• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

satyasamachar by satyasamachar
June 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

ગીરગઢડાના થોરડીની સીમમાં દીપડાની રંજાડ

કિસાનો ખેતરમાં કામ કરતા હતા ત્યારે ન્હોર તથા દાંત ભરાવી દીધા, પાંજરા નજીક આવીને નાઠો, રેસ્ક્યુ ટીમના સભ્ય પર પણ હુમલો

ઉના: ગીરગઢડાના થોરડીની સીમમાં ખેતરે કામ કરી રહેલા કાકા-ભત્રીજા પર દીપડાએ હુમલો કર્યાના દોઢ કલાક બાદ બાજુની વાડીમાં કામ કરતા એક ખેડૂત પર આ જ દીપડો ત્રાટક્યો હતો અને બાદમાં તેને પકડવા નીકળેલી વનતંત્રની ટૂકડીમાંના એક કર્મચારીને પણ શિકાર બનાવવા પ્રયાસ કર્યો હતો. એક દિવસમાં ચાર વ્યક્તિ પર દીપડાના હુમલાથી વિસ્તારમાં ભય ફેલાયો છે.

આજે સવારે નવેક વાગ્યા આસપાસ થોરડી ગામની સીમમાં માલાભાઈ લાખાભાઈ મોઢકીયા (ઉ.વ.૪૮) અને તેનો ભત્રીજો દિવ્યેશ જેન્તી મોઢકીયા કેળાના ખેતરમાં કામ કરતા હતા ત્યારે ત્યાં છુપાયેલા દીપડાએ પ્રથમ માલાભાઈ પર હુમલો કર્યો હતો. દિવ્યેશ બચાવવા પડતા દીપડાએ તેને પણ ન્હોર ભરાવી ખંભામાં ઈજા કરી હતી. કાકા-ભત્રીજાએ બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થઈ જતા દીપડો બંનેને છોડી નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત કાકા-ભત્રીજાને ગીરગઢડા સારવારમાં ખસેડાયા હતા. 

આ બંનેની હજુ સારવાર ચાલી રહી હતી ત્યાં બાજુની વાડીમાં કામ કરતા કેશુભાઈ નારણભાઈ મોઢકીયા પર આ જ દીપડાએ હુમલો કરી ગળાના ભાગે બચકુ ભરી લઈ લોહીલોહાણ કરી નાખ્યા હતા. તેને પણ ગીરગઢડા સારવારમાં ખસેડાયા હતા. આ અંગે વન વિભાગને જાણ થતા દીપડાને પકડવા આસપાસના વિસ્તારોમાં પાંજરા ગોઠવ્યા છે. જેમાં એક દીપડો પાસે આવી નાસી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

વન વિભાગની ટીમ વાડી વિસ્તારમાં દીપડાને સર્ચ કરી રહી હતી ત્યારે દીપડાએ ગુસ્સે થઈ વન વિભાગના રોજમદાર કર્મચારી મનુભાઈ ખસીયા ઉપર હુમલો કરી તેના હાથની આંગળીમાં ઈજા પહોંચાડી હતી. મનુભાઈને પણ ગીરગઢડા સારવારમાં ખસેડાયા હતા. માનવ લોહી ચાખી ગયેલા દીપડાને પકડવા વન વિભાગ અવનવા કિમીયા કરી રહ્યું છે પરંતુ દીપડો પાંજરે પુરાયો ન હતો. 

– ઊના- ગીરગઢડા પંથકમાં દીપડાની સંખ્યા અને હુમલા વધતાં ફફડાટ

છેલ્લા થોડી સમયથી ઉના તથા ગીરગઢડા પંથકમાં સિંહ-દીપડાઓની રંજાડ વધી છે. રોજબરોજ માણસો પર વન્યપ્રાણીઓ હુમલા કરી રહ્યા છે. ખેડૂતો રાત્રે તો ઠીક, દિવસે પણ ખેતરમાં કામ કરતા ડર અનુભવી રહ્યા છે. ઉના તથા ગીરગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે. અવાર-નવાર દીપડાઓ માણસો પર હુમલા કરી રહ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા આવા દીપડાઓને પકડવા માટે નક્કર કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.

Next Post
પેટ્રોલ ભૂલી જાઓ! ભારતમાં 100% ઇથેનોલવાળા ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત | India Approve…

પેટ્રોલ ભૂલી જાઓ! ભારતમાં 100% ઇથેનોલવાળા ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત | India Approve...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In