• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વ્યાજ સહિત પૈસા આપી દીધા છતાં ગાંઠીલાના શિક્ષક દંપતીને માર માર્યો | Despite giving money with intere…

satyasamachar by satyasamachar
February 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વ્યાજ સહિત પૈસા આપી દીધા છતાં ગાંઠીલાના શિક્ષક દંપતીને માર માર્યો | Despite giving money with intere…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

Load More

4 વર્ષ પહેલાં 18 ટકા વ્યાજે એક લાખ લીધા હતા : શિક્ષકને માર પડતાં શિક્ષિકા પત્ની બચાવવા ગયા, તો તેને પણ પાઇપ મારી દેવાતાં ફ્રેક્ચર થઈ ગયું

જૂનાગઢ : જૂનાગઢમાં રહેતા અને વંથલી તાલુકાના ગાંઠીલામાં ફરજ બજાવતા શિક્ષકે એક શખ્સ પાસેથી 4 વર્ષ પહેલાં 18 ટકા વ્યાજે 1 લાખ લીધા હતા. તેના વ્યાજ સાથે રકમ ચૂકવી દીધી છતાં વ્યાજના પૈસાની ઉઘરાણી કરી ગાંઠીલાના શખ્સે ઉઘરાણી કરી શિક્ષકને માર માર્યો હતો. એ ઝગડામાં શિક્ષિકા પોતાના પતિને બચાવવા વચ્ચે પડતા તેને પણ પાઇપ મારી દેતા ફેકચર થઈ ગયું હતું. આ અંગે ફરિયાદ થતા પોલીસે ગાંઠીલાના શખ્સ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ શહેરના ઝાંઝરડા રોડ પર ગોલ્ડન સિટીમાં ભાડેથી રહેતા અને વંથલી તાલુકાના ગાંઠીલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક પિયુષભાઈ મનહરભાઈ પબાણીએ ચારેક વર્ષ પહેલાં ગાંઠીલાના પ્રવીણ રામજી ચૌહાણ પાસેથી એક લાખ રૂપિયા ૧૮ ટકા વ્યાજે લીધા હતા. શિક્ષક પિયુષભાઈએ કટકે કટકે વ્યાજ સહિતની રકમ ચુકવી દીધી હતી છતાં પ્રવીણ રામજી ચૌહાણ અવારનવાર પૈસાની ઉઘરાણી કરતો હતો પરંતુ પૈસા આપી દીધા હોવાથી પિયુષભાઈ પૈસા આપવા ના પાડતા હતા એ બાબતનું મનદુઃખ ચાલતું હતું.

ગઈકાલે પિયુષભાઈ અને તેના શિક્ષીકા પત્ની વીજયેતાબેન કારમાં કાર લઇ વંથલી બીએલઓની કામગીરી માટે જઇ રહ્યા હતા એ દરમ્યાન વિજયેતાબેનને ઉબકા આવતા તેના પતિ પિયુષભાઈ કાર ઉભી રાખી ચોકલેટ લેવા ગયા હતા ત્યારે ગાંઠીલાના પ્રવીણ રામજી ચૌહાણે બાઈક કાર આડે ઉભી રાખી દુકાને ઉભેલા શિક્ષક પિયુષભાઇને પ્લાસ્ટીક જેવા પાઇપથી આડેધડ મારવા લાગ્યા હતા. પિયુષભાઈ કાર તરફ દોડતા પ્રવીણ ચૌહાણે પાછળ માર માર્યો હતો. વિજયેતાબેન બચાવવા માટે કારમાંથી નીચે ઉતરી આડે પડતા પ્રવીણ રામજીએ તેને પણ પાઇપ વડે આડેધડ માર માર્યો હતો ફરિયાદ કરશો તો એટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દેવા ધમકી આપી.

Next Post
વિંછીયાના આંકડીયા ગામમાં કોમ્બિંગ, 33 ગેરકાયદે વીજ કનેક્શનો કાપી નખાયા | Combing in Ankdia village o…

વિંછીયાના આંકડીયા ગામમાં કોમ્બિંગ, 33 ગેરકાયદે વીજ કનેક્શનો કાપી નખાયા | Combing in Ankdia village o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …
GUJARAT

PM Modi And Donald Trump : ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાયેલી 52મી G7 સમિટ દરમિયાન ભારત-અમેરિકાના સંબંધોમાં એક નવો વળાંક આવ્યો છે....

Read more

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In