• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘કૂતરા ભસતા રહે છે પણ ટાઈગર શિકાર કરે છે…’, એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સણસણતો જવાબ | Shiv Sena Fo…

satyasamachar by satyasamachar
June 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘કૂતરા ભસતા રહે છે પણ ટાઈગર શિકાર કરે છે…’, એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સણસણતો જવાબ | Shiv Sena Fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

Load More

Eknath Shinde Uddhav Thackeray clash: મહારાષ્ટ્રના રાજકારણમાં એકવાર ફરીથી શાબ્દિક યુદ્ધ તેજ થઈ ગયું છે. શિવસેનાના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે અને તેમના જૂથ પર આકરા પ્રહારો કર્યા હતા. શિંદેએ સ્ટેજ પરથી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે મહાયુતિ ગઠબંધન સંપૂર્ણપણે મજબૂત છે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમના સંબંધોમાં તિરાડ હોવાની વાતો માત્ર અફવા છે. ટીકાકારોને આકરો જવાબ આપતા શિંદેએ સિંહગર્જના કરી હતી કે, ‘કૂતરા ભસતા રહે છે, પરંતુ વાઘ હંમેશા શિકાર કરે છે’. તેમના આ નિવેદનને ઉદ્ધવ જૂથ માટે સીધો અને સ્પષ્ટ સંદેશ માનવામાં આવી રહ્યો છે.

અમારા વચ્ચે ગેરસમજ ઊભી કરવાનું વિપક્ષનું કાવતરું નિષ્ફળ જશે: શિંદે

સ્થાપના દિવસના મંચ પરથી એકનાથ શિંદેએ વિપક્ષને આડેહાથ લેતા કહ્યું હતું કે, ‘કેટલાક લોકો સતત મારા અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે ગેરસમજ ઊભી કરવાના પ્રયાસો કરી રહ્યા છે.’ તેમણે મહાયુતિ ગઠબંધનને અતૂટ ગણાવતા કહ્યું કે, ‘તેને તોડવાની વિપક્ષની દરેક ચાલ નિષ્ફળ સાબિત થશે.’ 

શિંદેના જણાવ્યા મુજબ, વિપક્ષ વારંવાર આવી અફવાઓ ફેલાવે છે, પરંતુ જે લોકો દ્વારા આ કાવતરાં ઘડવામાં આવે છે, તે જ લોકો પાછળથી આવીને અમને બધી હકીકત જણાવી દે છે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘મહારાષ્ટ્ર સરકાર પૂરી ગતિથી કામ કરી રહી છે અને અમારું ધ્યાન માત્ર વિકાસ પર જ છે, જેથી આવી અફવાઓની સરકારના કામકાજ પર રત્તીભર પણ અસર નહીં થાય.’

‘અત્યાર સુધી જે જોયું તે માત્ર ટ્રેલર હતું, અસલી પિક્ચર હજી બાકી છે’

પોતાના ભાષણમાં એકનાથ શિંદેએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, ‘અત્યાર સુધી જે કંઈ પણ જોવા મળ્યું છે તે માત્ર એક ટ્રેલર છે, અસલી ચિત્ર હજી બાકી છે. વિરોધ પક્ષો ભલે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા હોય, પરંતુ જનતા બધું જ સમજી રહી છે.’ તેમણે રાજ્યના નાગરિકોને ભરોસો આપ્યો હતો કે સરકારની જનકલ્યાણકારી યોજનાઓ સતત ચાલુ રહેશે. ખાસ કરીને ‘લાડકી બહેન યોજના’ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, આ યોજના બંધ થવાની કોઈ સંભાવના નથી અને સરકાર જનતાના હિત માટે પૂરી તાકાતથી કામ કરતી રહેશે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ અંગેના રિપોર્ટમાં મહત્ત્વની જાણકારીઓ છુપાવાઈ? પાયલોટના દાવાથી ખળભળાટ

જો બાળાસાહેબ જીવતા હોત તો પીએમ મોદીના વખાણ કરત: એકનાથ શિંદે

ઉદ્ધવ ઠાકરે પર સીધો હુમલો કરતા એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, ‘જો હિન્દુહૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે આજે જીવિત હોત, તો તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મુક્તકંઠે વખાણ કરી રહ્યા હોત. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ બાળાસાહેબ ઠાકરેના વર્ષો જૂના સપના હતા, જેને દેશના વર્તમાન નેતૃત્વએ પૂરા કર્યા છે. વિપક્ષ પાસે હવે કોઈ નક્કર મુદ્દા બચ્યા નથી, તેથી તેઓ માત્ર આરોપોની રાજનીતિ રમી રહ્યા છે, પરંતુ જનતા આગામી સમયમાં પણ વિકાસના મુદ્દાને જ સમર્થન આપશે.’

Next Post
શેરોના ફરી ઓપન માર્કેટ થકી બાયબેકને સેબીની મંજૂરી : ઓગસ્ટથી અમલી બનશે | SEBI approval for buyback of…

શેરોના ફરી ઓપન માર્કેટ થકી બાયબેકને સેબીની મંજૂરી : ઓગસ્ટથી અમલી બનશે | SEBI approval for buyback of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

પાર્ટી પ્લોટને ટક્કર મારતા શિવ શક્તિ એપાર્ટમેન્ટના સફેદ પરિનદોએ બોલાવી ગરબાની રમઝટ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…
GUJARAT

ભાવનગર ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઈ...

Read more

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

પાર્ટી પ્લોટને ટક્કર મારતા શિવ શક્તિ એપાર્ટમેન્ટના સફેદ પરિનદોએ બોલાવી ગરબાની રમઝટ

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In