• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખોરજ નજીક હિટ એન્ડ રન : અજાણ્યા વાહનની ટક્કરે બાઇકસવાર યુવકનું મોત | Hit and run near Khoraj: Bike r…

satyasamachar by satyasamachar
February 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ખોરજ નજીક હિટ એન્ડ રન : અજાણ્યા વાહનની ટક્કરે બાઇકસવાર યુવકનું મોત | Hit and run near Khoraj: Bike r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પરશુરામભઠ્ઠામાં પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ માટલા ફોડ્યા | Residents of Parshuram Bhatta troubled …

એપસ્ટિન ફાઈલો મુદ્દે મહિલા કોંગ્રેસનો વિરોધ, કાર્યકરોની અટકાયત | Women’s Congress protests over Epst…

ટિકિટોની કાળાબજારી કરનારા સુધરી જજો, અમદાવાદમાં રૂ.3000ની વર્લ્ડકપ ફાઇનલની ટિકિટ રૂ.10,000માં વેચતા …

Load More

ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર

અમદાવાદ વાસણાના બે યુવાન લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત જઈ રહ્યા હતા તે સમયે અકસ્માતની ઘટના

ગાંધીનગર: ગાંધીનગર શહેર નજીક સરખેજ હાઇવે ઉપર ખોરજ પાસે બાઈક ઉપર પસાર થઈ રહેલા બે યુવાનોને પૂર ઝડપે જતા અજાણ્યા વાહન ચાલકે હડફેડે લેતા અકસ્માત સર્જાયો હતો અને જે પૈકી સારવાર દરમિયાન એક યુવાનનું મોત થયું છે. આ ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે તેમાં પણ હીટ એન્ડ રનના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર ખોરજ પાસે વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર યુવાનનું મોત થયું છે. આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ ખત્રીનો પુત્ર પારસ અને તેમના સગા નવીનભાઈ ડોડીયા ૩૧ જાન્યુઆરીના રોજ ઝાઝરવા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાંથી તેઓ રવિવારે વહેલી સવારે તેમનું બાઈક લઈને પરત ઘર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર ખોરજ પાસે ઉતરાણ પર કોઈ અજાણ્યા વાહને તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બંને યુવાનોને તાત્કાલિક અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પારસને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ હોવાથી તેને વધુ સારવાર માટે સાલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સોમવારે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી હાલ અડાલજ પોલીસ દ્વારા આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Next Post
પીંડારડામાં વરઘોડાના ઝઘડાની અદાવતમાં યુવક ઉપર હુમલો કર્યો : કારમાં તોડફોડ | A young man was attacked…

પીંડારડામાં વરઘોડાના ઝઘડાની અદાવતમાં યુવક ઉપર હુમલો કર્યો : કારમાં તોડફોડ | A young man was attacked...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પરશુરામભઠ્ઠામાં પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ માટલા ફોડ્યા | Residents of Parshuram Bhatta troubled …

પરશુરામભઠ્ઠામાં પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ માટલા ફોડ્યા | Residents of Parshuram Bhatta troubled …

એપસ્ટિન ફાઈલો મુદ્દે મહિલા કોંગ્રેસનો વિરોધ, કાર્યકરોની અટકાયત | Women’s Congress protests over Epst…

એપસ્ટિન ફાઈલો મુદ્દે મહિલા કોંગ્રેસનો વિરોધ, કાર્યકરોની અટકાયત | Women’s Congress protests over Epst…

ટિકિટોની કાળાબજારી કરનારા સુધરી જજો, અમદાવાદમાં રૂ.3000ની વર્લ્ડકપ ફાઇનલની ટિકિટ રૂ.10,000માં વેચતા …

ટિકિટોની કાળાબજારી કરનારા સુધરી જજો, અમદાવાદમાં રૂ.3000ની વર્લ્ડકપ ફાઇનલની ટિકિટ રૂ.10,000માં વેચતા …

અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલની ટિકિટોનું કાળાબજાર, સાબરમતી પોલીસે 8 ટિકિટ સાથે યુવકને ઝડપ્યો | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પરશુરામભઠ્ઠામાં પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ માટલા ફોડ્યા | Residents of Parshuram Bhatta troubled …
GUJARAT

સયાજીગંજ વિસ્તારના પરશુરામભઠ્ઠા ખાતે પાણીની સમસ્યાથી કંટાળી રહીશોએ આજે માટલા ફોડી મ્યુનિ. કોર્પોરેશન સામે નારાજગી દર્શાવી છે. વોર્ડ નંબર ૧૨માં...

Read more

એપસ્ટિન ફાઈલો મુદ્દે મહિલા કોંગ્રેસનો વિરોધ, કાર્યકરોની અટકાયત | Women’s Congress protests over Epst…

ટિકિટોની કાળાબજારી કરનારા સુધરી જજો, અમદાવાદમાં રૂ.3000ની વર્લ્ડકપ ફાઇનલની ટિકિટ રૂ.10,000માં વેચતા …

અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલની ટિકિટોનું કાળાબજાર, સાબરમતી પોલીસે 8 ટિકિટ સાથે યુવકને ઝડપ્યો | …

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય, પેટ્રોલ પંપો પર ભીડ કરવાની જરૂર નથી: સરકારી સૂત્રો | Petro Diese…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In