• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, October 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કેબલ પર ટેક્સ આપો નહીંતર ઠપ કરી દઇશું ઇન્ટરનેટ! ઈરાનની ધમકીથી દુનિયાભરમાં ફફડાટ | US Iran War Tensio…

satyasamachar by satyasamachar
May 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કેબલ પર ટેક્સ આપો નહીંતર ઠપ કરી દઇશું ઇન્ટરનેટ! ઈરાનની ધમકીથી દુનિયાભરમાં ફફડાટ | US Iran War Tensio…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Load More

Global internet shutdown threat: દુનિયાભરમાં આ સમયે સ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે માત્ર યુદ્ધના મેદાન સુધી સીમિત નથી રહી, પરંતુ તેની અસર ક્રૂડ ઓઇલની કિંમતોથી લઈને ગ્લોબલ સપ્લાય અને ઇન્ટરનેટ સુધી પહોંચી ગઈ છે. આ જ કારણ છે કે હવે આ જંગ માત્ર બે દેશોની લડાઈ નથી રહી, પણ આખી દુનિયા માટે મોટી મુશ્કેલી બની ગઈ છે. સૈન્ય કાર્યવાહીથી શરૂ થયેલો આ વિવાદ હવે ધીમે-ધીમે સામાન્ય લોકોની જિંદગીના દરેક હિસ્સાને પ્રભાવિત કરી રહ્યો છે. ઓઇલ અને બજાર પર અસર બાદ હવે દુનિયા સામે એક નવી ચિંતા આવી છે અને તે છે ઇન્ટરનેટ. હવે ઇન્ટરનેટ પણ દબાણ લાવવા માટેનું એક મોટું હથિયાર બની શકે છે.

શું ઈરાન વસૂલશે ઇન્ટરનેટ કેબલ ટોલ?

હાલમાં જ ઈરાનના સૈન્ય પ્રવક્તા ઇબ્રાહિમ જોલ્ફાઘરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક મોટી વાત કહી છે. તેમણે જણાવ્યું કે હવે તેઓ ઇન્ટરનેટ કેબલ પર ટેરિફ લગાવશે. આનો અર્થ એ થયો કે સમુદ્રની નીચે બિછાવેલી ઇન્ટરનેટ કેબલનો ઉપયોગ કરવા માટે દુનિયાની કંપનીઓએ ઈરાનને પૈસા ચૂકવવા પડી શકે છે. આ ચિંતાજનક બાબત છે, કારણ કે દુનિયાનું મોટાભાગનું ઇન્ટરનેટ આ જ કેબલ પર ચાલે છે. આપણે જે ઇન્ટરનેટ વાપરીએ છીએ, તે વાસ્તવમાં સમુદ્રની નીચે બિછાવેલી ફાઈબર કેબલ દ્વારા એક દેશને બીજા દેશ સાથે જોડે છે.

ઇન્ટરનેટનું ‘કિલ સ્વિચ’ હોર્મુજમાં?

આ આખા મામલાને સમજવા માટે જ્યારે ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું, ત્યારે સામે આવ્યું કે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુજ’ની નીચે ઇન્ટરનેટ કેબલનું એક બહુ મોટું નેટવર્ક આવેલું છે. આ વિસ્તાર માત્ર ઓઇલના સપ્લાય માટે જ નહીં, પરંતુ ડિજિટલ દુનિયા માટે પણ અત્યંત મહત્ત્વનો છે. ઇન્ટરનેશનલ સંસ્થાના ડેટાના આધારે તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ વિસ્તારમાંથી FALCON, GBICS, 2Africa, SeaMeWe 6 અને AAE 1 જેવી ઘણી મોટી ઇન્ટરનેટ કેબલ્સ પસાર થાય છે, જે એશિયા, આફ્રિકા અને યુરોપ વચ્ચેના ઇન્ટરનેટ ટ્રાફિકને સંભાળે છે. જો આ વિસ્તારમાં કોઈ મુશ્કેલી ઊભી થાય, તો તેની સીધી અસર કેટલાય દેશો પર એકસાથે પડી શકે છે.

આ પણ વાંચો: જજ વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ્સ ભારે પડી! કેજરીવાલ સહિત AAP નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ નોટિસ

ભારતમાં પણ ઇન્ટરનેટ ઠપ થવાનો મોટો ખતરો

આ વિવાદ ભારત માટે પણ ખૂબ જ ચિંતાજનક છે, કારણ કે આમાંની ઘણી ખરી કેબલ્સ સીધી ભારત સુધી આવે છે અને મુંબઈ તેમજ ચેન્નાઈ સાથે જોડાય છે. આ જ કેબલ ભારતને અખાતી દેશો, યુરોપ અને આફ્રિકા સાથે જોડે છે. ભારતની મોટી ટેલિકોમ કંપનીઓ જેવી કે એરટેલ અને જિઓ પણ આ જ નેટવર્ક સાથે જોડાયેલી છે. એવામાં જો આ દરિયાઈ રસ્તા પર કોઈ અવરોધ આવે છે, ફી વધે છે અથવા કેબલને નુકસાન પહોંચે છે, તો તેની સીધી અસર ભારતના સામાન્ય નાગરિકો પર પડશે.

આજના સમયમાં ઇન્ટરનેટ માત્ર સોશિયલ મીડિયા પૂરતું સીમિત નથી. બેન્કિંગ, યુપીઆઈ પેમેન્ટ, ઑફિસનું કામ, ઓનલાઇન અભ્યાસ અને મોટી કંપનીઓનો ડેટા બધું જ આના પર નિર્ભર છે. જો ઇન્ટરનેટ સ્લો થાય, મોંઘું થાય કે થોડા સમય માટે બંધ થઈ જાય, તો રોજિંદી જિંદગી ખોરવાઈ જશે. વળી, સમુદ્રની નીચે કામ કરવું સરળ ન હોવાથી જો કોઈ કેબલ ખરાબ થાય તો તેને રિપેર કરવામાં પણ ઘણો સમય લાગી શકે છે. આમ, ઈરાન-અમેરિકાના તણાવ વચ્ચે ઇન્ટરનેટ હવે એક નવો અને મોટો ખતરો બનીને ઉભરી રહ્યું છે.

Next Post
અમદાવાદમાં સાયબર ફ્રોડ: ગરીબોના નામે 100થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવનાર ગેંગનો પર્દાફાશ, એકની ધરપકડ; 5…

અમદાવાદમાં સાયબર ફ્રોડ: ગરીબોના નામે 100થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવનાર ગેંગનો પર્દાફાશ, એકની ધરપકડ; 5...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…
GUJARAT

Singer Dev Negi lends his high energy vocals to “Thummak Thummak,” the latest track from the upcoming film The Vvaan,...

Read more

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In