• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કોકરોચ જનતા પાર્ટીએ ફોલોઅર્સમાં ભાજપ બાદ કોંગ્રેસને પણ પછાડી, હવે ટ્રેડમાર્ક માટે લોકોના ધમપછાડા | C…

satyasamachar by satyasamachar
May 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કોકરોચ જનતા પાર્ટીએ ફોલોઅર્સમાં ભાજપ બાદ કોંગ્રેસને પણ પછાડી, હવે ટ્રેડમાર્ક માટે લોકોના ધમપછાડા | C…
1
VIEWS
Share on FacebookShare on Twitter

COCKROACH JANTA PARTY TRADE MARK REGISTRATION: સોશિયલ મીડિયા પર સટાયર તરીકે ઉભી થયેલી કોકરોચ જનતા પાર્ટીને સમગ્ર દેશ સહિત વિશ્વમાં પણ જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. કોકરોચ જનતા પાર્ટીએ ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સના મામલામાં ભાજપને પછાડ્યા બાદ કોંગ્રેસના હેંડલને પણ ઓવરટેક કરી લીધુ છે. પાંચ દિવસની અંદર ઓછામાં ઓછા 1.5 કરોડ ફોલોવર્સ થઈ ચુક્યા છે. જોકે બીજી બાજુ કોકરોચ જનતા પાર્ટીના x એકાઉન્ટને ભારતમાં બ્લોક કરી દેવાયું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કોકરોચ જનતા પાર્ટી હવે નવા વિવાદોમાં ફસાઈ ચુકી છે. પહેલા આ નામથી કેટલાય સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉભરીને સામે આવ્યા, તો કેટલાક એકાઉન્ટ બ્લોક અને રિસ્ટોરની પણ ચર્ચાઓ ચાલી. હવે આ સમગ્ર મામલો ટ્રેડમાર્કની લડાઈ સુધી પહોંચી ગયો છે. અહેવાલો અનુસાર કોકરોચ જનતા પાર્ટીના નામે બે અલગ અલગ લોકોએ ટ્રેડમાર્ક માટે આવેદન કર્યા છે. જેમાં કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઈન એન્ડ ટ્રેડમાર્ક ( Controller General of Patents, Designs and Trade Marks)ની વેબસાઈટ પ્રમાણે આ બે આવેદન ક્લાસ 45 હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં શરૂઆતની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવાઈ છે

ટ્રેડમાર્ક રજિસ્ટ્રી માટે 2 લોકોએ કર્યા આવેદન!

પાર્ટીના ટ્રેડમાર્કને લઈને અજીમ અદમભાઈ જમ દ્વારા કોકરોચ જનતા પાર્ટી   (“COCKROACH JANTA PARTY”)ના નામથી અરજી દાખલ કરવામાં આવી છે. જેનો એપ્લિકેશન નંબર 7737937 છે, તો બીજી તરફ અખંડ સ્વરૂપ નામના વ્યક્તિએ કોકરોચ જનતા પાર્ટી (“Cockroach Janta Party”)ના નામથી અરજી દાખલ કરી છે, જેનો એપ્લિકેશન નંબર 7741481 હોવાનું જાણવા મળે છે.

રસપ્રદ વાત એ છે કે કોકરોચ જનતા પાર્ટીને બોસ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થી અને પોલિટીકલ કમ્યુનિકેશન સ્ટ્રેટર્જિસ્ટ અભિજીત દિપકેએ બનાવી હતી. તેમનું કહેવું હતુ કે, શરૂઆતના તબક્કે આ એક રાજકીય મજાકના ભાગરૂપે સોશિયલ મીડિયા પર શરૂઆત થઈ હતી. જોકે બાદમાં ઈન્ટરનેટ પર આ સટાયર ખુબ જ વાયરલ થઈ ગયુ, પાર્ટીએ ખુદને “Voice of the Lazy & Unemployed”   એટલે કે આળસી અને બેરોજગારોનો અવાજ પણ ગણાવી હતી.

આ પણ વાંચો : CJP બનાવી પણ ‘કોકરોચ’ ચૂંટણી ચિહ્ન મળવું મુશ્કેલ, જાણો ચૂંટણી પંચના નિયમો

સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થયું નામ!

કોકરોચ જનતા પાર્ટીનો આ રાજનીતિક વ્યંગ અને મીમ્સ સોશિયલ મીડિયામાં ખુબજ તેજીથી વાયરલ થયો. કેટલાક યુઝર્સે આ નામથી અલગ અલગ એકાઉન્ટ અને પેજ બનાવીને કન્ટેન્ટ પોસ્ટ કરવાનું પણ શરૂ કરી દીધુ. હવે ટ્રેડમાર્કના વિવાદને પગલે એ પણ સવાલ ઉઠી રહ્યા છે કે, શું ઈન્ટરનેટ મીમ અને વાયરલ નામો પર પણ માલિકીના હક નક્કી કરવા જરૂરી છે?. સોશિયલ મીડિયા યુઝર્સ તેને મીમ બ્રાન્ડિંગ અને ડિજીટલ કબ્જાની નવી લડાઈ પણ ગણાવી રહ્યા છે. ટ્રેડમાર્ક વિવાદ સામે આવતા હવે આ મામલો માત્ર મીમ કે મજાક સુધી સિમિત નથી રહ્યો. હવે જો કોઈ એક પક્ષને ટ્રેડમાર્ક મળી જશે તો ભવિષ્યમાં આ નામના ઉપયોગને લઈને કાયદાકીય અધિકારો પણ નક્કી થઈ શકે છે.

જોકે હાલ તો એ વાત સ્પષ્ટ નથી કે આખરે આ નામનો અધિકાર કોને મળશે?. પરંતુ ઈંટરનેટ પર મજાકના સ્વરૂપે શરૂ થયેલી કોકરોચ પાર્ટીએ હવે કાયદાકીય લડાઈને નવો જન્મ આપી દીધો છે. હવે સવાલ એ પણ છે કે જે પાર્ટી મજાકમાં શરૂ થઈ હતી, તે સાચેજ ડિજીટલ રાજનીતિ અને ટ્રેડમાર્કની લડાઈનો હિસ્સો બની ચુકી છે?

શું હતો સમગ્ર વિવાદ અને CJIનું નિવેદન?

આ વિવાદની શરૂઆત ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પર સુનાવણી દરમિયાન થઈ હતી. સુનાવણી દરમિયાન સીજેઆઇ(CJI) સૂર્યકાંતે કથિત રીતે કહ્યું હતું કે, “કેટલાક યુવાનો કોકરોચ જેવા હોય છે, જેમને ન તો કોઈ રોજગાર મળે છે કે ન તો કોઈ વ્યવસાયમાં સ્થાન મળે છે. તેમાંથી કેટલાક મીડિયા ક્ષેત્રે જાય છે, સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ બને છે કે આરટીઆઇ (RTI) એક્ટિવિસ્ટ બને છે અને પછી દરેક સિસ્ટમ પર હુમલો કરવાનું શરૂ કરી દે છે.”

CJIના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર યુવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જો કે, વિવાદ વધતાં જસ્ટિસ સૂર્યકાંતે બીજા જ દિવસે સ્પષ્ટતા જારી કરીને કહ્યું હતું કે, તેમનો ઇશારો માત્ર ‘નકલી ડિગ્રી ધારકો’ તરફ હતો અને તેમનો ઇરાદો દેશના સાચા યુવાનોની લાગણી દુભાવવાનો નહોતો. પરંતુ, આ વિરોધના પ્રતીક રૂપે શરૂ થયેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ સોશિયલ મીડિયા પર એક મોટું જન-આંદોલન બની ગઈ હતી, જેના પર હવે કાનૂની કે ટેકનિકલ તવાઈ આવી છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાવનગરની યુવતી સાથે અમદાવાદના પિતા-પુત્રએ 95.53 લાખની ઠગાઈ કરી | Ahmedabad father son cheated a Bhav…

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

Load More

Next Post
CJP બનાવી પણ ‘કોકરોચ’ ચૂંટણી ચિહ્ન મળવું મુશ્કેલ, જાણો ચૂંટણી પંચના નિયમો | Cockroach Janata Party V…

CJP બનાવી પણ ‘કોકરોચ’ ચૂંટણી ચિહ્ન મળવું મુશ્કેલ, જાણો ચૂંટણી પંચના નિયમો | Cockroach Janata Party V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાવનગરની યુવતી સાથે અમદાવાદના પિતા-પુત્રએ 95.53 લાખની ઠગાઈ કરી | Ahmedabad father son cheated a Bhav…

ભાવનગરની યુવતી સાથે અમદાવાદના પિતા-પુત્રએ 95.53 લાખની ઠગાઈ કરી | Ahmedabad father son cheated a Bhav…

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભાવનગરની યુવતી સાથે અમદાવાદના પિતા-પુત્રએ 95.53 લાખની ઠગાઈ કરી | Ahmedabad father son cheated a Bhav…
GUJARAT

મોલમાંથીસસ્તા ભાવે માલ ખરીદવાની લાલચ આપી અમદાવાદનોમોલ બંધ થવાનો છે તેમ કહી સસ્તા ભાવે માલ ખરીદી ઊંચા ભાવે વેચી નફો...

Read more

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In