• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખરીદીના બહાને દુકાનમાં જઇ ચોરીઓ કરતી ત્રિપુટી ઝડપાઇ | Trio caught stealing from shop under pretext o…

satyasamachar by satyasamachar
June 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ખરીદીના બહાને દુકાનમાં જઇ ચોરીઓ કરતી ત્રિપુટી ઝડપાઇ | Trio caught stealing from shop under pretext o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આ AI મુઝે માર : ભારતમાં એઆઈને પોતાનું કૌશલ્ય શીખવાડી બેકાર થવાનો અનોખો બિઝનેસ | This AI is killing m…

બહુમત મળે તો ચોમાસુ સત્ર પહેલા જ સિમાંકન બિલ પસાર કરી દેવાશે | If majority is obtained the Delimitat…

એરફોર્સનું એએન-32 વિમાન ક્રેશ : પાંચ જવાનો શહીદ | Air Force AN 32 aircraft crashes: Five soldiers ma…

Load More

 વડોદરા,ખરીદીના બહાને દુકાનમાં જઇ દુકાનદારની નજર ચૂકવીને ચોરી કરતી ત્રિપુટીને પાણીગેટ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ મકરપુરા  પોલીસ સ્ટેશનના ગુનાની  પણ કબૂલાત કરી છે.

ડભોઇ રોડ ગણેશનગર નજીક આવેલી દુકાનમાં ખરીદીના બહાને આવીને બે ટીવીની ચોરી  કરીને એક મહિલા સહિત ત્રણ આરોપી ફરાર થઇ ગયા હતા. દરમિયાન પાણીગેટ પોલીસ સ્ટેશનના પી.આઇ.એ.બી. પટેલની સૂચના મુજબ સ્ટાફે તપાસ હાથ ધરતા ત્રણ શકમંદ  બે ટી.વી., પંખા,ઇસ્ત્રી, પાણીની મોટર વગેરે સામાન સાથે મળી આવ્યા હતા.  સઘન પૂછપરછ દરમિયાન સામાન ચોરીનો  હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે બે ટુ વ્હિલર સહિત ચોરીનો સામાન કિંમત  રૃપિયા ૪.૭૦ લાખનો કબજે કર્યો છે.  પોલીસે (૧) પીયૂષ રાજુભાઇ ઝાલા (૨) રાજુ ગણપતભાઇ ઝાલા તથા (૩) મોનીકા રાજુભાઇ ઝાલા ( તમામ રહે. ગોકુલેશ સિટિ, શંકરપુરા ગામની બાજુમાં,તા. વાઘોડિયા) ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Post
રોડ સેફ્ટી માટે પગલું : હવેથી વ્હીકલ્સ એકબીજા સાથે વાતચીત કરી શકશે | A step towards road safety: Fro…

રોડ સેફ્ટી માટે પગલું : હવેથી વ્હીકલ્સ એકબીજા સાથે વાતચીત કરી શકશે | A step towards road safety: Fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આ AI મુઝે માર : ભારતમાં એઆઈને પોતાનું કૌશલ્ય શીખવાડી બેકાર થવાનો અનોખો બિઝનેસ | This AI is killing m…

આ AI મુઝે માર : ભારતમાં એઆઈને પોતાનું કૌશલ્ય શીખવાડી બેકાર થવાનો અનોખો બિઝનેસ | This AI is killing m…

બહુમત મળે તો ચોમાસુ સત્ર પહેલા જ સિમાંકન બિલ પસાર કરી દેવાશે | If majority is obtained the Delimitat…

બહુમત મળે તો ચોમાસુ સત્ર પહેલા જ સિમાંકન બિલ પસાર કરી દેવાશે | If majority is obtained the Delimitat…

એરફોર્સનું એએન-32 વિમાન ક્રેશ : પાંચ જવાનો શહીદ | Air Force AN 32 aircraft crashes: Five soldiers ma…

એરફોર્સનું એએન-32 વિમાન ક્રેશ : પાંચ જવાનો શહીદ | Air Force AN 32 aircraft crashes: Five soldiers ma…

રોડ સેફ્ટી માટે પગલું : હવેથી વ્હીકલ્સ એકબીજા સાથે વાતચીત કરી શકશે | A step towards road safety: Fro…

રોડ સેફ્ટી માટે પગલું : હવેથી વ્હીકલ્સ એકબીજા સાથે વાતચીત કરી શકશે | A step towards road safety: Fro…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આ AI મુઝે માર : ભારતમાં એઆઈને પોતાનું કૌશલ્ય શીખવાડી બેકાર થવાનો અનોખો બિઝનેસ | This AI is killing m…
GUJARAT

– તમિલનાડુની કંપનીએ ગૃહિણીઓ, ફેક્ટરી અને ઓફિસ કામદારોને કામે લગાડયા – કંપનીએ કામદારોના માથે કેમેરા લગાવી દીધા છે, જેમાં રેકોર્ડ...

Read more

બહુમત મળે તો ચોમાસુ સત્ર પહેલા જ સિમાંકન બિલ પસાર કરી દેવાશે | If majority is obtained the Delimitat…

એરફોર્સનું એએન-32 વિમાન ક્રેશ : પાંચ જવાનો શહીદ | Air Force AN 32 aircraft crashes: Five soldiers ma…

રોડ સેફ્ટી માટે પગલું : હવેથી વ્હીકલ્સ એકબીજા સાથે વાતચીત કરી શકશે | A step towards road safety: Fro…

ખરીદીના બહાને દુકાનમાં જઇ ચોરીઓ કરતી ત્રિપુટી ઝડપાઇ | Trio caught stealing from shop under pretext o…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In