• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ક્રોધાવેશમાં ભાન ભૂલેલા પતિએ કુહાડી ઝીંકી પત્નીની હત્યા કરી | Out of rage husband kills wife with ax…

satyasamachar by satyasamachar
March 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ક્રોધાવેશમાં ભાન ભૂલેલા પતિએ કુહાડી ઝીંકી પત્નીની હત્યા કરી | Out of rage husband kills wife with ax…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળીને 80015 | Sensex jumps 900 points to 80015

ચોટીલાના ઢોકળવા ગામે મંદિરમાં ચોરી કરતા 2 શખ્સ ઝડપાયા | 2 men arrested for stealing from a temple in…

સોનામાં ઘટાડો: ચાંદી ઈન્ટ્રા-ડે રૂ.14 હજાર તૂટી: પ્લેટીનમમાં પણ નરમાઇ | Gold declines: Silver falls …

Load More

ઊનાના ભેભા ગામે ગૃહકંકાસમાં ખૂનની હોળી ખેલાઈ : આસપાસના લોકોએ દોડી આવી ભાગવાનો પ્રયાસ કરનાર હત્યારા પતિને ઝાડ સાથે બાંધી પોલીસ બોલાવી : આરોપી ઝબ્બે

ઊના, : ઊના તાલુકાના ભેભા ગામે આજે ગૃહકલેશમાં ખૂનની હોળી ખેલાઈ હતી. ક્રોધાવેશમાં ભાન ભૂલેલા પતિએ રસોઈ બનાવી રહેલી પત્નીની કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી હતી. ઝઘડાનો અવાજ સાંભળી આસપાસમાંથી દોડી આવેલા લોકોએ ભાગવાનો પ્રયાસ કરનાર હત્યારા પતિને પકડી લઈ ઝાડ સાથે બાંધી દઈ પોલીસને જાણ કરી હતી.

તાલુકાના ભેભા ગામે રહેતા દેવસીભાઈ દાનાભાઈ બાંભણીયા (ઉ.વ. 37) બોટમાં માછીમારી કરવાનું મજૂરી કામ કરે છે. હાલ હોળી-ધુળેટીનો તહેવાર હોવાથી પોતાના ઘરે આવ્યો હતો. આજે તેના પત્ની લાખુબેન (ઉ.વ. 34) ઘરે રસોડામાં રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે પતિ-પત્ની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થતા તે ઉગ્ર સ્વરૂપમાં ફેરવાયો હતો. ઝઘડાને લઈ દેવસીના મગજ પર કાળ સવાર થઈ જતા ક્રોધાવેશમાં ભાન ભૂલી ઘરમાં પડેલી કુહાડી લઈ ગળા સહિતના ભાગે આડેધડ ઘા મારી દેતા લાખુબેન લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ઢળી પડયા હતા. ઝઘડાનો અવાજ સાંભળી આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. આ સમયે દેવસીએ ભાગવાની કોશિશ કરતા લોકોએ તેને પકડી લઈ ઘરની સામે એક ઝાડ સાથે બાંધી દઈ ઊના પોલીસને જાણ કરી હતી. બનાવના પગલે પોલીસ સ્ટાફે સાથે ભેભા ગામે પહોંચી દેવસીને અટકાયતમાં લઈ લીધો હતો તેમજ હુમલામાં વપરાયેલી કુહાડી કબ્જે કરી ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી  હતી. જ્યારે લાખુબેનને ઊના સરકારી હોસ્પિટલે ખસેડાતાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. 

ઊના પંથકમાં 4  દિવસમાં જ પતિના હાથે પત્નીની હત્યાની બીજી ઘટના

સીમર ગામે ચાર દિવસ પહેલા પતિ જગદીશ ડાભીએ ચારિત્ર્યની શંકા રાખી પત્ની લક્ષ્મીબેનની લોખંડના દસ્તાના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી, જે કરૂણ ઘટના હજુ લોકોના માનસ પરથી દૂર થઈ નથી ત્યાં ભેભા ગામે પતિના હાથે પત્નીની હત્યા થતાં પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે. તાલુકામાં પોલીસ કે કાયદાનો કોઈ ડર ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

Next Post
કોટણા ગામે લાઇન રિપેર કરવા જતા હેલ્પરની બાઇકને વાહને ટક્કર મારતા મોત | Helper dies after being hit b…

કોટણા ગામે લાઇન રિપેર કરવા જતા હેલ્પરની બાઇકને વાહને ટક્કર મારતા મોત | Helper dies after being hit b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળીને 80015 | Sensex jumps 900 points to 80015

સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળીને 80015 | Sensex jumps 900 points to 80015

ચોટીલાના ઢોકળવા ગામે મંદિરમાં ચોરી કરતા 2 શખ્સ ઝડપાયા | 2 men arrested for stealing from a temple in…

ચોટીલાના ઢોકળવા ગામે મંદિરમાં ચોરી કરતા 2 શખ્સ ઝડપાયા | 2 men arrested for stealing from a temple in…

સોનામાં ઘટાડો: ચાંદી ઈન્ટ્રા-ડે રૂ.14 હજાર તૂટી: પ્લેટીનમમાં પણ નરમાઇ | Gold declines: Silver falls …

સોનામાં ઘટાડો: ચાંદી ઈન્ટ્રા-ડે રૂ.14 હજાર તૂટી: પ્લેટીનમમાં પણ નરમાઇ | Gold declines: Silver falls …

તરસાલીના ફાર્મ હાઉસ બહાર કારમાંથી 3000 ડોલર અને 6 બેગો ચોરનાર રીઢો આરોપી પકડાયો | accused caught in …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળીને 80015 | Sensex jumps 900 points to 80015
GUJARAT

સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળીને 80015 | Sensex jumps 900 points to 80015

ઈરાનના ડે.વિદેશ મંત્રીના નિવેદનના નામે એક ટીવી ચેનલે શોર્ટ સેલરોની ગેમ કરી ? મુંબઈ : ઈરાન વિરૂધ્ધ ઈઝરાયેલ-અમેરિકાનું યુદ્વ વિનાશક...

Read more

ચોટીલાના ઢોકળવા ગામે મંદિરમાં ચોરી કરતા 2 શખ્સ ઝડપાયા | 2 men arrested for stealing from a temple in…

સોનામાં ઘટાડો: ચાંદી ઈન્ટ્રા-ડે રૂ.14 હજાર તૂટી: પ્લેટીનમમાં પણ નરમાઇ | Gold declines: Silver falls …

તરસાલીના ફાર્મ હાઉસ બહાર કારમાંથી 3000 ડોલર અને 6 બેગો ચોરનાર રીઢો આરોપી પકડાયો | accused caught in …

મકરપુરાની કેન્દ્રીય વિદ્યાલયને ઉડાવી દેવાની ધમકી | Threat to blow up Makarpura’s Kendriya Vidyalaya

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In