડ સહિતની લૂંટ

ભાવનગર: શહેરમાં કાયદો અને વ્યવસ્થાને અસામાજીક તત્વો પડકાર ફેંકતા હોય તેવો કિસ્સો બન્યો છે. કાળીયાબીડ વિસ્તારમાં બોરતળાવના કાચા રસ્તે ગત મોડી રાત્રિના યુગલ સાથે છરીની અણીએ મોબાઈલ, રોકડ સહિતની લૂંટને અંજામ આપી બે બુકાનીધારીઓએ હિંસક હુમલો કર્યો હતો. જેમાં યુવકને ઈજા પહોંચી હતી. બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકમાં બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

શહેરના શિવાજી સર્કલ વિસ્તારમાં રહેતા દિશાબેન અશોકભાઈ ડાભીની સગાઈ એક વર્ષ પહેલા કાળિયાબીડ વિસ્તારમાં રહેતા મનદીપસિંહ દિલિપસિંહ યાદવ સાથે થઈ હતી. ગતરોજ તેઓ તેમના ફિયાંસ મનદીપ તથા સાસુ-સસરા અને નાનાજી સહિતના પરિવાર સાથે બહાર જમવા ગયા હતા અને બહાર જમીને આવ્યા બાદ તેમના ફિયાંસ મનદીપસિંહ તેમને શિવાજી સર્કલ તેમના ઘરે મુકવા માટે નિકળ્યા હતા અને આ દરમિયાન કાળિયાબીડ સરદાર પટેલ સ્કુલથી આગળ બોરતળાવ તરફ જતાં કાચા રોડ પર બન્ને વાત કરવા માટે ઉભા હતા ત્યારે રાત્રીના ૧૦.૩૦થી ૧૦.૪૫ કલાકના અરસામાં બોરતળાવ તરફથી એક સ્કુટર પર બે શખ્સો મોઢે રૂમાલ બાંધીને આવી તેમને છરી બતાવી ‘તમારી પાસે જે રૂપિયા હોય તે આપી અમને આપી દો’ એમ કહી મનદીપસિંહના હાથમાંથી ફોન આંચકી લીધો હતો અને આ લોકોને પૈસા આપવા મનદીપસિંહે પાકિટ કાઢતા ઉક્ત લોકોએ મનદીપસિંહ પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી મોબાઈલ, ચાંદીના છડા અને રોકડ રકમ મળી રૂ.૩૦,૫૦૦ના મત્તાની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. બનાવ અંગે દિશાબેન અશોકભાઈ ડાભીએ નિલમબાગ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વીડિયો ઉતારવાનો પ્રયાસ કરતા યુવતીને ધક્કો મારી પછાડી દીધી

કાળિયાબીડ વિસ્તારમાં મોડી રાત્રિના બે અજાણ્યા શખ્સો દ્વારા લૂંટ અને હુમલા કરતા દિશાબેને વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બે પૈકી એક લૂંટારૂએ તેમને ધક્કો મારી પછાડી દીધા હતા અને લૂંટને અંજામ આપી નાસી છૂટયા હતા.

Next Post
વય મર્યાદા, રોસ્ટર અને ત્રણ ટર્મના કારણે અમદાવાદ મ્યુનિ.માં ભાજપના ૪૦થી વધુ કોર્પોરેટરોની ટિકીટ કપાવ…

વય મર્યાદા, રોસ્ટર અને ત્રણ ટર્મના કારણે અમદાવાદ મ્યુનિ.માં ભાજપના ૪૦થી વધુ કોર્પોરેટરોની ટિકીટ કપાવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

Chhota Udepur News: છોટા ઉદેપુર-કવાંટ-નસવાડી સ્ટેટ હાઇવે માર્ગ પર આવેલા અનેક બસ સ્ટેશનો જર્જરિત અને ખંડેર અવસ્થામાં જોવા મળી રહ્યા...

Read more

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In