• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…

satyasamachar by satyasamachar
April 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદમાં ફ્રોડ: ગૂગલ પરથી આંગડિયાનો નંબર શોધવો ભારે પડ્યો, ટોકન આધારે દિલ્હીથી રૂપિયા 27 લાખ ઉપડી …

અમદાવાદ: શીલજના 71 વર્ષીય સિનિયર સિટીઝન સાથે શેરબજારના નામે રૂપિયા 1.65 કરોડની સાયબર ઠગાઈ | ahmedaba…

CBSEએ જાહેર કર્યા રી-વેલ્યુએશન અને રી-ચેકિંગના પરિણામો, આ રીતે કરો ચેક | cbse revaluation rechecking…

Load More

Ahmedabad News : સાવધાન! વોટ્સએપ પર આવેલા ‘RTO ઈ-ચલાન’ એપીકે (APK) એ ફેક્ટરી માલિક અને એકાઉન્ટન્ટને લગાવ્યો 10.70 લાખનો ચૂનો ચોપડ્યો છે. સાયબર ગઠિયાઓ હવે લોકોના વિશ્વાસનો ફાયદો ઉઠાવીને છેતરપિંડીની નવી રીતો અપનાવી રહ્યા છે. અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાયબર માફિયાઓએ પહેલા ફેક્ટરી માલિકનો ફોન હેક કર્યો અને ત્યારબાદ તેમના જ વોટ્સએપ પરથી એકાઉન્ટન્ટને લિંક મોકલીને 10.70 લાખ રૂપિયા સેરવી લીધા છે.

કેવી રીતે આચરાઈ છેતરપિંડી?

વટવા GIDCની એક ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા વિપુલભાઈ પટેલના મોબાઈલ પર તેમના શેઠ જયંતિભાઈના વોટ્સએપ નંબર પરથી એક મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં એક ‘આર.ટી.ઓ. ઈ-ચલાન’ નામની ફાઈલ (Application) મોકલવામાં આવી હતી અને મેમો ચેક કરવા માટે તેને ઇન્સ્ટોલ કરવાનું કહેવામાં આવ્યું હતું. એકાઉન્ટન્ટને લાગ્યું કે આ મેસેજ તેમના શેઠે જ મોકલ્યો છે, તેથી તેમણે ફાઈલ ડાઉનલોડ કરી પોતાની વિગતો જેવી કે નામ અને મોબાઈલ નંબર સબમિટ કર્યા. વિગતો ભર્યા બાદ તેમણે એપ્લિકેશન ડીલીટ પણ કરી દીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.

આ પણ વાંચો : મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો

બેન્ક ખાતામાંથી ઉપાડી લીધી લાખોની લોન

સાયબર ગઠિયાઓએ એકાઉન્ટન્ટના ફોનનો એક્સેસ મેળવી લીધો હતો. ગઠિયાઓએ માત્ર ખાતામાં પડેલા પૈસા જ નહીં, પણ: એકાઉન્ટન્ટના નામે બેન્કમાંથી 9.81 લાખની ઈન્સ્ટન્ટ લોન મેળવી લીધી. ખાતામાં પડેલી અન્ય રકમ અને લોનના પૈસા મળી કુલ 10.70 લાખ રૂપિયા અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા ઉપાડી લીધા. બીજા દિવસે જ્યારે વિપુલભાઈના ફોન પર પૈસા ડેબિટ થયાના મેસેજ આવ્યા ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

સાયબર ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી તપાસ

આ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ‘ઈ-ચિટરો’ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેવામાં કોઈપણ અજાણી વ્યક્તિ કે જાણીતી વ્યક્તિના વોટ્સએપ પરથી આવેલી APK ફાઈલ કે શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં. આ રીતે ફોનનો એક્સેસ મેળવીને સાયબર ગઠિયાઓ તમારી જાણ બહાર લોન પણ લઈ શકે છે.

Next Post
ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદમાં ફ્રોડ: ગૂગલ પરથી આંગડિયાનો નંબર શોધવો ભારે પડ્યો, ટોકન આધારે દિલ્હીથી રૂપિયા 27 લાખ ઉપડી …

અમદાવાદમાં ફ્રોડ: ગૂગલ પરથી આંગડિયાનો નંબર શોધવો ભારે પડ્યો, ટોકન આધારે દિલ્હીથી રૂપિયા 27 લાખ ઉપડી …

અમદાવાદ: શીલજના 71 વર્ષીય સિનિયર સિટીઝન સાથે શેરબજારના નામે રૂપિયા 1.65 કરોડની સાયબર ઠગાઈ | ahmedaba…

અમદાવાદ: શીલજના 71 વર્ષીય સિનિયર સિટીઝન સાથે શેરબજારના નામે રૂપિયા 1.65 કરોડની સાયબર ઠગાઈ | ahmedaba…

CBSEએ જાહેર કર્યા રી-વેલ્યુએશન અને રી-ચેકિંગના પરિણામો, આ રીતે કરો ચેક | cbse revaluation rechecking…

CBSEએ જાહેર કર્યા રી-વેલ્યુએશન અને રી-ચેકિંગના પરિણામો, આ રીતે કરો ચેક | cbse revaluation rechecking…

અમદાવાદમાં ભૂમાફિયાની નવી મોડસ ઓપરેન્ડી, નકલી AMC અધિકારી બની જમીન પચાવવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદમાં ફ્રોડ: ગૂગલ પરથી આંગડિયાનો નંબર શોધવો ભારે પડ્યો, ટોકન આધારે દિલ્હીથી રૂપિયા 27 લાખ ઉપડી …
GUJARAT

Online Angadia Number Cyber Fraud: ગાંધીનગરના એક વેપારીએ બેંગ્લોરમાં રહેતા પોતાના ભાઈ માટે મકાન ખરીદવા રતનપોળની આંગડિયા પેઢીમાં રૂપિયા 27...

Read more

અમદાવાદ: શીલજના 71 વર્ષીય સિનિયર સિટીઝન સાથે શેરબજારના નામે રૂપિયા 1.65 કરોડની સાયબર ઠગાઈ | ahmedaba…

CBSEએ જાહેર કર્યા રી-વેલ્યુએશન અને રી-ચેકિંગના પરિણામો, આ રીતે કરો ચેક | cbse revaluation rechecking…

અમદાવાદમાં ભૂમાફિયાની નવી મોડસ ઓપરેન્ડી, નકલી AMC અધિકારી બની જમીન પચાવવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું |…

રામ મંદિરમાં દાન ચોરી મામલે SITનો કડક નિર્દેશ, પદાધિકારીઓ અયોધ્યા બહાર નહીં જઈ શકે | ayodhya ram man…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In