• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ક્રૂડ ઉછળી 104 ડોલર તરફ આગળ વધ્યું | Crude oil surges towards 104

satyasamachar by satyasamachar
March 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ક્રૂડ ઉછળી 104 ડોલર તરફ આગળ વધ્યું | Crude oil surges towards 104
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજકોટ: જેતપુર નજીક પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, એક યુવકનું મોત, બે મિત્રો ગંભીર રીતે ઈ…

અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ! | Ahmedabad: Wood and Coal…

ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડોનો ધૂમાડો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર! | Gujarat Faces …

Load More

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના-ચાંદીના ભાવમાં વિશ્વ બજાર પાછળ ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશના ઝવેરી બજારોમાં આજે ભાવમાં પીછેહટ ચાલુ રહી હતી. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૦૦૦ તૂટતાં બે દિવસમાં ભાવ રૂ.૪૦૦૦ તૂટી ગયા હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૫૧૦૮થી ૫૧૦૯ વાળા ઘટી છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૫૦૧૯થી ૫૦૨૦ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ નીચામાં ૯૯.૫૯ થયા પછી ઉંચામાં ૧૦૦.૫૪ થઈ ૧૦૦.૫૦ રહ્યાના સમાચાર હતા. યુએસ બોન્ડ યીલ્ડ વધતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર નેગેટીવ દેખાઈ હતી.

દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ બજારમાં સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૬૧૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૨૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૬૦૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૮૪.૦૦થી ઘટી ૮૦.૫૯થી ૮૦.૬૦ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ઘટી જીએસ ટી વગર ૯૯૫ના રૂ.૧૫૬૭૦૦ તથા ૯૯૯ના  રૂ.૧૫૭૩૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૩૫૦૦ જેટલા ઘટી રૂ.૨૫૬૮૦૦ આસપાસ બંધ બજારે બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.  વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ફરી ઉછળ્યાના સમાચાર હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૯૮.૭૪થી ઉછળી ઉંચામાં ભાવ ૧૦૩.૯૫ થઈ છેલ્લે ભાવ ૧૦૩.૧૪ ડોલર રહ્યા હતા. વોરમં તણાવ વધતાં તથા ક્રૂડમાં હેરફેરમાં અડચણના પગલે વિવિધ દેશોએ ઉત્પાદન ઘટાડયાના સમાચાર હતા. યુએસ ક્રૂડના ભાવ બેરલના ૯૩.૨૧થી વધી ૯૯.૩૨ થઈ ૯૮.૭૧ ડોલર રહ્યા હતા. ભારત માટે રશિયા તથા લાઈબેરીયાથી રવાના થયેલા ઓઈલ ટેન્કરો ભારત આવતા થયાના નિર્દેશો હતા.

દરમિયાન, ક્રૂડતેલના ભાવમાં ૧૫ દિવસમાં આશરે ૪૦ ટકાની તેજી આવી હોવાનું વૈશ્વિક સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં ક્રૂડતેલ ફરી ઉછળતાં તથા વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ પણ ઉંચકાતાં મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૨.૪૩ વાળા વધી રૂ.૯૨.૫૮થી ૯૨.૫૯ આસપાસ બોલાતા થતાં રૂપિયો નવા નીચા તળિયે ઉતરતો જોવા મળ્યો હતો.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૦૯૦થી ૨૦૯૧ વાળા ઘટી ૨૦૨૮થી ૨૦૨૯ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૬૦૯થી ૧૬૧૦ વાળા ઘટી છેલ્લે ભાવ સપપ્તાહના અંતે ૧૫૫૩થી ૧૫૫૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે ૧.૮૯ ટકા માઈનસમાં બોલાઈ રહ્યા હતા. અમેરિકામાં હવે નવા સપુતાહમાં ૧૭ તતા ૧૮ માર્ચે મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગ પર બજારની નજર રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
અમદાવાદ-ગાંધીનગરમાં બે વર્ષમાં બિનખેતીની 13127 અરજી મંજૂર, હવે ખેતરોમાં લહેરાતો પાકની જગ્યાએ મોટી ઇમ…

અમદાવાદ-ગાંધીનગરમાં બે વર્ષમાં બિનખેતીની 13127 અરજી મંજૂર, હવે ખેતરોમાં લહેરાતો પાકની જગ્યાએ મોટી ઇમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજકોટ: જેતપુર નજીક પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, એક યુવકનું મોત, બે મિત્રો ગંભીર રીતે ઈ…

રાજકોટ: જેતપુર નજીક પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, એક યુવકનું મોત, બે મિત્રો ગંભીર રીતે ઈ…

અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ! | Ahmedabad: Wood and Coal…

અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ! | Ahmedabad: Wood and Coal…

ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડોનો ધૂમાડો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર! | Gujarat Faces …

ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડોનો ધૂમાડો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર! | Gujarat Faces …

અખાતી દેશો તરફ રવાના થયેલું જાપાન તથા ચીનનું સસ્તુ સ્ટીલ ભારતમાં ડમ્પ થવા વકી | Cheap steel from Jap…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
રાજકોટ: જેતપુર નજીક પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, એક યુવકનું મોત, બે મિત્રો ગંભીર રીતે ઈ…
GUJARAT

Road Accident In Rajkot: રાજકોટ-પોરબંદર હાઈવે પર જેતપુર નજીક આવેલી પેઢલા ચોકડી નજીક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે...

Read more

અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ! | Ahmedabad: Wood and Coal…

ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડોનો ધૂમાડો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર! | Gujarat Faces …

અખાતી દેશો તરફ રવાના થયેલું જાપાન તથા ચીનનું સસ્તુ સ્ટીલ ભારતમાં ડમ્પ થવા વકી | Cheap steel from Jap…

ગેસની અછત વચ્ચે શ્રમિકોએ વતનની વાટ પકડી, ટેક્સટાઈલ-ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ | Gas Shortage in …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In