• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કેરાલા પોલીસના કોન્સ્ટેબલોને ધક્કો મારી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી ડ્રગ્સ કેસનો આરોપી હાથકડી સાથે …

satyasamachar by satyasamachar
May 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કેરાલા પોલીસના કોન્સ્ટેબલોને ધક્કો મારી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી ડ્રગ્સ કેસનો આરોપી હાથકડી સાથે …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલમાં ચોથીવાર ભાવવધારો: પંપ પર ‘નો સ્ટોક’ના પાટિયા, રૂ.1000ની લિમિટથી વાહનચાલકો…

કાનપુરમાં પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર રોડ રેજની ઘટનામાં પિતા-પુત્રની હત્યા, સોનીપતમાં ફ્લેટમાં…

NEET પેપર લીક: 18 વર્ષની ભાગ્યશ્રીની આત્મહત્યા બાદ દેશભરમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ | NEET U…

Load More

વડોદરા, તા.24 વડોદરા રેલવે સ્ટેશન પર આવેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં કેરાલા પોલીસના બે કોન્સ્ટેબલોને ધક્કો મારી ડ્રગ્સનો આરોપી હાથકડી સાથે ફરાર થઇ જતા પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ કેરાલાના કોઝીકોડ ગ્રામ્યના મુક્કમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના બે ગુનામાં પોલીસે મોહમંદ હનીફા અબ્દુલબકર (રહે.ખુલ્લમપડી, જિલ્લો કોઝીકોડ, કેરાલા)ની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ દરમિયાન તપાસનો દોર હઝરત નિઝામુદ્દીન(દિલ્હી) સુધી લંબાયો હોવાથી તા.૨૨ના રોજ રાત્રે બે વાગે પીઆઇ નીબીન જોય ક્રિશ્યન તેમજ અન્ય સ્ટાફ સાથે આરોપી મોહંમદ હનીફાને સાથે રાખી કોઝીકોડ રેલવે સ્ટેશનથી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં બેસી હઝરત નિઝામુદ્દીન જવા રવાના થયા  હતાં.

વડોદરા રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર-૩ પર  મોડી રાત્રે સાડા બાર વાગ્યે ટ્રેન આવીને ઊભી રહી હતી. આ વખતે મોહંમદ હનીફાને કહેવાથી હેડ કોન્સ્ટેબલ બીનોય તેમજ અનીશ આરોપીને વોશરૃમ લઇ ગયા હતાં. વોશરૃમ બાદ પરત આવતી વખતે આરોપી વોશ બેસીન પાસે હાથ ધોતો હતો ત્યારે તેણે બંને કોન્સ્ટેબલોને છાતીના ભાગે ધક્કો મારતા બીનોય નીચે પડી ગયો હતો જેનો લાભ લઇ મોહમંદ હનીફ બીજા કોચ તરફ ભાગ્યો હતો.

તેની પાછળ કોન્સ્ટેબલ અનીશ ભાગ્યો હતો અને બીનોયે કોચમાં આવીને પીઆઇને જાણ કરતા કેરાલા પોલીસે ટ્રેનમાં આરોપીને પકડવા માટે નાસભાગ કરી મૂકી હતી પરંતુ તે મળ્યો ન  હતો. બાદમાં રતલામથી પરત આવીને વડોદરા રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરા જોવા છતાં ભાગી ગયેલા મોહંમદ હનીફાનો કોઇ પત્તો મળ્યો ન હતો. પોલીસે જણાવ્યું હતું કે મોહંમદ હનીફાએ જમણા હાથમાં હાથકડી પહેરી હતી. ઉપરોક્ત વિગતોની ફરિયાદના આધારે વડોદરા રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કેરાલા પોલીસના કોન્સ્ટેબલોને ધક્કો મારી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી ડ્રગ્સ કેસનો આરોપી હાથકડી સાથે …

કેરાલા પોલીસના કોન્સ્ટેબલોને ધક્કો મારી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી ડ્રગ્સ કેસનો આરોપી હાથકડી સાથે …

ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલમાં ચોથીવાર ભાવવધારો: પંપ પર ‘નો સ્ટોક’ના પાટિયા, રૂ.1000ની લિમિટથી વાહનચાલકો…

ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલમાં ચોથીવાર ભાવવધારો: પંપ પર ‘નો સ્ટોક’ના પાટિયા, રૂ.1000ની લિમિટથી વાહનચાલકો…

કાનપુરમાં પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર રોડ રેજની ઘટનામાં પિતા-પુત્રની હત્યા, સોનીપતમાં ફ્લેટમાં…

કાનપુરમાં પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર રોડ રેજની ઘટનામાં પિતા-પુત્રની હત્યા, સોનીપતમાં ફ્લેટમાં…

NEET પેપર લીક: 18 વર્ષની ભાગ્યશ્રીની આત્મહત્યા બાદ દેશભરમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ | NEET U…

NEET પેપર લીક: 18 વર્ષની ભાગ્યશ્રીની આત્મહત્યા બાદ દેશભરમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ | NEET U…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કેરાલા પોલીસના કોન્સ્ટેબલોને ધક્કો મારી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી ડ્રગ્સ કેસનો આરોપી હાથકડી સાથે …
GUJARAT

વડોદરા, તા.24 વડોદરા રેલવે સ્ટેશન પર આવેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં કેરાલા પોલીસના બે કોન્સ્ટેબલોને ધક્કો મારી ડ્રગ્સનો આરોપી હાથકડી સાથે...

Read more

ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલમાં ચોથીવાર ભાવવધારો: પંપ પર ‘નો સ્ટોક’ના પાટિયા, રૂ.1000ની લિમિટથી વાહનચાલકો…

કાનપુરમાં પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર રોડ રેજની ઘટનામાં પિતા-પુત્રની હત્યા, સોનીપતમાં ફ્લેટમાં…

NEET પેપર લીક: 18 વર્ષની ભાગ્યશ્રીની આત્મહત્યા બાદ દેશભરમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ | NEET U…

દુ:ખની વાત છે કે તમે કંઈ શીખ્યા જ નથી: NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે NTA-સરકારનો ઉધડો લીધો | s…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In