• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કેપિટલ ગુડઝ શેરોમાં તેજીએ સેન્સેક્સ 671 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે 118 વધીને 75318 | Sensex ends 118 …

satyasamachar by satyasamachar
May 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કેપિટલ ગુડઝ શેરોમાં તેજીએ સેન્સેક્સ 671 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે 118 વધીને 75318 | Sensex ends 118 …
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Load More

મુંબઈ : ઈરાન યુદ્વનો ટૂંક સમયમાં અંત આવશે એવા બિનભરોસાપાત્ર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન અને બીજી તરફ રશિયા પાસેથી ભારતને ઓઈલ ખરીદવાની અમેરિકાની પરવાનગી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુરોપના દેશોની મુલાકાતમાં નેધરલેન્ડ, નોર્વે, સ્વિડન અને હવે ઈટાલી સાથે અબજો ડોલરના રોકાણના અનેક કરારોની પોઝિટીવ અસરે આજે ભારતીય શેર બજારોમાં વોલેટીલિટીના અંતે યુ-ટર્ન લઈ મજબૂત રિકવરી જોવાઈ હતી. યુદ્વના ટૂંક સમયમાં અંતના નિવેદને અને રશિયા પાસેથી ક્રુડની આયાત ચાલુ રહેવાના ડેવલપમેન્ટે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ બેથી અઢી ડોલર તૂટી જવા સામે અમેરિકી ડોલર સામે રૂપિયો વધુ નબળો પડીને ૨૮ પૈસા વધીને ૯૬.૮૨ થઈ જવાના કારણે શેરોમાં મોટી ખરીદીથી ફંડો દૂર રહ્યા હતા. આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ સાથે સ્ટીલ, એફએમસીજી શેરોમાં વેચવાલીએ આરંભમાં સેન્સેક્સ ૬૭૧.૪૪ પોઈન્ટ તૂટીને નીચામાં ૭૪૫૨૯.૪૧ સુધી આવ્યો હતો. જે ઘટયામથાળેથી પાછો ફરીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, સ્ટેટ બેંક, અદાણી પોર્ટ, કોટક મહિન્દ્રા બેંકસ અલ્ટ્રાટેક સિમેન્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનટીપીસી સહિતમાં તેજીએ ઘટાડો પચાવી ઉપરમાં ૭૫૪૦૬.૧૮ સુધી જઈ અંતે ૧૧૭.૫૪ પોઈન્ટ વધીને ૭૫૩૧૮.૩૯ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ આરંભમાં નીચામાં ૨૩૩૯૭.૩૦ સુધી ગબડી આવ્યા બાદ ઘટાડો પચાવી ઉપરમાં ૨૩૬૯૦.૯૦ સુધી પહોંચી અંતે ૪૧ પોઈન્ટ વધીને ૨૩૬૫૯ બંધ રહ્યો હતો.

ન્યુક્લિયર પાવર ક્ષેત્રે જંગી રોકાણ થશે : સિમેન્સ એનજીૅ, જીઈ વર્નોવા, પાવર ઈન્ડિયા ઉછળ્યા

ફંડોની આજે કેપિટલ ગુડઝ શેરોમાં મોટી ખરીદી થઈ હતી. સિમેન્સ એનજીૅ ઈન્ડિયા રૂ.૨૯૫.૨૫ વધીને રૂ.૩૪૫૯.૪૦, જીઈ વર્નોવા ટી એન્ડ ડી ઈન્ડિયાનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૮૯ ટકા વધીને રૂ.૩૫૨ કરોડ થતાં શેર રૂ.૩૦૭.૫૫ વધીને રૂ.૪૬૯૨.૪૫, પાવર ઈન્ડિયા રૂ.૨૧૧૭.૭૦ વધીને રૂ.૩૫,૪૯૬.૨૫, ડાટા પેટર્નસ રૂ.૧૯૯.૨૫ વધીને રૂ.૩૮૩૩.૮૦, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૨૬.૫૫ વધીને રૂ.૫૬૬.૬૫, એબીબી ઈન્ડિયા રૂ.૨૮૦.૩૫ વધીને રૂ.૬૬૦૬.૪૦, સીજી પાવર રૂ.૩૪.૧૫ વધીને રૂ.૮૫૩.૩૫, સિમેન્સ રૂ.૧૪૭ વધીને રૂ.૩૬૯૪.૭૫, હોનટ રૂ.૧૧૧૫.૫૦ વધીને રૂ.૩૦,૧૭૨.૩૫, ટીમકેન રૂ.૧૧૭.૨૦ વધીને રૂ.૩૬૫૬.૬૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૪૭.૬૫ વધીને રૂ.૫૩૯૯.૮૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૧૬૦.૩૧ પોઈન્ટ વધીને ૭૭૨૭૮.૪૮ બંધ રહ્યો હતો.

ક્રુડ ઓઈલના ભાવ ઘટતાં  ઓટો શેરોમાં ઘટાડે સપોર્ટ : ટીઆઈ ઈન્ડિયા, બજાજ ઓટો, ટીવીએસ મોટર વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી આવતાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં નવો વધારો અટકવાની અપેક્ષાએ આજે ફંડોએ ઘટાડે ઓટોમોબાઈલ શેરોમાં વેચવાલી અટકાવી હતી. ટીઆઈ ઈન્ડિયા રૂ.૭૫.૮૫ વધીને રૂ.૨૯૭૩.૫૦, બજાજ ઓટો રૂ.૨૬૨.૮૫ વધીને રૂ.૧૦,૪૬૩.૧૫, ટીવીએસ મોટર રૂ.૭૮.૯૦ વધીને રૂ.૩૩૬૧.૮૦, ભારત ફોર્જ રૂ.૩૪.૧૫ વધીને રૂ.૧૮૮૮.૫૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૬૨.૫૩ પોઈન્ટ વધીને ૫૭૦૨૫.૧૦ બંધ રહ્યો હતો.

રિલાયન્સ પાછળ ઓઈલ શેરોમાં આકર્ષણ : એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી વધ્યા

ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડા સાથે જિયો પ્લેટફોર્મના આઈપીઓની તૈયારીના અહેવાલો અને વેલ્યુએશનના રિપોર્ટ વચ્ચે આજે ફંડોની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં મોટી ખરીદી થઈ હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ન્યુક્લિયર પાવર ક્ષેત્રે રૂ.બે લાખ કરોડનું રોકાણ કરવાની યોજનાએ  રૂ.૩૭.૪૫ વધીને રૂ.૧૩૫૯.૭૫, એચપીસીએલ રૂ.૧૧.૭૦ વધીને રૂ.૩૮૨.૬૫, બીપીસીએલ રૂ.૭.૧૫ વધીને રૂ.૨૯૩.૭૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૩.૦૫ વધીને રૂ.૧૩૮.૦૫, ઓએનજીસી રૂ.૧.૫૫ વધીને રૂ.૨૯૭.૯૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૨.૬૦ વધીને રૂ.૫૦૪.૧૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૬૫.૯૨ પોઈન્ટ વધીને ૨૭૦૨૫.૩૬ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં તેજીને બ્રેક : મેપમાય ઈન્ડિયા, સાસ્કેન, જેનેસીસ, ઝેગલ, માસ્ટેક, લેટેન્ટ વ્યુ તૂટયા

વિશ્વમાં આઈટી જાયન્ટો મેટા પ્લેટફોર્મ સહિત હજારોની સંખ્યામાં કર્મચારીઓને નોકરીમાંથી છુટ્ટા કરી રહી હોઈ અને એઆઈને કારણે હજુ ઘણા કર્મચારીઓની સંખ્યામાં ઘટાડાના અહેવાલોએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં બે દિવસ સતત તેજી જોવાયા બાદ આજે બ્રેક લાગી હતી. મેપમાય ઈન્ડિયા રૂ.૫૫ તૂટીને રૂ.૯૧૧.૫૦, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૮.૦૫ તૂટીને રૂ.૨૦૧.૪૫, સાસ્કેન રૂ.૧૦૩.૦૫ તૂટીને રૂ.૧૭૧૯, ઝેગલ રૂ.૭.૪૫ ઘટીને રૂ.૨૧૩.૩૫, માસ્ટેક રૂ.૩૮.૪૫ ઘટીને રૂ.૧૬૧૭.૭૫, ન્યુજેન રૂ.૧૦.૭૦ ઘટીને રૂ.૪૫૦.૭૫ રહ્યા હતા.  બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૮.૦૮ પોઈન્ટ ઘટીને ૨૮૩૦૬.૮૨ બંધ રહ્યો હતો.

સ્ટેટ બેંક પાછળ બેંક શેરોમાં સિલેક્ટિવ ખરીદી : કેનેરા બેંક, ફેડરલ બેંક, બીઓબી, એક્સિસ, પીએનબી વધ્યા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાનીએ ફંડોની પસંદગીના બેંક, ફાઈનાન્સ શેરોમાં લેવાલી રહી હતી. કેનેરા બેંક રૂ.૧.૬૫ વધીને રૂ.૧૨૭.૭૫, ફેડરલ બેંક રૂ.૩.૨૫ વધીને રૂ.૨૮૯.૮૫, બેંક ઓફ બરોડા રૂ.૨.૮૫ વધીને રૂ.૨૬૩.૫૫, એક્સિસ બેંક રૂ.૧૧ વધીને રૂ.૧૨૪૯.૫૫, પીએનબી રૂ.૧૦૨.૨૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૭૫ વધીને રૂ.૯૫૧.૨૫ રહ્યા હતા. અન્ય બેંક, ફાઈનાન્સ શેરોમાં પીએનબી ગિલ્ટ્સ રૂ.૬.૩૬ ઉછળીને રૂ.૭૯.૨૦, સાઉથ ઈન્ડિયન બેંક રૂ.૨.૬૪ વધીને રૂ.૪૧.૪૦, કર્ણાટક બેંક રૂ.૧૫.૩૫ વધીને રૂ.૨૬૩.૮૫, પેટીએમ રૂ.૩૧.૯૦ વધીને રૂ.૧૧૫૩.૬૫, ડીસીબી બેંક રૂ.૪.૭૦ વધીને રૂ.૧૮૧.૫૦, સમ્માન કેપિટલ રૂ.૩.૪૦ વધીને રૂ.૧૪.૭૫, ક્રિસિલ રૂ.૧૦૦.૪૫ વધીને રૂ.૪૨૧૬.૪૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૬૮.૧૩ પોઈન્ટ વધીને ૬૦૩૩૯.૯૭ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડો ઘટાડે લેવાલ : હિન્દાલ્કો રૂ.૩૮ વધ્યો : ટાટા સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈસ ઘટયા

મેટલ-માઈનીંગ શેરોમાં આજે વેચવાલી અટકીને ઘટાડે પસંદગીની ખરીદી થઈ હતી. હિન્દાલ્કો રૂ.૩૭.૭૫ વધીને રૂ.૧૦૮૫.૯૦, નાલ્કો રૂ.૩.૨૫ વધીને રૂ.૪૦૨.૨૦ રહ્યા હતા. જ્યારે ટાટા સ્ટીલ રૂ.૨.૨૫ ઘટીને રૂ.૨૦૭.૦૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૬.૮૫ ઘટીને રૂ.૨૭૦૫, લોઈડ્સ મેટલ રૂ.૧૦.૨૫ ઘટીને રૂ.૧૬૫૩.૩૫ રહ્યા હતા.બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૪૮.૯૭ પોઈન્ટ વધીને ૪૨૯૩૫.૨૨ બંધ રહ્યો હતો.

એફએમસીજી શેરોમાં બલરામપુર ચીની, હિન્દુસ્તાન યુનિલિવર, અવધ સુગર, કેએસઈ, બ્રિટાનીયા ઘટયા

એફએમસીજી શેરોમાં આજે ફંડોની હિન્દુસ્તાન યુનિલિવર સહિતમાં નફારૂપી વેચવાલી થઈ હતી. કેએસઈ રૂ.૧૪.૩૫ ઘટીને રૂ.૧૯૧.૪૫, બલરામપુર ચીની રૂ.૧૯.૪૦ ઘટીને રૂ.૫૩૦.૯૫, અવધ સુગર રૂ.૧૫.૯૦ ઘટીને રૂ.૪૬૯, ગોકુલ એગ્રો રૂ.૩.૫૫ ઘટીને રૂ.૨૩૩.૩૫, બ્રિટાનીયા રૂ.૭૭.૧૫ ઘટીને રૂ.૫૩૩૭.૬૫, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૨૨.૯૦ ઘટીને રૂ.૨૨૦૯.૦૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૧૮.૫૫ પોઈન્ટ ઘટીને ૧૮૬૩૫.૦૩ બંધ રહ્યો હતો.

સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ આકર્ષણ જળવાયું : ૨૦૩૫ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘમા શેરોમાં ખરીદીનું આકર્ષણ જળવાયું હતું. અલબત વોલેટીલિટી વચ્ચે ઘણા શેરોમાં વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ સાધારણ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૧૬  સ્ક્રિપમાંથી ઘટનારની સંખ્યા ૨૦૩૫ અને વધનારની સંખ્યા ૨૦૮૪ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૧૫૯૭ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૯૬૮ કરોડના ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૫૯૭.૩૫  કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૪,૧૩૯.૫૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૭૩૬.૯૧ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૧૯૬૮.૩૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૬,૦૦૦.૭૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૦૩૨.૪૪ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૧.૪૦ લાખ કરોડ વધીને રૂ.૪૬૧.૦૫ લાખ કરોડ પહોંચ્યું

સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના પસંદગીના શેરોમાં આકર્ષણે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૪૦  લાખ કરોડ વધીને રૂ.૪૬૧.૦૫  લાખ કરોડ રહ્યું હતું.

Next Post
શહેરીજનો ક્વિક કોમર્સ સર્વિસનો સૌથી વધારે ઉપયોગ સાંજે અને રાત્રે કરે છે | people in vadodara use qui…

શહેરીજનો ક્વિક કોમર્સ સર્વિસનો સૌથી વધારે ઉપયોગ સાંજે અને રાત્રે કરે છે | people in vadodara use qui...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…
GUJARAT

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Singer Dev Negi lends his high energy vocals to “Thummak Thummak,” the latest track from the upcoming film The Vvaan,...

Read more

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In