• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, October 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ક્રૂડ તેલ ઉછળી 115 ડોલર ઉપર: સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ વધુ ઘટાડો | Crude oil rises above 115: Go…

satyasamachar by satyasamachar
April 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ક્રૂડ તેલ ઉછળી 115 ડોલર ઉપર: સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ વધુ ઘટાડો | Crude oil rises above 115: Go…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Load More

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વ બજારના સમાચાર ભાવમાં વધુ ઘટાડો બતાવતા હતા. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યું હતું. દરમિયાન, ઘરઆંગણે કરન્સી બજારમાં આજે રૂપિયો તૂટતાં તથા ડોલરન ભાવ ઉછળતાં ઝવેરી બજારોમાં ભાવ ઘટાડો આજે તેટલા પ્રમાણમાં સિમિત રહ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન, ઈરાન તથા અમેરિકા વચ્ચે મડાગાંઠ તથા ઈરાન ફરતે અમેરિકાએ બ્લોકેડ ચાલુ રાખતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે વધુ ઉછળી બેરલના ઉંચામાં ૧૧૫ ડોલર ઉપર ગયા હતા.

દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૧૦ ગ્રામના રૂ.૮૦૦ તથા ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૨૦૦૦ ઘટયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૫૮૦થી ૪૫૮૧ ડોલરવાળા નીચામાં ભાવ ૪૫૫૧ થઈ ૪૫૬૧થી ૪૫૬૨ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૭૨.૯૪ વાળા નીચામાં ભાવ ૭૨.૪૯ થઈ ૭૨.૫૧થી ૭૨.૫૨ ડોલર રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૫૨૪૦૦ તથા ૯૯૯ના રૂૃ.૧૫૨૭૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ઘટી રૂ.૨૪૦૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગગર ઘટી ૯૯૫ના રૂ.૧૪૭૩૮૦ તથા ૯૯૯ના રૂ.૧૪૭૯૭૩ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ ઘટી જીએસટી વગર રૂ.૨૩૬૩૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૧૧૧.૯૫ વાળા વધી ૧૧૫.૪૩ થઈ ૧૧૪.૬૩ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૧૦૩.૮૨ થઈ ૧૦૨.૯૪ ડોલર રહ્યા હતા. ક્રૂડના ભાવ વોર ઈફેકટ વચ્ચે તાજેતરમાં ઉંચામાં ૧૨૦થી ૧૨૧ ડોલર થયા પછી યુદ્ધ વિરામના પગલે તાજેતરમાં ભાવ નીચામાં ૯૦ ડોલર પણ થયા હતા તે હવે નવેસરથી ઉછળતા જોવા મળ્યા છે.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંસના નીચામાં ૧૯૧૪ થઈ ૧૯૧૬ ડોલર રહ્યા હતા જ્યારે મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઘટી ૧૦ ગ્રામદીઠ રૂ.૬૧૯૭૭ બોલાયા હતા. વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ નીચામાં ૧૪૪૧ થઈ ૧૪૪૯થી ૧૪૫૦ ડોલર રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
છેલ્લી ઘડીની રસાકસી પછી ખાડીયા,કુબેરનગરમાં ભાજપ-કોંગ્રેસે એક-એક બેઠક ગુમાવવી પડી | After last minute…

છેલ્લી ઘડીની રસાકસી પછી ખાડીયા,કુબેરનગરમાં ભાજપ-કોંગ્રેસે એક-એક બેઠક ગુમાવવી પડી | After last minute...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…
GUJARAT

Singer Dev Negi lends his high energy vocals to “Thummak Thummak,” the latest track from the upcoming film The Vvaan,...

Read more

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In