• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, February 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખતરાની ઘંટીઃ રાજકોટ જિલ્લામાં 4 ટકા બાળકો કુપોષિત, 8 ટકા રોગિષ્ટ | Alarm bell: 4 percent children in…

satyasamachar by satyasamachar
February 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ખતરાની ઘંટીઃ રાજકોટ જિલ્લામાં 4 ટકા બાળકો કુપોષિત, 8 ટકા રોગિષ્ટ | Alarm bell: 4 percent children in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

NABH ની ટીમ દ્વારા સયાજી હોસ્પિટલમાં ઇન્સપેક્શન શરૃ | NABH team begins inspection at Sayaji Hospital

3કરોડની ઠગાઇના કેસમાં હરણીની સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરોનો કોઇ પત્તો નથી | No trace of Siddhesh…

તરસાલીમાં જુગાર રમતા ૧૧ ઝડપાયા | 11 arrested for gambling in Tarsali

Load More

3.61 લાખ બાળકોનું ચેકઅપ, 48,000 ને રોગ-ખામી ખુલ્યા : 129 બાળકોને હૃદય સંબંધિત તકલીફ : 26 બાળકોને કિડનીને લગતી સમસ્યા, 42 બાળકોમાં કેન્સરનાં લક્ષણો પણ જણાયાં

રાજકોટ, : રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની 29 ટીમો દ્વારા એપ્રિલ- 2025થી જાન્યુઆરી- 2026 દરમિયાન હાથ ધરવામાં આવેલા ‘શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’માં વિવિધ તાલુકાઓમાં ૩.૬૧ લાખ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 48,000થી વધુ બાળકોમાં વિવિધ પ્રકારની સ્વાસ્થ્યલક્ષી ખામીઓ જોવા મળી છે. તેમાં ૫ણ 214 જેટલા બાળકોને કાર્ડિયાક, કિડની, કેન્સર અને બહેરાશ જેવી ગંભીર તકલીફ જણાઈ હતી.

આરોગ્ય શાખા દ્વારા સમયાંતરે બાળ આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે, જેમાં તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ, બાળકોમાં સૌથી વધુ બીમારીઓ અને પોષણની ઉણપ જોવા મળી છે. કુલ 3,61,784 બાળકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવતા 48,832 બાળકોમાં કોઈ ને કોઈ રોગ કે ખામી જોવા મળ્યા હતા. જેમાં 431 બાળકોને જન્મજાત ખામીઓ હતી તો 14,764 બાળકોમાં પોષણની ઉણપ જણાઈ હતી. અન્ય 27,984 બાળકો વિવિધ રોગોથી પીડાતા જોવા મળ્યા હતા. 5653 બાળકોમાં વિકાસ સંબંધિત વિલંબતા નજરે પડી હતી.

ગોંડલ તાલુકામાં સૌથી વધુ 67,459 બાળકોની તપાસ કરવામાં આવી હતી, જ્યારે જસદણ અને ઉપલેટામાં ખામીવાળા બાળકોનું પ્રમાણ અન્ય તાલુકાઓની સરખામણીએ નોંધપાત્ર જણાયું છે. રાજકોટ તાલુકામાં 56,762 બાળકોમાંથી 5387 બાળકોમાં ખામીઓ જોવા મળી હતી. આ કાર્યક્રમ હેઠળ માત્ર તપાસ જ નહીં, પરંતુ ગંભીર બીમારી ધરાવતા બાળકોને નિઃશુલ્ક સારવાર માટે રીફર પણ કરવામાં આવ્યા હતા. જેમાં હૃદય સંબંધિત બીમારી ધરાવતા 129 બાળકોને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે 26 બાળકોમાં કિડનીને લગતી સમસ્યાઓ જોવા મળી હતી. 42 બાળકોમાં કેન્સરના લક્ષણો જણાતા સારવાર હેઠળ લેવાયા હતા. 17 બાળકોને જન્મજાત બહેરાશ માટે ‘કોકલિયર ઈમ્પ્લાન્ટ’ની સારવારની મંજૂરી આપવામાં આવી હતી. આ અભિયાન દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારના બાળકોમાં રહેલી શારીરિક ખામીઓને વહેલી તકે ઓળખી તેમને સમયસર સારવાર પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Next Post
વ્યાજ સહિત પૈસા આપી દીધા છતાં ગાંઠીલાના શિક્ષક દંપતીને માર માર્યો | Despite giving money with intere…

વ્યાજ સહિત પૈસા આપી દીધા છતાં ગાંઠીલાના શિક્ષક દંપતીને માર માર્યો | Despite giving money with intere...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

NABH ની ટીમ દ્વારા સયાજી હોસ્પિટલમાં ઇન્સપેક્શન શરૃ | NABH team begins inspection at Sayaji Hospital

NABH ની ટીમ દ્વારા સયાજી હોસ્પિટલમાં ઇન્સપેક્શન શરૃ | NABH team begins inspection at Sayaji Hospital

એઆઈની સાઈડ ઈફેક્ટ : દરરોજ 2300 કરોડ લિટર પાણીનો વેડફાટ | Side effect of AI: 2300 crore liters of wat…

૭ ઓફિસ લેવા માટે બિલ્ડરને ૬૨ લાખ ચૂકવ્યા છતાં પઝેશન ના મળ્યું | 62 lakhs paid to the builder to get …

૭ ઓફિસ લેવા માટે બિલ્ડરને ૬૨ લાખ ચૂકવ્યા છતાં પઝેશન ના મળ્યું | 62 lakhs paid to the builder to get …

3કરોડની ઠગાઇના કેસમાં હરણીની સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરોનો કોઇ પત્તો નથી | No trace of Siddhesh…

3કરોડની ઠગાઇના કેસમાં હરણીની સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરોનો કોઇ પત્તો નથી | No trace of Siddhesh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
NABH ની ટીમ દ્વારા સયાજી હોસ્પિટલમાં ઇન્સપેક્શન શરૃ | NABH team begins inspection at Sayaji Hospital
GUJARAT

વડોદરા,સયાજી હોસ્પિટલમાં કેન્દ્રની ટીમના ત્રણ સભ્યોની ટીમે આજે પહેલા દિવસે સયાજી હોસ્પિટલના અલગ – અલગ ડિપાર્ટમેન્ટની મુલાકાત લીધી હતી.  કેન્દ્રની...

Read more

એઆઈની સાઈડ ઈફેક્ટ : દરરોજ 2300 કરોડ લિટર પાણીનો વેડફાટ | Side effect of AI: 2300 crore liters of wat…

૭ ઓફિસ લેવા માટે બિલ્ડરને ૬૨ લાખ ચૂકવ્યા છતાં પઝેશન ના મળ્યું | 62 lakhs paid to the builder to get …

3કરોડની ઠગાઇના કેસમાં હરણીની સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરોનો કોઇ પત્તો નથી | No trace of Siddhesh…

તરસાલીમાં જુગાર રમતા ૧૧ ઝડપાયા | 11 arrested for gambling in Tarsali

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In